Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 John 1 OGCB

Show OGCB only
Verse × ×
1 What was from the beginning, what we heard, what we saw with our own eyes, what we gazed on and touched with our hands—this we announce about the Word of life, Jesus. કે જે આરંભથી હતાં, જેમને અમે સાંભળ્યાં, જેમને અમારી આંખોએ નિહાળ્યાં, જેમને અમે જોયા અને પોતાને હાથે સ્પર્શ કયોઁ, એ જીવનના શબ્દ સંબંધી અમે તમને પ્રગટ કરીએ છીએ.
2 The life appeared; we saw it, testify to it, and proclaim to you the eternal life that was with our Father and appeared to us. તે જીવન પ્રગટ થયું; અમે તે જોયું અને તેના સંબંધી સાક્ષી પુરીએ છીએ, અને અમે તે સાર્વકાલિક જીવન પ્રગટ કરીએ છીએ, કે જે પિતાની સાથે હતા અને અમારી સમક્ષ પણ પ્રગટ થયા.
3 What we have seen and heard we proclaim to you too, so you may share deep communion with us—our deep communion is with our Father and his Son, Jesus Christ. અમે પોતે જે જે જોયું અને સાંભળ્યું છે તે વિશે અમે તમને કહીએ છીએ, જેથી અમને પણ અમારી સાથે સંગત હોય. અને આપણી સંગત પિતા તેમજ તેમના પુત્ર ઈસુ મસીહની સાથે થાય.
4 And we are writing these things so that our joy may be complete. એમ અમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે અમે આ લખીએ છીએ.
5 This is what we heard from him and tell you: our Father is light—no darkness in him at all. જે સંદેશો અમે તેમના તરફથી સાંભળ્યો છે, તે અમે તમને જણાવીએ છીએ: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં જરા પણ અંધકાર નથી.
6 If we say we have communion with him yet walk in the darkness, we lie and don't live the truth. તેથી જો આપણે તેમની સંગતમાં છીએ એવો દાવો કરીને છતાં અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ, અને સત્યથી વતઁતા નથી;
7 But if we walk in the light, as he is in the light, we share fellowship with each other, and the blood of his Son Jesus cleanses us from every sin. પણ જો જેમ તેઓ પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજા સાથે સંગતનો છે, અને તેમના પુત્ર ઈસુનું લોહી આપણને બધા જ પાપોથી શુધ્ધ કરે છે.
8 If we claim to be without sin, we deceive ourselves and the truth is not in us. જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી.
9 If we confess our sins, our Father is faithful and just to forgive us our sins and cleanse us from all wrongdoing. પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
10 If we say we have not sinned, we make him a liar, and his word is not in us. જો આપણે નિષ્પાપ હોવાનો દાવો કરીએ, તો આપણે તેમને જૂઠા ઠરાવીએ છીએ, અને તેમનું વચન આપણામાં નથી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]