Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Peter 4 OGCB

Show OGCB only
Verse × ×
1 So, since Christ suffered in the flesh, arm yourselves too with the same mindset: whoever suffers in the flesh is done with sin. હવે મસીહે આપણા માટે પોતાના શરીરમાં દુઃખ સહન કયુઁ, તેમની માફક તમારે પણ સહન કરવા તૈયાર રહેવું, કારણ કે જેણે શરીરમાં દુઃખ સહન કયુઁ છે તે પાપથી મુકત થયો છે.
2 So you no longer spend your remaining time in the flesh for human cravings, but for the will of our Father. એને પરિણામે, તેઓ બાકીનું પૃથ્વી પરનું જીવન મનુષ્યની ભૂંડી ઇચ્છાઓ પાછળ નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવામાં પસાર કરે છે.
3 You've already spent enough time doing what those who don't know the Father want: living in sensuality, lust, drunkenness, wild parties, drinking bouts, and lawless idol worship. વિધર્મીઓ આનંદ માને છે, એવાં કાર્ય એટલે વ્યભિચાર, વાસના, મોજશોખ, છાકટાપણું અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં તમે જે સમય ગુમાવ્યો છે તે બસ છે.
4 They're surprised you no longer run with them into the same flood of wild living, so they insult you for it. હવે આ બાબતોમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતાં નથી, તેથી તેઓ નવાઈ પામીને તમારી નિંદા કરે છે.
5 But they will answer to the one ready to judge the living and the dead. પરંતુ જીવન તથા મૃત્યુ પામેલ સર્વનો ન્યાય કરનાર છે તેને તેઓએ હિસાબ આપવો પડશે.
6 This is why the gospel was preached even to those now dead: judged in the flesh as all people are, but they may live in the spirit as our Father does. એ કારણથી મૃત્યુ પામેલાંઓને પણ સુસમાચાર પ્રગટ કરવામાં આવ્યા હતા, જેથી દેહમાં રહેલા માણસોના જેવો ન્યાય થયા પછી પણ તેઓ ઇશ્વરના જેવા આત્મમાં જીવે.
7 The end of all things is near. Therefore be clear-minded and self-controlled so that you can pray. સવઁનો અંત નજીકમાં જ છે. તેથી જાગૃત રહીને સંયમી થઇને પ્રાર્થના કરો.
8 Above all, keep loving one another deeply, because love covers a multitude of sins. વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો, કેમકે પ્રેમ પાપનાં પુંજને ઢાંકી દે છે.
9 Show hospitality to one another without grumbling. જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો;
10 Each of you, use whatever gift you've received to serve others, as good stewards of our Father's varied grace. તમને મળેલાં કૃપાદાન પ્રમાણે દરેકે બીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારી તરીકે વાપરવું.
11 Whoever speaks should speak as one delivering the very words of our Father. Whoever serves should serve by the strength he supplies, so that in everything he may be glorified through Jesus Christ. To him belong the glory and the power forever and ever. Amen. જો કોઇ બોધ કરે છે તો તેણે ઈશ્વરનાં વચનો પ્રમાણે બોધ કરવો. શું કોઇ સેવા કરે છે તો તેણે તમને આપેલી શકિત પ્રમાણે સેવા કરવી જેથી બધીજ બાબતોથી ઈશ્વર દ્રારા ઈસુ મસીહની સ્તુતિ થાય. તેમને સદાસર્વકાળ ગૌરવ અને સત્તા છે. આમીન.
12 Dear friends, don't be surprised at the fiery trial testing you, as if something strange were happening to you. વહાલાં મિત્રો, તમારે અગ્નિ પરીક્ષામાં મૂકાવું પડે તો નવાઈ પામશો નહિ, જાણે કે તમને કંઈ નવું થયું હોય તેમ સમજી નવાઈ ન પામશો.
13 Instead, rejoice as much as you share Christ's suffering, so you may also rejoice with joy when his glory is revealed. પણ તમે જેટલાં મસીહનાં દુઃખોનાં ભાગીદાર થાવ છો તેટલો આનંદ કરો, જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે આનંદથી ભરપૂર થાવ.
14 If insulted for Christ's name, you're blessed, for the Spirit of glory and of our Father rests on you. મસીહના નામને લીધે જો તમારું અપમાન થાય તો આનંદ કરો, તમને ધન્ય છે, કેમકે મહિમાનો આત્મા અને ઈશ્વરનો આત્મા તમારાં પર આવશે.
15 None of you should suffer as a murderer, thief, criminal, or meddler in others' affairs. પણ ખૂની, દુશ્કમીઁ, ચોરી, અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે જો તમારે સહન કરવું પડે.
16 But if you suffer as a Christian, don't be ashamed, but praise our Father that you bear that name. છતાં પણ જો તમારે મસીહી હોવાને લીધે સહન કરવું પડે, તો એમાં કશું શરમજનક નથી, પણ તેમના નામથી તમે ઓળખાવ છો તે માટે ઈશ્વરની સ્તુતિ કરો.
17 For it is time for judgment to begin with the household of our Father; if it starts with us, what awaits those who disobey the good news of our Father? કેમકે ન્યાયચુકાદાનો આરંભ ઇશ્વરનાં કુટુંબથી થયો છે; અને તેની શરૂઆત આપણાંથી થઇ તો, જેઓ પ્રભુના સુસમાચાર નથી સ્વીકારતાં તેઓનું ભાવિ કેવું હશે!
18 And, "If the righteous are barely saved, what will become of the ungodly and sinner?" અને, “જો ન્યાયીઓનો બચાવ જ મુશ્કેલીથી થતો હોય તો અધમીઁ તથા પાપીઓનું શું થશે?”
19 So then, those who suffer by our Father's will should entrust their souls to their faithful Creator, doing good. તેથી જો તમે ઈશ્વરની ઇચ્છા મુજબ સહન કરો છો, તો સારું કરવાને પોતાના આત્માઓને વિશ્વાસુ ઉત્પન્ન કરનારને સોંપી દો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]