Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 4 OGCB

Show OGCB only
Verse × ×
1 Then the Holy Spirit led Jesus into the wilderness to be tempted by the devil. પછી શેતાનથી ઈસુનું પરીક્ષણ થાય માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો.
2 And after fasting forty days and forty nights, he was hungry. ત્યાં ચાળીસ દિવસ અને ચાળીસ રાતના ઉપવાસ પછી તેમને ભૂખ લાગી,
3 The tempter came and said, "If you're the Son of God, tell these stones to become bread." તેમનું પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, “જો તમે ઈશ્વરપુત્ર છો, તો આ પથ્થરોને કહો કે તે રોટલી થઈ જાય.”
4 But he answered, "It is written, 'People do not live by bread alone, but by every word from our Father's mouth.'" ઈસુએ જવાબ આપ્યો, “એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે.”
5 Then the devil took him into the holy city, stood him on the temple's highest point, પછી શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને તેમને મંદિરનાં સવોઁચ્ચ સ્થાન પર ઊભા રાખ્યા.
6 and told him, "If you're God's Son, throw yourself down, since Scripture says, 'He will command his angels about you, and they will carry you on their hands, so you won't strike your foot on a stone.'" તેણે કહ્યું, “જો તમે ઈશ્વરપુત્ર છો, તો પોતાને નીચે પાડી નાખો, કારણ કે લખેલું છે કે, “ ‘ઈશ્વર પોતાના દૂતોને તમારા સંબંઘી આજ્ઞા કરશે ને તેઓ તમને તેમના હાથોમાં ઊંચકી લેશે, જેથી તમારો પગ પથ્થર સાથે અથડાય નહિ.’ ”
7 Jesus said to him, "Again it is written, 'You must not put your Father to the test.'" ઈસુએ તેમને જવાબ આપ્યો, “એવું પણ લખેલું છે કે તારે પ્રભુ તારા ઈશ્વરનુંં પરીક્ષણ કરવું નહિ.”
8 Again the devil took him to a very high mountain and showed him all the world's kingdoms and their glory. ફરી શેતાન તેમને એક ઘણાં ઊંચા પર્વતના શિખર પર લઈ ગયો અને દુનિયાનાં સર્વ રાજયો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યાં,
9 He said to him, "All these I will give you, if you bow down and worship me." તેણે કહ્યું “જો તમે મારા પગે પડીને મારું ભજન કરશો તો આ સર્વ હું તમને આપીશ.”
10 Then Jesus told him, "Get away, Satan! For Scripture says, 'Worship your Father, and serve only him.'" ઈસુએ તેને કહ્યું, “શેતાન! મારાથી દુર જા! કેમકે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કર, ને તેમની જ સેવા કર.’ ”
11 Then the devil left him, and suddenly angels came and took care of him. પછી શેતાન ત્યાંથી ચાલ્યો ગયો અને દૂતોએ આવીને તેમની સેવા કરી.
12 Now when he heard that John had been arrested, he withdrew into Galilee. જયારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પુરવામાં આવ્યો છે, ત્યારે તેઓ ગાલીલમાં પાછા ગયાં,
13 He left Nazareth and settled in Capernaum, by the sea, in the territory of Zebulun and Naphtali, નાઝરેથને મુકીને તેઓ કપરનાહૂમ રહેવા ગયા, તેઓ ઝબૂલોન અને નફતાલીની નજીકનાં પ્રદેશમાં, ગાલીલના સરોવર પાસે હતું.
14 so that what was spoken by the prophet Isaiah might be fulfilled: એ માટે યશાયા પ્રબોધક દ્ગારા જે કહ્યું હતું તે પૂર્ણ થાય:
15 "The land of Zebulun and the land of Naphtali, the way of the sea, beyond the Jordan, Galilee of the Gentiles, “ઝબૂલોનનો પ્રદેશ, અને નફતાલીનો પ્રદેશ સમુદ્રનો માગઁ, યર્દનની પેલે પાર, ગાલીલમાં નાં વિદેશીઓ
16 the people dwelling in darkness have seen a great light, and for those dwelling in the region and shadow of death, on them a light has dawned." જે લોકો અંધકારમાં રહે છે; તેઓએ મોટું અજવાળું જોયું; મરણ છાયાની ભૂમિ મા રહેતા લોકો પર એક અજવાળું પ્રકાશયું.”
17 From that time Jesus began to preach, saying, "Repent, for the kingdom of our Father is near." તે સમયથી ઈસુએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો, “પસ્તાવો કરો, કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
18 Walking by the Sea of Galilee, he saw two brothers, Simon called Peter and his brother Andrew, casting a net into the sea—they were fishermen. જયારે ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં હતા, તેમણે બે ભાઈઓને જોયા, સિમોન જે પિતર કહેવાય છે તથા તેના ભાઈ આન્દ્રિયાને. તેઓ સમુદ્રમાં જાળ નાખતા હતા, કેમકે તેઓ માછીમાર હતા.
19 And he said to them, "Follow me, and I will make you fishers of people." ઈસુએ તેઓને કહ્યું, “મારી પાછળ ચાલો અને હું તમને માણસોના પકડનારા બનાવી બહાર મોકલીશ.”
20 Immediately they left their nets and followed him. તરત પોતાની જાળો મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યાં.
21 Going on from there, he saw two more brothers—James son of Zebedee and John his brother—in the boat with their father Zebedee, mending nets, and called them. ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને જોયા, યાકોબ અને યોહાનને, તેઓના પિતા ઝબદી સાથે હતા, તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં તેઓની જાળો સાંધતા જોઈને ઈસુએ તેઓને બોલાવ્યાં.
22 Immediately they left the boat and their father and followed him. તરત તેઓ હોડીને તથા તેમના પિતાને મૂકીને તેમની પાછળ ચાલી નીકળ્યાં.
23 He went all through Galilee, teaching in their synagogues, announcing the good news of the kingdom, and healing every disease and sickness among the people. ઈસુ સમગ્ર ગાલીલ પ્રદેશમાં ગયા, યહૂદી સભાસ્થાનોમાં શિક્ષણ આપતાં, સ્વર્ગના રાજ્યનો શુભસંદેશ આપતાં, અને લોકોમાં દરેક પ્રકારની બિમારી અને રોગ મટાડતા.
24 News of him spread through all Syria. They brought him all who were sick—gripped by various diseases and pains, oppressed by demons, epileptic, paralyzed—and he healed them. તેમના વિશેનાં સમાચાર આખા સિરીયામા ફેલાયા, લોકો બિમાર માણસોને, તમામ પ્રકારના રોગથી પીડાતાંઓને, અશુધ્ધ આત્મા વળગેલાંઓને, હિસ્ટીરીયા, અને લકવાનાં રોગીઓને ત્યાં લાવવામાં આવ્યા ને તેમણે તેઓને સાજાં કર્યાં.
25 Large crowds followed him from Galilee, the Decapolis, Jerusalem, Judea, and beyond the Jordan. મોટું ટોળું ગાલીલથી, દકાપોલિસથી, યરુશાલેમથી, આખા યહૂદિયામાંથી અને છેક યર્દન નદી પારનાં પ્રદેશોમાંથી તેમની પાછળ ગયું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]