Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Titus 2 OGCB

Show OGCB only
Verse × ×
1 But as for you, speak what is fitting for sound teaching. પરંતુ, જે સાચું શિક્ષણ છે તે જતું શીખવજે.
2 Older men are to be sober-minded, dignified, self-controlled, sound in faith, love, and patient endurance. વૃધ્ધ પુરુષને શાંત, ઠરેલ, માનપાત્ર, સંયમી, વિશ્વાસ, પ્રેમ અને ધીરજમાં દ્રઢ રહેવાનું શીખવ.
3 Older women likewise: deeply respectful in behavior, not slanderers, not enslaved to much wine, but teachers of what is good, એ જ રીતે, વૃધ્ધ સ્ત્રીઓને શીખવ કે તેઓ જે રીતે જીવે છે તેમાં આદરણીય રહે, નિંદા ન કરે, ઘણો દ્રાક્ષારસ ન પીવે, પણ જે સારું છે તેનું શિક્ષણ આપે.
4 so that they may train the young women to love their husbands and to love their children, પછી તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે.
5 self-controlled, pure, working at home, good, submissive to their own husbands, so our Father's word isn't insulted. તેઓ સંયમી અને શુધ્ધ મનવાળી બને, ઘરમાં કામકાજ કરનારી, તથા માયાળુ અને પતિઓને આધીન રહે. જેથી કોઈ ઇશ્વરના વચનની નિંદા ન કરે.
6 Likewise urge the younger men to be self-controlled. એ જ રીતે, જુવાનોને સંયમી રહેવા પ્રોત્સાહિત કરો.
7 In everything be an example of good works, with integrity and dignity in your teaching, દરેક બાબતમાં સારી કરણીઓ કરીને તેમને નમૂનારૂપ થા. તારા શિક્ષણમાં પ્રામાણિકતા, ગંભીરતા
8 healthy words beyond criticism, so any opponent is ashamed, with nothing bad to say about us. અને શુધ્ધ વાણી કે જેને કોઈ દોષિત ન ઠરાવે, જેથી જેઓ તમારો વિરોધ કરે છે તેઓને આપણા વિષે કંઈ ભૂંડુ બોલવાનું કારણ ન મળવાથી તેઓ શરમાઈ જાય.
9 Slaves must submit to their own masters in everything, pleasing them, not talking back, ગુલામોને શીખવ કે તેઓ દરેક બાબતોમાં પોતાના માલિકોને આધીન રહે, અને તેઓને સંતોષ આપે. તેઓ સામું ન બોલે.
10 not stealing, but showing complete, good faithfulness, so they adorn, in everything, the teaching of our Father, our Savior. અને તેઓની પાસેથી ચોરી ન કરે, પરંતુ સંપૂર્ણ વિશ્વાસુપાત્ર હોય તેવું બતાવે, જેથી તેઓ દરેક રીતે આપણા તારનાર ઈશ્વરના સુબોધને દીપાવે.
11 For the grace of our Father has appeared, bringing salvation to all people, કારણ કે ઈશ્વરની કૃપા સર્વ લોકોનું તારણ કરે છે તે પ્રગટ થઇ છે.
12 teaching us to reject wickedness and worldly desires, and live self-controlled, upright, and godly lives in this present age, તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધમઁ તથા વિષય વાસનાથી દૂર જઈને હાલનાં જમાનામાં સંયમી, ન્યાયી અને ભકિતભાવ રાખીને વતઁવું;
13 waiting for the blessed hope and glorious appearing of our great God and Savior, Jesus Christ, જયારે આપણે ધન્ય આશાની, એટલે કે આપણા મહાન ઈશ્વર અને આપણા તારનાર, ઈસુ મસીહના મહિમાનાં પ્રગટ થવાની રાહ જોઈએ.
14 who gave himself for us to redeem us from all lawlessness and purify for himself a people of his own, eager for good works. આપણા પાપ માટે તેમણે પોતાનું સ્વાપઁણ કયુઁ, જેથી સવઁ અન્યાયથી તે આપણો ઉધ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા પોતાના લોક બનાવે.
15 Declare these things; encourage and rebuke with all authority. Let no one disregard you. આ બધી બાબતો તું શીખવ, ઉત્તેજન આપ અને પૂરાં અધિકારપૂર્વક ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]