Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 6 OGCB

Show OGCB only
Verse × ×
1 So let's leave basic teaching about Christ and move toward maturity, not laying again a foundation of repentance from dead works and faith toward our Father, હવે આપણે મસીહના સિધ્ધાંતના પ્રાથમિક શિક્ષણથી સંપૂણઁતા સુધી આગળ વધીએ; મરણ તરફ લઇ જતાં પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો;
2 of instruction about baptisms, the laying on of hands, the resurrection of the dead, and eternal judgment. તથા બાપ્તિસ્મા, આત્મિક કૃપાદાનો, મૂએલાંનું પુનરુત્થાન તથા અનંતકાલિક ન્યાયચુકાદા વિશે પણ હવે તમારે વધુ શિક્ષણની જરૂર નથી.
3 And this we will do, if our Father permits. અને જો ઈશ્વર પરવાનગી આપશે તો આપણે એમ કરીશું.
4 For it is impossible for those once enlightened, who tasted the heavenly gift, shared in the Holy Spirit, જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વગીઁય દાનોનો અનુભવ કયોઁ. જેઓ પવિત્ર આત્માના ભાગીદાર થયા, તેઓને માટે અશક્ય છે,
5 and have tasted the goodness of our Father's word and the powers of the age to come, જેઓએ ઈશ્વરનાં વચનની ઉત્તમતા જાણી હોય, આવનાર યુગનાં પરાક્રમનો અનુભવ કયોઁ હોય
6 and, having fallen away, to renew them again to repentance, since they crucify the Son of our Father anew to their own harm, holding him up to contempt. અને જેઓ પડી ગયા છે, તેઓને ફરીથી પસ્તાવો કરાવવા પાછા લાવવાં એ અશક્ય છે. કેમકે તેઓ પોતાના નુકશાનને માટે ફરીથી ઇશ્વરના પુત્રને ક્રૂસે જડે છે, અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.
7 Land that drinks the rain often falling on it, and yields a useful crop for its farmers, receives a blessing from our Father. જમીન કે જે વારંવારના વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે ઉપયોગી પાક ઉત્પન્ન કરે છે, અને તે ઇશ્વરનો આશીઁવાદ મેળવે છે.
8 But if it produces thorns and thistles, it's worthless, close to a curse, and ends in burning. પણ જે જમીનમાં કાંટા ઝાંખરા ઊગે છે તે બિનઉપયોગી અને શાપિત થયેલી છે અને તેને બાળી નાંખવામાં આવે છે.
9 But about you, beloved, we're convinced of better things—things tied to salvation—even though we speak this way. પ્રિય મિત્રો, જો કે અમે આ પ્રમાણે કહીએ છીએ, તોપણ અમને ખાતરી છે કે તમારામાં વધુ સારી બાબતો છે, અને તે બાબતો તારણની છે.
10 For our Father is not unjust—he won't forget your work and the love you've shown for his name, serving our Father's people, as you still do. કેમકે ઈશ્વર અન્યાયી નથી; કે તેઓ તમારા કામને અને તેમના લોકો પર જે પ્રેમ બતાવ્યો છે, અને હજુ કરો છો એ બધું વીસરી જાય.
11 We want each of you to show the same diligence for full assurance of hope until the end, વળી અમારી અંતઃકરણની ઇચ્છા છે કે તમારાંમાંનો દરેક તમારી આશા પૂર્ણ થાય માટે, એવો જ ઉત્સાહ અંત સુધી રાખે.
12 so that you don't become lazy, but imitate those who inherit the promises through faith and patience. અમે નથી ઇચ્છતા કે તમે આળસુ બનો, પરંતુ જેઓ વિશ્વાસ અને ધીરજથી વચનોનાં વારસ છે તેઓનું અનુકરણ કરો.
13 For when our Father promised Abraham, since he had no one greater to swear by, he swore by himself, જયારે ઈશ્વરે અબ્રાહમને વચન આપ્યું, ત્યારે પોતાનાં કરતાં કોઈ મોટો ન હતો કે જેના સમ તે ખાય, માટે તેમણે પોતાના જ સમ ખાઈને,
14 saying, "I will surely bless you and surely multiply you." કહ્યું “હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ, અને તને ઘણાં વંશજો આપીશ.”
15 And so Abraham, after waiting patiently, received the promise. અને અબ્રાહમે ધીરજથી રાહ જોયા પછી તેને આપેલા વચનનું ફળ મળ્યું.
16 People swear by someone greater, and the oath settles every dispute. માણસ પોતાના કરતાં મોટી વ્યકિતના નામે સમ ખાય છે, અને સમથી સર્વ વાદવિવાદનો અંત આવે છે.
17 Wanting to show the heirs of the promise even more clearly that his purpose never changes, our Father guaranteed it with an oath, કારણ કે ઈશ્વર ઈચ્છતા હતા કે તેમનો અપરીવતઁનશીલ સ્વભાવ વચનનાં વારસદારોને સ્પષ્ટ થાય, તેમણે સમ દ્રારા તેની ખાતરી આપી.
18 so that, through two unchangeable things in which our Father cannot lie, we who fled for refuge might have strong encouragement to grasp the hope set before us. ઈશ્વરે આમ એટલા માટે કયુઁ કે બે નિશ્ચિત બાબતો, જેમાં ઈશ્વર જૂઠું બોલી શકતા નથી, આપણી આગળ મૂકેલી આશા પકડવા સારું આશ્રય માટે દોડનારને ઘણું ઉત્તેજન મળે.
19 This hope is an anchor for the soul, safe and firm, entering the inner place behind the curtain, આ આશા આપણા આત્માને માટે લંગર સમાન છે. જે મજબૂત અને સુરક્ષિત છે. તે પડદા પાછળના આંતરિક સ્થાનમાં પ્રવેશ કરે છે.
20 where Jesus entered as forerunner on our behalf, becoming high priest forever in Melchizedek's order. ત્યાં ઈસુએ, અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકની પરંપરા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]