Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

James 1 OGCB

Show OGCB only
Verse × ×
1 James, a servant of our Father and the Lord Jesus Christ, to the twelve tribes scattered among the nations: greetings. સર્વ સ્થળે વિખેરાઈ ગયેલાં બારે કુળને, ઈશ્વરના અને પ્રભુ ઈસુ મસીહના સેવક યાકોબ તરફથી: શુભેચ્છા.
2 Consider it pure joy, my brothers and sisters, whenever you face trials of many kinds, મારા ભાઈઓ અને બહેનો, જયારે તમને તરેહ તરેહના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં આનંદ કરો.
3 because you know that the testing of your faith produces perseverance. કારણ કે, તમે જાણો છો કે તમારા પરીક્ષણોમાં પાર ઊતયાઁથી ધીરજ ઉત્પન્ન થાય છે.
4 Let perseverance finish its work so that you may be mature and complete, lacking nothing. ધીરજને એનું કામ કરવા દો, જેથી પરિપકવ અને સંપૂણઁ થાઓ, કશામાં અપૂણઁ રહો નહિ,
5 If any of you lacks wisdom, ask our Father, who gives freely to all without criticizing, and it will be given you. જો કોઇ જ્ઞાનમાં અપૂણઁ છે તો તમે ઈશ્વરની પાસે માંગો, કેમકે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતાં નથી.
6 Ask in faith, without doubting, for the doubter is like a sea wave, driven and tossed by the wind. પરંતુ જયારે તમે માંગો, ત્યારે વિશ્વાસ રાખો અને શંકા ન રાખો, કારણ કે જે શંકા રાખે છે તે પવનથી ઉછળતાં અને અફળાતા દરિયાનાં મોજાં જેવો છે.
7 That person should not expect to receive anything from our Father. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઇ મળશે એવું ન ધારવું.
8 Such a person is double-minded and unstable in all their ways. બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાયઁમાં અસ્થિર છે.
9 Let the believer in humble circumstances take pride in their high position, જે ભાઈ તુચ્છ ગણાય છે તેણે પોતાના ઊચ્ચપદમાં અભિમાન કરવું
10 but let the rich boast in their low state, since they'll pass like a wildflower. પણ જે શ્રીમંત છે તેણે પોતાના નીચપદમાં અભિમાન કરવું; કેમકે ઘાસના ફૂલની માફક તે નાશ પામશે.
11 The sun rises with scorching heat and withers the grass. Its flower falls; its beauty vanishes. So the rich fade away amid their pursuits. કેમકે સૂરજ ઊગે ને લૂ વાય છે ને ફૂલ સુકાઈ જાય છે, ખરી પડે છે અને તેનું સૌદર્ય નાશ પામે છે. એમ જ શ્રીમંત પણ પોતાના વ્યવહારમાં નાશ પામશે.
12 Blessed is the one who endures trial, because once tested they'll receive the crown of life our Father promised to those who love him. જે માણસ પરીક્ષણોમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કારણ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને આપવાનું વચન આપ્યું છે તે તેને મળશે.
13 When tempted, no one should say, "Our Father is tempting me." Evil can't tempt our Father, and he tempts no one. જો કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કયુઁ છે, એમ તેણે ન કહેવું; કેમકે દુષ્ટતાથી ઇશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તેઓ કોઇને પરીક્ષણમાં નાખતાં પણ નથી.
14 But each person is tempted, dragged away and lured by their own evil desire. પણ દરેક માણસ પોતે પોતાની દુષ્ટ વાસનાઓથી ખેંચાઈને પરીક્ષણમાં પડે છે.
15 Then desire conceives and gives birth to sin; sin, full-grown, gives birth to death. દુષ્ટ વાસના ગભઁ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થતાં મોત ઊપજાવે છે.
16 Don't be deceived, my dear brothers and sisters. તેથી મારા વહાલા ભાઈઓને બહેનો છેતરાશો નહિ.
17 Every good and perfect gift is from above, coming down from the Father of lights, who never changes or casts a shifting shadow. દરેક ઉત્તમ તથા સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને તે સ્વગીઁય પ્રકાશનાં પિતા પાસેથી આવે છે, જે પડછાયાની જેમ બદલાતા નથી.
18 By his choice, he gave us birth through the word of truth, so we'd be a kind of firstfruits of his creation. તેમણે રાજીખુશીથી તેમના સત્ય વચન દ્વારા આપણને નવું જીવન આપ્યું, કે આપણે તેનાં ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.
19 Know this, my dear brothers and sisters: everyone should be quick to listen, slow to speak, slow to anger, મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમે એ જાણો, દરેક સાંભળવામાં તત્પર, બોલવામાં ધીમો, તથા ગુસ્સામાં ધીરો થાય.
20 because human anger does not produce the righteousness of our Father. કારણ, માણસનાં ગુસ્સાથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી.
21 So strip off all moral filth and excess evil; humbly receive the word planted in you, able to save your souls. માટે સઘળી દુષ્ટતા દૂર કરો અને તમારાં હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શકિતમાન છે તેને નમ્રતાથી સ્વીકારો.
22 Do not merely listen to the word, and so deceive yourselves. Do what it says. તમે એ વચન પાળનારા થાઓ, કેવળ સાંભળીને પોતાને છેતરનારા નહિ.
23 Anyone who hears the word but doesn't act on it is like one who looks at his natural face in a mirror, જે કોઈ ફકત સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી તે પોતાનું મુખ અરીસામાં જોનારના જેવો છે.
24 and, after looking at himself, goes away and immediately forgets what he looks like. પોતાને જોયા પછી, તે ત્યાંથી ખસી જઇને તે પોતે કેવો દેખાતો હતો તે તરત ભૂલી જાય છે.
25 But whoever peers into the perfect law of freedom, continuing in it—not a forgetful hearer but a doer who acts—will be blessed in his doing. પણ તે જે છૂટાપણાનાં સંપૂણઁ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, તે વચન સાંભળી ભૂલી નહિ જતાં તેને અમલમાં મૂકે છે. તેઓ જ પોતાના વ્યવહારમાં ધન્ય છે.
26 If anyone thinks himself religious but doesn't control his tongue, he deceives his own heart—his religion is worthless. જે કોઈ પોતાને આત્મિક માને છે અને પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તે પોતાને છેતરે છે, અને તેમની ધામિઁકતા નિરર્થક છે.
27 Pure and spotless religion before our Father is this: caring for orphans and widows in their distress, and keeping oneself unstained from the world. ઈશ્વરપિતાની દ્રષ્ટિમાં શુધ્ધ અને સાચી ધામિઁકતા એ છે કે અનાથોની અને વિધવાઓની તેઓનાં દુઃખને સમયે મુલાકાત લેવી અને જગતની દુષ્ટતાથી પોતાને નિષ્કલંક રાખે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]