Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 149 IRVGuj

Side by side with the Father's Heart Bible™

ઇઝરાયલ ઈશ્વરની સ્તુતિ કરે

1યહોવાહની સ્તુતિ કરો.તેમની સમક્ષ નવું ગીત ગાઓ;સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.

2ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે;સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.

3તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.

4કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે;તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.

5સંતો વિજયમાં હરખાઓ;પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.

6તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓઅને તેઓના હાથમાં બેધારી તલવાર રહો.

7તેઓ વિદેશીઓને બદલો વાળેઅને લોકોને શિક્ષા પહોંચાડે.

8તેઓ પોતાના રાજાઓને સાંકળોથીઅને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.

9લખેલો ચુકાદો તેમના પર બજાવે.એવું મન તેમના બધા સંતોને છે.યહોવાહની સ્તુતિ કરો.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]