Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Titus 3 OGCB

Show OGCB only
Verse × ×
1 Remind them to submit to rulers and authorities, obey, and be ready for every good work, લોકોને યાદ કરાવ કે તેઓ રાજસત્તા અને અધિકારીઓને આધીન રહે, આજ્ઞાપાલન કરે, અને જે કંઈ સારું છે તે કરવા તત્પર રહેવું.
2 to slander no one, avoid quarreling, be gentle, and show complete consideration to everyone. તેમણે કોઈની નિંદા ન કરવી, કે ઝગડા કરવા નહિ, પણ નમ્રતાથી અને વિનયથી સર્વની સાથે વર્તવું.
3 We too were once foolish, disobedient, deceived, enslaved to various desires and pleasures, living in malice and envy, hated, hating one another. આપણે પણ એક સમયે મૂર્ખ, અનઆજ્ઞાંકિત, ગેરમાર્ગે દોરાયેલા અને દરેક પ્રકારની વાસના તથા કુઈચ્છાઓના ગુલામ હતા. આપણે દુષ્ટતા અને અદેખાઈથી જીવતાં હતાં, એકબીજાને ધિક્કારતા અને તિરસ્કાર કરતા હતા.
4 But when the goodness and loving kindness of our Father, our Savior, appeared, પરંતુ જયારે આપણા તારનારની દયા અને તેમનો પ્રેમ પ્રગટ થયાં,
5 he saved us—not for righteous deeds we did, but by his mercy, through washing of new birth and renewal by the Holy Spirit, ત્યારે આપણા પોતાના કરેલાં ન્યાયીપણાના કૃત્યોને લીધે નહિ, પણ તેમની દયાથી, પુનજઁન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણો ઉધ્ધાર કર્યો.
6 whom he poured out on us richly through Jesus Christ our Savior, તેણે તેમને આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની મારફતે આપણા પર ભરપૂરપણે રેડી દીધો.
7 so that, justified by his grace, we might become heirs in the hope of eternal life. જેથી, તે આપણને તેમની કૃપાથી ન્યાયી જાહેર કરે, અને જે અનંતજીવન પ્રાપ્ત કરવાની આશા આપણે રાખીએ છીએ તેનાં આપણે વારસ બનીએ.
8 This word is trustworthy: I want you to insist on these things, so that those who trust our Father take care to devote themselves to good works. These things are good and helpful to everyone. આ વાત વિશ્વાસયોગ્ય છે; જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારી કરણીઓ કરવાને માટે પોતાને સમપિઁત કરે, આ બાબતો સારી અને બધાં માટે હિતકારક છે.
9 But avoid foolish controversies, genealogies, disputes, and quarrels about the law, for they are useless and worthless. પરંતુ અર્થહીન વાદવિવાદો, વંશાવળીઓ, દલીલો, અને નિયમશાસ્ત્ર વિશેનાં ઝઘડાઓથી દૂર રહો; કારણ કે એવી વાતો નકામી અને નુકશાનકારક છે.
10 Warn a divisive person once, then a second time; after that, have nothing more to do with him, એક વાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર.
11 knowing that such a person is warped and sinful; he stands self-condemned. એમ જાણવું કે એવી વ્યકિત વિકૃત અને પાપી છે. અને પોતે દોષિત છે એમ જાણ્યાં છતાં પાપ કરે છે.
12 When I send Artemas or Tychicus to you, do your best to come to me at Nicopolis, since I've decided to winter there. હું આતિઁમાસ કે તુર્ખીકસને તારી પાસે મોકલીશ ત્યારે તું મારી પાસે નિકોપોલિસ આવવાં પ્રયત્ન કરજે, કારણ કે મેં ત્યાં શિયાળો ગાળવાનું નક્કી કર્યું છે.
13 Quickly send Zenas the lawyer and Apollos on their way; see they lack nothing. ઝેનાસ શાસ્ત્રી અને અપોલસને તેઓની મુસાફરીમાં શકય તમામ મદદ કરજે અને જરૂરી દરેક વસ્તુ તેઓને મળે તેનું ધ્યાન રાખજે.
14 Let our people also learn to devote themselves to good works, meeting urgent needs, and not be unproductive. વળી આપણા લોકોએ સારાં કામ કરવામાં પોતાને સમપિઁત કરવાનું શીખવું જોઈએ, જેથી તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરી શકાય અને તેઓનાં જીવન ફળવંત બને.
15 All those with me greet you. Greet those who love us in faith. Grace be with all of you. મારી સાથેના બધાં જ તમને શુભેચ્છા પાઠવે છે. વિશ્વાસમાં આપણને પ્રેમ કરનારાઓને શુભેચ્છા. તમો સર્વ પર કૃપા હો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]