1When Jesus had finished all these sayings, he said to his disciples,OGCBજયારે ઈસુ આ બધું કહી રહ્યા પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું,
2"You know Passover comes after two days, and the Son of Man is handed over to be crucified."OGCB“જેમ તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, ત્યારે માણસના દીકરાને ક્રૂસે જડાવવા સારું સોંપી દેવામાં આવશે.”
3Then the chief priests and elders of the people gathered in the courtyard of the high priest Caiaphas,OGCBપછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો અને પ્રમુખયાજક જેનું નામ કાયાફાસ હતુ, તેના મહેલમાં ભેગા થયા.
4and they plotted together to seize Jesus secretly and kill him.OGCBકોઈ ન જાણે તેમ ઈસુની ધરપકડ કરીને તેમને મારી નાંખવાની યોજના તેઓએ ઘડી કાઢી.
5But they said, "Not during the festival, or there will be an uproar among the people."OGCBપણ તેઓએ કહ્યું કે: “પર્વ દરમિયાન નહિ રખેને લોકોમાં હુલ્લડ ફાટી નીકળે.”
6Now when Jesus was in Bethany, in the house of Simon the leper,OGCBજયારે ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીયાનાં ઘરમાં હતા,
7a woman came to him with an alabaster jar of very expensive perfume and poured it on his head as he sat at the table.OGCBત્યારે અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને એક સ્ત્રી તેમની પાસે આવી, જયારે તેઓ જમવા બેઠા હતા, ત્યારે તેણે તેમના માથા પર તે રેડયું.
8Seeing this, the disciples were angry, saying, "Why this waste?OGCBજયારે શિષ્યોએ તે જોયું, ત્યારે તેઓ રોષે ભરાઈને તેઓએ કહ્યું, “આ બગાડ શા માટે?
9For this could have been sold for a large sum and given to the poor."OGCBએ અત્તર મોટી કિંમતે વેચી શકાત અને નાણાં ગરીબોને આપી શકાત.”
10Jesus knew this and said to them, "Why trouble this woman? She has done a beautiful thing to me.OGCBઈસુએ તે જાણીને તેઓને કહ્યું, “તમે શા માટે આ સ્ત્રીની હેરાન કરો છો? તેણે મારા પ્રત્યે ઉત્તમ કાયઁ કર્યું છે.
11For you always have the poor with you, but you will not always have me.OGCBગરીબો હંમેશા તમારી સાથે રહેશે, પણ હું તમારી સાથે હંમેશા નથી.
12For when she poured this perfume on my body, she did it to prepare me for burial.OGCBજયારે તેણે આ અત્તર મારા શરીર પર રેડયું, તેણે મારા દફનની તૈયારી ને સારું એ કયુંઁ છે.
13Truly I tell you: wherever this gospel is preached worldwide, what she did will also be told, in memory of her."OGCBહું તમને સાચે જ કહું છું, જગતભરમાં જયાં કંઈ સુસમાચારનો પ્રચાર કરવામાં આવશે, ત્યાં તેણે જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”
14Then one of the Twelve, the one called Judas Iscariot, went to the chief priests,OGCBપછી બારમાંનો એક, કે જે યહૂદા ઇશ્કરિયોત કહેવાય છે, મુખ્ય યાજકોની પાસે ગયો.
15and said, "What are you willing to give me, and I will hand him over to you?" And they counted out thirty pieces of silver for him.OGCBઅને કહ્યું, “હું તેમને તમારે સ્વાધીન કરૂ તો તમે મને શું આપવાં ઇચ્છો છો?” તેથી તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ગણી આપ્યા.
16And from then on he looked for an opportunity to betray him.OGCBતે ઘડીથી તેણે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ શોધવાં લાગ્યો.
17On the first day of Unleavened Bread, the disciples asked Jesus, "Where do you want us to prepare for you to eat the Passover?"OGCBબેખમીર રોટલીનાં પર્વને પ્રથમ દિવસે, શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, “તમે પાસ્ખા ખાઓ માટે અમે તમારા માટે કયાં જઈને તૈયારી કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે?”
18He said, "Go into the city to a certain man and tell him, 'The Teacher says: My time is near. I'll keep Passover at your house with my disciples.'"OGCBતેમણે જવાબ આપ્યો, “શહેરમાં જાઓ અને ફલાણાં માણસને એમ કહો, ‘ગુરુ કહે છે કે, મારો નિધાઁરિત સમય પાસે છે. હું મારાં શિષ્યોની સાથે તારા ઘરે પાસ્ખા પાળવાનો છું.’ ”
19And the disciples did as Jesus directed them, and they prepared the Passover.OGCBતેથી ઈસુના કહ્યાં મુજબ શિષ્યોએ કર્યું, અને પાસ્ખાપવઁની તૈયારી કરી.
20When evening came, he sat at the table with the Twelve.OGCBજયારે સાંજ પડી, ત્યારે ઈસુ બાર શિષ્યો સાથે મેજ પર બેઠાં હતા.
21And as they were eating, he said, "Truly I tell you, one of you will betray me."OGCBઅને જયારે તેઓ જમતા હતા, ત્યારે તેમણે કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે, તમારાંમાંનો એક મને પરસ્વાધીન કરશે.”
22Deeply grieved, they each asked him, "Surely not I, Lord?"OGCBતેઓ ઘણા દુઃખી થયા અને એક પછી એક તેમને કહેવા લાગ્યા, “પ્રભુ, તમે ખરેખર મને કહેતા નથી?”
23He replied, "The one who has dipped his hand in the bowl with me will betray me.OGCBઈસુએ જવાબ આપ્યો, “જે મારી સાથે વાટકામાં હાથ બોળે છે, તે જ મને પરસ્વાધીન કરશે.
24The Son of Man goes, just as is written of him. But how terrible for the man who betrays him—better for him had he never been born."OGCBમાણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે, પણ જે માણસ માણસના દીકરાને પરસ્વાધીન કરાવે છે તેને અફસોસ! જો તે જન્મ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત.”
25Judas, his betrayer, said, "Surely not I, Rabbi?" He said to him, "You have said so."OGCBત્યારે તેમને પરસ્વાધીન કરનાર યહૂદાએ કહ્યું, “રાબ્બી, શું ખરેખર તમે મને તો નથી કહેતા?” ઈસુએ જવાબ આપ્યો, “તેં એવું કહ્યું.”
26As they ate, Jesus took bread, blessed and broke it, gave it to the disciples, and said, "Take, eat; this is my body."OGCBજયારે તેઓ ભોજન કરતા હતા, ઈસુએ રોટલી લીધી. અને આભાર માનીને, તેમણે તે તોડીને પોતાના શિષ્યોને આપી અને કહ્યું કે, “લો અને ખાઓ, આ મારું શરીર છે.”
27Taking a cup and giving thanks, he gave it to them, saying, "Drink from it, all of you,OGCBપછી તેમણે પ્યાલો લઈને, અને આભાર માનીને તેઓને આપીને કહ્યું કે, “તમે બધાં આમાંથી પીઓ,
28for this is my blood of the covenant, poured out for many for forgiveness of sins.OGCBઆ કરારનુ મારું લોહી છે. જે ઘણા લોકો માટે પાપોની માફીને માટે તે વહેવડાવવામાં આવ્યું છે.
29I tell you: I won't drink this fruit of the vine again, from now until the day I drink it new with you in my Father's kingdom."OGCBહું તમને કહું છું કે મારા પિતાનાં રાજ્યમાં તમારી સાથે નવો ન પીઉં ત્યાં સુધી હું ફરીથી દ્રાક્ષારસ પીનાર નથી.”
30And when they had sung a hymn, they went out to the Mount of Olives.OGCBપછી તેઓ ગીત ગાઈને તેઓ બહાર જૈતુનના પહાડ પર ગયા.
31Then Jesus told them, "Tonight you will all fall away because of me.For it is written: 'I will strike the shepherd, and the flock's sheep will be scattered.'OGCBજયારે ઈસુએ તેઓને કહ્યું, “આજે રાત્રે મારા સંબંધી તમે ઠોકર ખાશો, કેમકે લખેલું છે: “ ‘હું ઘેટાંપાળકને મારીશ, અને ટોળાનાં ઘેટાં વેરવિખેર થઈ જશે.’
32But after I am raised up, I will go ahead of you to Galilee."OGCBપણ, મારા સજીવન થયા પછી, હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”
33Peter said to him, "Though they all fall away because of you, I will never fall away."OGCBપિતરે જવાબ આપ્યો, “જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય પણ હું કદી નહિ.”
34Jesus said to him, "I tell you the truth: before the rooster crows tonight, you will deny me three times."OGCBઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું, “મરઘો બોલે તે પહેલાં, આજ રાત્રે ત્રણ વાર, તું મારો નકાર કરીશ.”
35Peter said, "Even if I must die with you, I won't deny you." All the disciples said the same.OGCBપણ પિતરે જાહેર કયુઁ, “જો કે તમારી સાથે મારે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બીજા બધા શિષ્યોએ પણ તે જ પ્રમાણે કહ્યું.
36Then Jesus came with them to a place called Gethsemane and told the disciples, "Sit here while I go pray over there."OGCBત્યારે ઈસુ શિષ્યોની સાથે ગેથસેમાને કહેવાતી જગ્યાએ ગયા, અને તેમણે તેમને કહ્યું, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.”
37And taking with him Peter and the two sons of Zebedee, he became deeply grieved and distressed.OGCBતેઓએ પિતરને તથા ઝબદીના દીકરાને તેમની સાથે લીધા, અને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.
38Then he told them, "My soul is crushed with sorrow, even to death. Stay here and watch with me."OGCBત્યારે તેમણે તેઓને કહ્યું, “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો.”
39Going a little farther, he fell on his face and prayed, "My Father, if possible, let this cup pass from me. Yet not as I will, but as you will."OGCBથોડેક દૂર જઈને, તેઓ જમીન પર ઊંધે મોંએ પડીને પ્રાર્થના કરી, “મારા પિતા, શકય હોય તો આ પ્યાલો મારાંથી દૂર થાય; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
40He came to the disciples and found them asleep. He said to Peter, "So, couldn't you stay awake with me one hour?OGCBજયારે તેઓ શિષ્યો પાસે પાછા આવ્યા ત્યારે તેઓને ઊંધતા જોયા. તેમણે પિતરને કહ્યું, “શું તું એક કલાક પણ મારી સાથે જાગતો રહી શકતો નથી!
41Stay alert and pray, so you don't fall into temptation; the spirit is willing, but the flesh is weak."OGCBજાગતાં રહો, અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે, પણ શરીર નિર્બળ છે.”
42A second time he went away and prayed, "My Father, if this cannot pass unless I drink it, your will be done."OGCBબીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, “મારા પિતા, જો આ પ્યાલો મારાં પીધા સિવાય લઈ લેવાય તેમ ન હોય તો તમારી ઈચ્છા પૂર્ણ થાઓ.”
43And he came again and found them sleeping, for their eyes were heavy.OGCBજયારે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓને ફરીથી ઊંઘતા જોયા, કારણ કે તેઓની આંખો ભારે થઈ હતી.
44So leaving them again, he went away and prayed a third time, saying the same words again.OGCBતેથી તેઓને ફરીથી મુકીને દૂર ગયા અને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા પ્રાર્થના કરી.
45Then he came to the disciples and said to them, "Still sleeping and resting? Look, the hour has come, and the Son of Man is betrayed into the hands of sinners.OGCBપછી શિષ્યોની પાસે પાછા આવીને તેઓને કહ્યું, “હજું શું તમે ઊંઘ્યા કરો છો અને આરામ કરો છો? જુવો સમય આવી પહોંચ્યો છે! અને માણસનો દીકરો પાપીઓનાં હાથમાં સોંપી દેવામાં આવે છે!
46Get up, let's go! Look, the one who betrays me is here!"OGCBઊઠો! આપણે જઈએ, મને પરસ્વાઘીન કરનાર અહીં આવી પહોંચ્યો છે!”
47While he was still speaking, Judas, one of the Twelve, suddenly came with a large crowd carrying swords and clubs, sent by the chief priests and elders of the people.OGCBતે બોલતા હતા એટલામાં બારમાંનો એક યહૂદા આવ્યો, અને તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી મોકલવામાં આવેલ મોટું ટોળું તરવારો અને લાઠીઓ લઇને આવી પહોંચ્યો.
48Now the betrayer had given them a signal: "The one I kiss is him—seize him."OGCBહવે પરસ્વાઘીન કરનારે તેઓને નિશાની આપી હતી કે: “હું જેને ચુંબન કરું છું, તે માણસ છે, તેને પકડી લેજો.”
49And immediately he came up to Jesus and said, "Greetings, Rabbi!" And he kissed him.OGCBઆવતાંની સાથે જ ઈસુ પાસે જઈને યહુદાએ કહ્યું, સલામ, “ગુરુજી!” અને તેમને ચુંબન કર્યું.
50Jesus told him, "Friend, do what you came to do." Then they came, grabbed Jesus, and held him.OGCBઈસુએ જવાબ આપ્યો, “મિત્ર, તું જે કરવા માટે આવ્યો છે, તે કર.” ત્યારે માણસોએ આગળ જઈને ઈસુને ઘેયાઁ અને પકડી લીધા.
51And look, one of those with Jesus reached out his hand, drew his sword, struck the high priest's servant, and cut off his ear.OGCBતેની સાથે જ, ઈસુના સાથીઓમાંનો એકે તરવાર કાઢીને પ્રમુખ યાજકના નોકરને મારીને તેનો કાન કાપી નાંખ્યો.
52Then Jesus said to him, "Put your sword back in its place. All who take the sword will die by the sword.OGCBઈસુએ તેને કહ્યું, “તારી તરવાર તેની જગ્યાએ પાછી મુક! કેમકે જેટલા તરવાર ચલાવે છે, તેઓ તરવારથી માર્યા જશે.
53Do you think I can't call on my Father, who'd at once send me more than twelve legions of angels?OGCBશું તમે એવું વિચારો છો કે હું મારા પિતાને બોલાવી શકતો નથી, જો મારા પિતાની પાસે માગું તો તેઓ તરત જ દૂતોની બાર ફોજ કરતાં વધું મોકલી આપશે?
54But how then would the Scriptures be fulfilled, that it must happen this way?"OGCBતો પછી શાસ્ત્રો જે કહે છે તે આ રીતે થવું જોઈએ, તે કેવી રીતે પરિપૂર્ણ થાય?”
55At that hour Jesus said to the crowds, "Did you come out with swords and clubs to seize me, as against a bandit? I sat teaching in the temple daily, and you didn't arrest me.OGCBતે વેળાએ ઈસુએ ટોળાને કહ્યું, “શું હું બળવાની આગેવાની કરી રહ્યો છું, કે મારી ધરપકડ કરવા તમે તરવારો અને લાકડીઓ લઈને આવ્યા છો? હું રોજ મંદિરનાં આંગણાંમાં બેસીને ઉપદેશ આપતો હતો! અને તમે મને પકડયો નહિ!
56But all this happened to fulfill the prophets' Scriptures." Then all the disciples abandoned him and fled.OGCBપરંતુ પ્રબોધકોના વચનો પરિપૂર્ણ થાય એટલા માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.
57Then those who arrested Jesus brought him to Caiaphas the high priest, where the scribes and the elders had gathered.OGCBજેઓએ ઈસુને પકડયાં હતા તેઓ તેમને પ્રમુખયાજક કાયાફાની પાસે લઈ ગયા, જયાં નિયમશાસ્ત્રના પંડિતો અને આગેવાનો એકઠા થયા હતા.
58Peter followed at a distance, to the high priest's courtyard, went in, and sat with the guards to watch how it would end.OGCBપણ પિતર થોડે દૂર રહીને તેઓની પાછળ પ્રમુખયાજકની આંગણા સુધી ગયો. તે અંદર જઈને શું થશે તે જોવાને સિપાઈઓની સાથે બેસી ગયો.
59The chief priests and the whole Council sought false testimony against Jesus, to put him to death,OGCBઈસુને મારી નાંખવાને મુખ્ય યાજકોએ અને આખી યહૂદી ન્યાયસભાએ ઈસુની વિરુદ્ધ જૂઠા સાક્ષીઓ શોધવાં લાગ્યાં,
60but they found none, though many false witnesses came forward. At last two came forward,OGCBજો કે ઘણાં જૂઠા સાક્ષીઓ આગળ આવ્યા, પણ તેઓને કોઇ ન મળી. આખરે બે માણસો આગળ આવ્યા.
61and said, "This man said, 'I can destroy God's temple and rebuild it in three days.'"OGCBઅને જાહેર કયુઁ, “આ માણસ કહેતો હતો, ‘હું ઈશ્વરના મંદિરને પાડી નાંખીને ત્રણ દિવસમાં ફરીથી બાંધવા સમર્થ છું.’ ”
62The high priest stood up and said to him, "Have you no answer? What are these men testifying against you?"OGCBત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને ઈસુને કહ્યું, “શું તમે કંઇ જવાબ નથી આપતાં? આ માણસો તમારી વિરુદ્ધ શું સાક્ષી લાવે છે?”
63But Jesus was silent. The high priest said, "I put you under oath by the living God: tell us whether you are the Christ, the Son of God."OGCBપણ ઈસુ શાંત રહ્યા. પ્રમુખ યાજકે તેમને કહ્યું, “જીવંત ઈશ્વરના નામે હું તને સમ દઇને પૂછું છું: જો તમે મસીહ, ઈશ્વરનો પુત્ર હો તો અમને કહો,”
64Jesus told him, "You've said it. But I tell you: from now on you'll see the Son of Man seated at Power's right hand, coming on heaven's clouds."OGCBઈસુએ જવાબ આપ્યો, “તે એવું કહ્યું, પણ હું તમને બધાને કહું છું, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથે બિરાજેલો તથા આકાશના વાદળો પર આવતો નિહાળશે.”
65Then the high priest tore his clothes: "He has blasphemed! Why do we still need witnesses? You've now heard the blasphemy.OGCBત્યારે પ્રમુખ યાજકે પોતાનાં કપડાં ફાડયાં અને કહ્યું, “આ ઈશ્વર નિંદા છે! હવે આપણને અન્ય સાક્ષીની શી જરૂર છે? જુઓ, હવે તમે આ ઈશ્વર નિંદા સાંભળી છે.
66What is your judgment?" They answered, "He deserves death."OGCBહવે તમે શું વિચારો છો?” તેઓએ જવાબ આપ્યો, કે તેઓ “મરણને યોગ્ય છે.”
67Then they spit in his face and struck him; and some slapped him,OGCBપછી તેઓએ તેમના મોં પર થૂંક્યાં, અને મુકકીઓ મારી, બીજાઓએ તેમને તમાચા માયાઁ,
68saying, "Prophesy to us, Christ! Who hit you?"OGCBઅને કહ્યું “ઓ મસીહ! તમને કોણે માયુઁ, તે કહી બતાવ?”
69Peter sat outside in the courtyard. A servant girl approached, saying, "You too were with Jesus the Galilean."OGCBહવે પિતર આંગણાંમાં બહાર બેઠો હતો, એક દાસી તેની પાસે આવી, તેણે પિતરને કહ્યું, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો ને?”
70But he denied it before them all, saying, "I don't know what you're talking about."OGCBતેણે સહુની આગળ નકાર કયોઁ: તેણે કહ્યું “તું શું કહે છે તે હું જાણતો નથી.”
71As he went out to the gate, another servant girl saw him and told those there, "This man was with Jesus of Nazareth."OGCBપછી તે દરવાજા બહાર ગયો, ત્યાં બીજી એક દાસીએ તેને જોઇને, ત્યાં લોકોને કહ્યું, “આ માણસ નાઝરેથનાં ઈસુની સાથે હતો.”
72And again he denied it with an oath, "I do not know the man."OGCBતેણે સમ ખાયને ફરીથી નકાર કયોઁ, “એ માણસને હું ઓળખતો નથી.”
73Shortly after, the bystanders came to Peter: "Surely you're one of them too, since your accent gives you away."OGCBથોડીવાર પછી, ત્યાં ઊભેલા લોકોએ પિતર પાસે આવીને કહ્યું, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, તે તારી બોલી પરથી જણાઈ આવે છે.”
74Then he began to curse himself and swear, "I don't know the man." At once a rooster crowed.OGCBત્યારે તે શાપ દેવા અને સમ ખાવા લાગ્યો, તેણે કહ્યું, “હું તે માણસને ઓળખતો નથી!” અને તરત જ મરઘો બોલ્યો.
75Peter remembered Jesus' words: "Before the rooster crows, you will deny me three times." He went out and wept bitterly.OGCBપછી ઈસુએ પિતરને કહેલી વાત યાદ આવ્યું, “મરઘો બોલ્યા પહેલાં તું ત્રણ વાર મારો નકાર કરીશ.” પછી તે બહાર જઈને બહુ રડયો.