Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 4 OGCB

Show OGCB only
Verse × ×
1 What then should we say that Abraham, our physical forefather, has found? તો પછી મનુષ્યદેહે આપણા પૂર્વજ અબ્રાહમને જે મળ્યું તે વિશે આપણે શું કહીએ?
2 For if Abraham was justified by works, he has something to boast about—but not before our Father. જો, ખરેખર અબ્રાહમ કરણીઓથી ન્યાયી ઠયોઁ હોત તો તેને અભિમાન કરવાનું કોઈ કારણ છે, પણ ઈશ્વરની આગળ નહિ
3 For what does Scripture say? Abraham believed our Father, and it was counted to him as righteousness. શાસ્ત્ર શું કહે છે? અબ્રાહમે ઈશ્વર પર વિશ્વાસ કર્યા, અને તે તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણવામાં આવ્યો.
4 To the one who works, wages aren't credited as a gift but as what's owed. જે માણસ કામ કરે છે તેને વેતન ભેટ તરીકે નહિ પરંતુ હક્કરૂપે ગણવામાં આવે છે.
5 But to one who does not work, but trusts him who justifies the wicked, his faith is counted as righteousness. પણ જે માણસ કામ કરતો નથી, પણ અધમીઁને ન્યાય ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અથેઁ ગણવામાં આવે છે.
6 As David also speaks of the blessing of the person our Father credits righteousness to, apart from works: દાવિદ પણ એ જ વાત કહે છે, ત્યારે તે કહે છે કે ઈશ્વર જે માણસને કરણીઓ વગર ન્યાય ગણે છે તે આશીવાઁદિત છે:
7 "Blessed are those whose lawless deeds are forgiven, and whose sins are covered; “જેનાં અપરાધ માફ થયા છે અને જેનાં પાપ ઢંકાઈ ગયાં છે, તેને ધન્ય છે!
8 blessed is the one whose sin our Father will never count against him." જે માણસનાં પાપને ઈશ્વરે તેના ખાતે ગણતો નથી તેને ધન્ય છે!”
9 Is this blessing only for the circumcised, or also the uncircumcised? We say Abraham's faith was credited as righteousness. આ આશીર્વાદ ફક્ત સુન્નતીઓ માટે જ છે કે બેસુન્નતીઓ માટે પણ? આપણે કહીએ છીએ કે અબ્રાહમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણાયો.
10 How then was it credited? While he was circumcised, or uncircumcised? Not while circumcised, but while uncircumcised. કંઇ પરિસ્થિતિમાં તેને ગણવામાં આવ્યો? તેણે સુન્નત કરાવી તે પહેલાં કે પછી? તે પછી નહિ, પણ પહેલાં.
11 He received circumcision as a sign, a seal of the righteousness he had by faith while still uncircumcised, so he would be father of all who believe though uncircumcised, with righteousness credited to them too, અને તેણે સુન્નત એક નિશાની તરીકે મળી, એટલે કે સુન્નત થઈ ન હોય છતાં વિશ્વાસથી મળેલી ન્યાયીપણાની મુદ્રા તરીકે, તેથી જે લોકોએ સુન્નત ન કરાવી હોવા છતાં વિશ્વાસ કરે છે તે બધાનાં તે પિતા છે, જેથી તેઓનું ન્યાયપણું ગણવામાં આવે.
12 and father of the circumcised who are not only circumcised but also walk in the footsteps of the faith our father Abraham had while uncircumcised. અને તે સુન્નતિઓનો પણ પિતા છે જેઓ ફક્ત સુન્નત કરાવે છે એટલું જ નહિ, પણ આપણા પિતા અબ્રાહમની સુન્નત પહેલાં જે વિશ્વાસ હતો તેના પગલે ચાલનારાં પણ છે.
13 For the promise to Abraham and his offspring that he would inherit the world did not come through the law, but through faith's righteousness. અબ્રાહમને જે વચન આપ્યું હતું કે તેના વંશજોને આખી દુનિયાનો વારસો મળશે. એ વચન નિયમ દ્રારા મળ્યું ન હતું, પણ વિશ્વાસનાં ન્યાયપણાં દ્ગારા મળ્યું હતું.
14 For if those who live by the law are heirs, faith is emptied and the promise nullified. કેમકે જો નિયમ પર આધાર રાખનારાઓ વારસદાર હોય, તો વિશ્વાસ વ્યર્થ છે અને વચન પણ વ્યથઁ છે.
15 Law brings wrath; where there is no law, there is no violation. કેમકે નિયમ કોપ લાવે છે. અને જ્યાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી.
16 So it comes by faith, to be by grace, guaranteeing the promise to all the offspring—not only those tied to the law but also those who share Abraham's faith, father of us all, તેથી વચન વિશ્વાસ દ્ગારા આવે છે. જેથી તે કૃપાથી અબ્રાહમના બધાં વંશજોને અચૂક મળે, ફકત નિયમ પાળનારાઓને જ નહિ, પણ અબ્રાહમ જેવો વિશ્વાસ રાખનારાઓને પણ. તે આપણા સર્વનાં પિતા છે.
17 as it is written, "I have made you father of many nations"—before our Father, in whom he believed, who gives life to the dead and calls things that do not exist into being. જેમ લખેલું છે કે: “મે તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે.” ઈશ્વરની નજરમાં તે આપણો પિતા છે, જેના પર તેને વિશ્વાસ કયોઁ, જે મૂએલાંને સજીવન કરે છે અને જે કંઇ નથી તેને અસ્તિત્વમાં લાવે છે.
18 Against hope, he believed in hope, becoming father of many nations, as he'd been told: "So will your offspring be." આશાનું સ્થાન ન હોવા છતાં, અબ્રાહમે આશાથી વિશ્વાસ કયોઁ અને જેમ તેને કહેવામાં આવ્યું હતું કે, “તેથી તારા સંતાનો એવા થશે,” તેમ તે ઘણી પ્રજાઓનો પિતા બન્યો.
19 Not weak in faith, he considered his own body already as good as dead—he was about one hundred—and Sarah's womb lifeless. તેણે પોતાના વિશ્વાસમાં ડગ્યા વિના, એ હકિકતનો સામનો કયોઁ કે તેનુ શરીર નિજીઁવ જેવું છે, અને તેની ઉંમર સો વર્ષની છે, અને સારાનું ગભઁસ્થાન મરેલું છે.
20 He did not doubt our Father's promise in lack of faith, but was strengthened in faith, giving glory to our Father, છતાં, ઇશ્વરના વચન પર અવિશ્વાસથી પણ શંકા લાવ્યાં નહિ પણ પોતાના વિશ્વાસમાં દ્રઢ રહ્યો અને ઈશ્વરને મહિમા આપ્યો.
21 fully convinced that what our Father had promised he was also able to do. તેને ખાતરી હતી કે ઈશ્વરે જે વચન આપ્યું હતું તે પરિપૂર્ણ કરવા તેઓ શકિતમાન છે.
22 That is why "it was credited to him as righteousness." તેથી “તેને ન્યાયીપણાને તરીકે ગણવામાં આવ્યો.”
23 But the words "it was credited to him" were written not for his sake alone, “તે તેને લેખે ગણવામાં આવ્યો” એ શબ્દો ફકત તેના માટે જ લખાયેલા ન હતાં.
24 and also for us who will be credited with it—those trusting the one who raised our Lord Jesus from the dead, પણ આપણા માટે પણ, જેમને ઈશ્વર ન્યાયીપણાને લેખે ગણશે, કે જેમણે આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કર્યા તેમના પર વિશ્વાસ રાખ્યો છે,
25 who was delivered over for our sins and raised to make us right with our Father. આપણા પાપોને માટે તમને મૃત્યુદંડને સોંપવામાં આવ્યા અને આપણા ન્યાયકરણને માટે સજીવન કરવામાં આવ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]