Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 1 IRVGuj

Side by side with the Father's Heart Bible™

સાચું સુખ

1જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી,અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે.

2યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છેઅને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.

3તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે,જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે,જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી,તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.

4દુષ્ટો એવા નથી,પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.

5તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિઅને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.

6કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે,પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]