Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

James 2 OGCB

Show OGCB only
Verse × ×
1 My brothers and sisters, as believers in our glorious Lord Jesus Christ, do not show favoritism. મારા ભાઈઓ અને બહેનો, તમે ભેદભાવ વગર આપણા મહિમાવંત પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ રાખો.
2 Say a man wearing a gold ring and fine clothes enters your assembly, and a poor man in shabby clothes enters too. જો સોનાની વીંટી અને સુંદર કિમતી વસ્ત્રો પહેરેલો કોઈ માણસ તમારી સભામાં આવે અને ફાટેલાં કપડાં પહેરેલો ગરીબ માણસ પણ આવે,
3 If you notice the well-dressed one and say, "Sit here, a good seat," but tell the poor man, "Stand over there," or "Sit on the floor by my feet," અને તમે કિમતી વસ્ત્ર પહેરેલાં માણસને ઘણું માન આપીને કહો કે “તમે ઉત્તમ સ્થાને બેસો,” પરંતુ પેલા ગરીબને કહો છો કે “ત્યાં ઉભો રહે” અથવા “અહીં મારા પગ પાસે જમીન પર બેસ”
4 haven't you played favorites among yourselves and become judges guided by evil motives? તો તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી?
5 Listen, my beloved brothers and sisters: Hasn't our Father chosen the world's poor to be rich in faith, heirs of the kingdom promised to those who love him? મારા પ્રિય ભાઈઓને બહેનો સાંભળો: વિશ્વાસમાં ધનવાન થવા સારું, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવાં સારું, ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કયાઁ?
6 But you disrespected the poor. Don't the rich oppress you and drag you into court? પણ તમે જો ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારાં પર જુલમ કરતાં નથી? અને તમને કોર્ટમાં ઘસડી લઇ જતાં નથી?
7 Aren't they blaspheming the honorable name called over you? વળી તમે જેનું ઉત્તમ નામ ધારણ કર્યું છે તેની નિંદા કરનારા શું તેઓ નથી?
8 If you truly obey the royal law according to the Scripture, "Love your neighbor as yourself," you do well. તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે “જેવો પોતા પર તેવો જ તારા પડોશી પર પ્રેમ રાખ.” જો તમે એ આજ્ઞા પાળો છો તો તમે ઘણું સારું કરો છો.
9 But if you show favoritism, you are sinning, and the law convicts you as lawbreakers. પણ જો તમે પક્ષપાત કરો છો તો તમે આપણા પ્રભુની એ આજ્ઞાનો ભંગ કરો છો, અને એ તો પાપ છે.
10 Whoever keeps the whole law but stumbles at one point is guilty of breaking it all. કેમકે જો કોઇ આખું નિયમશાસ્ત્ર પાળે અને માત્ર એક નાનકડી બાબતમાં ભૂલ કરે તો તે બધા જ નિયમોનો ભંગ કરનાર ઠરે છે.
11 For our Father, who forbade adultery, also forbade murder. So if you avoid adultery yet commit murder, you're a lawbreaker. કારણ કે જેણે કહ્યું કે: “તું વ્યભિચાર ન કર,” તેમણે એ પણ કહ્યું કે, “તું ખૂન ન કર.” માટે તમે વ્યભિચાર નથી કરતા પણ જો ખૂન કરો છો તો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર થયા છો.
12 Speak and act as people who will be judged by the law of freedom. સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વતોઁ.
13 Judgment is merciless to one who showed no mercy; mercy triumphs over judgment. કારણ કે જેણે દયા નથી રાખી તેનો ન્યાય પણ દયા વગર થશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.
14 What good is it, my brothers and sisters, if someone claims faith without works? Can that faith save him? ભાઈઓ અને બહેનો, જો કોઇ કહે કે મને વિશ્વાસ છે પણ જો કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે ખરો?
15 Suppose a brother or sister is poorly clothed and lacking daily food, તમારાં કોઈ ભાઈ કે બહેન ખોરાક અને કપડાં વગરનાં હોય,
16 and one of you tells them, "Go in peace, stay warm and fed," but gives nothing for their bodily needs—what good is that? અને તમારામાંનો એક કહે કે, “શાંતિએ જા, ખાઈ પીને તૃપ્ત થા!” તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય?
17 In the same way, faith by itself, if it is not accompanied by works, is dead. એ જ પ્રમાણે, વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિજીઁવ છે.
18 But someone will say, "You have faith, and I have works." Show me your faith without works, and I'll show you my faith from my works. કોઈ કહેશે કે, “તને વિશ્વાસ છે, અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ,” અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તમે દેખાડીશ
19 You believe that our Father is one; you do well. Even the demons believe that—and shudder. ઈશ્વર એક જ છે એવો વિશ્વાસ કરવો, તે સારું છે! અશુધ્ધ આત્માઓ પણ એવો વિશ્વાસ કરે છે, અને કાંપે છે.
20 Do you want me to show you, you foolish person, that faith apart from works is useless? ઓ મૂર્ખ માણસ! કરણીઓ વગર વિશ્વાસ નિજીઁવ છે, એ જાણવાની તું ઇચ્છા રાખે છે?
21 Was not Abraham our father justified by works when he offered his son Isaac on the altar? આપણા પૂર્વજ અબ્રાહમે વેદી પર પોતાના પુત્ર ઇસહાકનું બલિદાન અર્પણ કયુઁ, તેમ કરીને કરણીઓથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહિ?
22 You see that faith was working together with his works, and faith was completed by his works. તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો, અને કરણીઓથી વિશ્વાસને સંપૂણઁ કરવામાં આવ્યો;
23 This fulfilled the Scripture: "Abraham believed our Father, and it was credited to him as righteousness"—he was called our Father's friend. તેથી શાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે, “અબ્રાહમે ઈશ્વર પર વિશ્વાસ કયોઁ અને માટે તેને ન્યાયીપણાં તરીકે ગણવામાં આવ્યો,” અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.
24 You see that a person is justified by works and not by faith alone. આમ માણસને તેના માત્ર વિશ્વાસથી જ નહિ પણ કરણીઓથી ન્યાયી જાહેર કરવામાં આવ્યો.
25 Likewise, wasn't Rahab the prostitute also justified by works, welcoming the messengers and sending them out a different way? એ જ પ્રમાણે, રાહાબ વેશ્યાએ જાસૂસોને આશ્રય આપીને તેણે તેઓને બીજે માર્ગેથી સહીસલામત બહાર મોકલી દીધા. આમ તેને પણ તેનાં કાર્યથી ન્યાયી ઠરાવવામાં આવી.
26 As the body without the spirit is dead, so also faith without works is dead. જેમ આત્મા વગર શરીર નિર્જીવ છે, તેમ કાર્ય વગરનો વિશ્વાસ પણ નિર્જીવ છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]