Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 27 OGCB

Show OGCB only
Verse × ×
1 At dawn, all the chief priests and elders of the people met and plotted to kill Jesus. વહેલી સવારે, બધા મુખ્ય યાજકો અને લોકોના આગેવાનોએ ઈસુને કેવી રીતે મારી નાખવા યોજના કરી.
2 So they bound him, led him away, and handed him over to Pilate the governor. તેથી તેઓ તેમને બાંધીને રાજ્યપાલ પિલાતના હાથમાં સોંપી દીધા.
3 Then Judas, his betrayer, seeing Jesus condemned, felt remorse and returned the thirty pieces of silver to the chief priests and elders, ઈસુને દગો દેનાર યહૂદાએ જયારે જોયું કે, ઈસુને ગુનેગાર ઠરાવ્યાં છે, ત્યારે તેને પોતાના કૃત્ય બદલ પસ્તાવો થયો અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યાજકો તથા આગેવાનો પાસે પાછો ગયો,
4 saying, "I sinned, betraying innocent blood." They said, "Not our concern. You'll see to it." તેણે કહ્યું મે પાપ કયુઁ છે, “પરસ્વાધીન લોહી પરસ્વાઘીન કયાઁથી મેં પાપ કર્યું છે.” તેઓએ જવાબ આપ્યો, “તે તું જાણે?” એમાં અમારે શું?
5 He threw the pieces of silver into the temple, went out, and hanged himself. તેથી યહુદાએ મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નિકળ્યો, પછી જઈને પોતે ગળે ફાંસો ખાધો.
6 The chief priests took the silver and said, "We can't put this in the treasury—it was payment for blood." મુખ્ય યાજકોએ તે પૈસા લીધા અને કહ્યું, “એ લોહીનાં નાણાં છે માટે ભંડારમાં નાખવા એ નિયમની વિરુદ્ધ છે.”
7 So they consulted, then bought the potter's field with it, to bury foreigners. આથી તેઓએ નિર્ણય કયોઁ કે આ નાણાંનો ઉપયોગ પરદેશીઓ ને દાટવા માટે કુંભારનું ખેતર ખરીદવું.
8 That is why that field has been called the Field of Blood to this day. તે માટે આજ દિન સુધી તેને “લોહીનું ખેતર” કહેવામાં આવે છે.
9 Then what the prophet Jeremiah spoke was fulfilled: "They took the thirty pieces of silver, the price set on him, whom some of Israel's sons priced, આમ યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પુરું થયું: “ઇઝરાયેલનાં લોકોએ તેની જે કિંમત આંકી હતી તેટલી કિંમત, ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા.
10 and they gave them for the potter's field, as our Father directed me." અને તેઓએ તેનો ઉપયોગ કુંભારના ખેતર ખરીદવા માટે કયોઁ. જેમ પ્રભુએ મને આજ્ઞા આપી હતી તેમ,”
11 Jesus stood before the governor; the governor asked, "Are you the King of the Jews?" Jesus said, "You say so." તે વખતે ઈસુ રાજયપાલની આગળ ઊભા રહ્યા, અને રાજયપાલે તેમને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તે તમે જ કહો છો.”
12 But when he was accused by the chief priests and elders, he gave no answer. જયારે મુખ્ય યાજકો અને વડીલોએ ઈસુની વિરુધ્ધ આરોપો મૂક્યાં, છતાં તેમણે કંઈ જવાબ આપ્યો નહિ.
13 Then Pilate said to him, "Don't you hear how many charges they're bringing against you?" પછી પિલાતે તેમને કહ્યું, “તેઓ તારી વિરુધ્ધ જે સાક્ષી આપે છે તે શું તમે સાંભળતા નથી?”
14 He gave him no answer, not even to a single charge, so the governor was greatly amazed. પણ ઈસુએ એક શબ્દનો પણ જવાબ ન આપ્યો, રાજ્યપાલને ઘણી નવાઈ લાગી.
15 At each feast the governor would release one prisoner the crowd wanted. હવે એવો રિવાજ હતો કે પર્વમાં ટોળા દ્રારા પસંદ કરાયેલા એક બંદિવાનને રાજ્યપાલ છોડી દે.
16 At that time they were holding a notorious prisoner called Barabbas. એ સમયે ઈસુ બારાબાસ નામે એક જાણીતો બંદિવાન તેઓની પાસે હતો.
17 When they had gathered, Pilate asked, "Which do you want me to release—Barabbas, or Jesus called Christ?" તેથી જયારે ટોળું ભેગું થયું ત્યારે પિલાતે તેઓને પૂછયું, “તમે કોને છોડવા માંગો છો? હું કોને છોડી દઉં, બારાબાસને અથવા ઈસુ જે મસીહ કહેવાય છે તેને?”
18 For he knew that it was out of envy that they had handed him over. તે જાણતો હતો કે અદેખાઇને લીધે તેઓએ ઈસુને તેમના હાથમાં સોંપ્યા હતા.
19 While he sat on the judgment seat, his wife sent to him: Have nothing to do with that righteous man, for I suffered much today in a dream because of him. જયારે પિલાત ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ કહેવડાવી મોકલ્યું કે “એ ન્યાયી માણસને તમે કંઇ કરતાં ના, કારણ કે આજે મને તેના લીધે સ્વપ્નમાં ઘણું દુઃખ થયું હતું.”
20 But the chief priests and elders persuaded the crowds to ask for Barabbas and to have Jesus put to death. પણ મુખ્ય યાજકો અને વડીલોએ ટોળાને સમજાવ્યું કે તેઓ બારાબાસને માંગે અને ઈસુને મારી નંખાવે.
21 The governor said, "Which of the two should I release to you?" They said, "Barabbas." રાજ્યપાલે પૂછયું, “આ બેમાંથી તમારે માટે હું કોને છોડી મૂકું?” ત્યારે લોકોએ જવાબ આપ્યો: “બારાબાસને.”
22 Pilate asked them, "What then do I do with Jesus called Christ?" They all said, "Have him crucified!" પિલાતે પૂછયું, “તો પછી ઈસુ જે મસીહ કહેવાય છે તેને, હું શું કરું?” તેઓએ બૂમો પાડીને કહ્યું, “તેને ક્રૂસે જડાવો!”
23 He said, "Why? What wrong has he done?" But they cried out louder, "Crucify him!" પિલાતે પૂછયું, “શા માટે? તેણે શું ગુનો કયોઁ છે?” પણ તેઓએ વધું જોરથી બૂમો પાડી, “તેને ક્રૂસે જડાવો!”
24 Seeing he could do nothing, but a riot was starting instead, Pilate took water, washed his hands before the crowd, and said, "I am innocent of this man's blood; you see to it." જયારે પિલાતે જોયું કે મારું કશું જ ચાલતું નથી પણ તેને બદલે હંગામો શરુ થયો છે, ત્યારે તેણે પાણી લીધું, અને ટોળા આગળ પોતાનાં હાથ ધોયા અને કહ્યું, “આ ન્યાયી માણસનાં લોહી સંબંધી હું નિર્દોષ છું. એ તમારી જવાબદારી છે!”
25 And all the people answered, "His blood be on us and on our children!" બધા લોકોએ જવાબ આપ્યો, “તેનું લોહી અમારે અને અમારા સંતાનોને માથે!”
26 Then he released Barabbas to them, had Jesus whipped, and handed him over to be crucified. પછી તેણે તેઓને માટે બારાબાસને છોડી મૂકયો, પણ ઈસુને કોરડા મરાવીને ક્રૂસે જડવાં માટે તેને હાથમાં સોંપી દીધા.
27 Then the governor's soldiers took Jesus into the governor's headquarters and gathered the whole regiment around him. પછી રાજયપાલના સૈનિકો ઈસુને મહેલમાં લઈ જઈને, આખી સૈનિકોની પલટણ તેની આસપાસ એકઠી કરી.
28 They stripped him and put a scarlet robe on him. તેઓએ તેમના કપડાં ઉતારી લઈને તેમને કિરમજી રંગનો ઝભ્ભો પહેરાવ્યો.
29 They twisted a crown of thorns, set it on his head, put a reed in his right hand, knelt before him, and mocked him: "Hail, King of the Jews!" અને પછી તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથે મૂકયો, તેમના જમણા હાથમાં સોટી આપી. અને તેમની આગળ ઘૂંટણે પડીને મશ્કરી કરતાં કહ્યું, “હે યહૂદીઓનાં રાજા સલામ!”
30 And they spit on him, took the reed, and struck him on the head again and again. તેઓ તેમના પર થૂંક્યાં, અને સોટી લઈને તેમના માથામાં વારંવાર મારી.
31 After mocking him, they stripped off the robe, dressed him in his own clothes, and led him away to crucify him. તેમની મશ્કરી કરી રહયાં પછી તેઓએ ઝભ્ભો ઉતારી લઈને તેમનાં પોતાનાં કપડાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને ક્રૂસે જડવાંને માટે લઈ ગયા.
32 Going out, they found a Cyrenian named Simon and forced him to carry Jesus's cross. જયારે તેઓ બહાર જતા હતા ત્યારે તેઓ કૂરેનીનો, સિમોન નામે એક માણસ મળ્યો અને તેઓએ તેને ક્રૂસ ઉંચકવા બળજબરી કરી.
33 And when they came to a place called Golgotha (which means Place of a Skull), તેઓ ગલગોથા નામની જગ્યા એટલે કે ખોપરીની જગ્યાએ આવી પહોંચ્યા.
34 they gave him wine mixed with bitter gall to drink; he tasted it and refused to drink. ત્યાં સૈનિકોએ ઈસુને પિત સાથે ભેળેલો સરકો પીવાને આપ્યો પણ ચાખ્યા પછી તેમણે તે પીવાની ના પાડી.
35 And when they had crucified him, they divided his garments among themselves by casting lots. જયારે તેઓએ તેમને ક્રૂસે જડયાંં પછી, તેઓએ ચિઠ્ઠી નાખીને તેમનાં કપડાં વહેંચી લીધા
36 Then they sat down and kept watch over him there. પછી ત્યાં નિચે બેસીને તેમની ચોકી કરવા લાગ્યા.
37 Over his head they posted the charge against him: "This is Jesus, the King of the Jews." તેઓએ તેના માંથાની ઉપર લખેલું તોહમતનામું મૂકયું: “આ ઈસુ છે યહૂદીઓનો રાજા.”
38 Then two robbers were crucified with him, one on his right and one on his left. બે લૂંટારાને પણ તેમની સાથે ક્રૂસે જડવામાં આવ્યા હતા, એક તેમની જમણી અને એક તેમની ડાબી બાજુએ.
39 Those who passed by hurled insults at him, shaking their heads, ત્યાં થઈને પસાર થતાં લોકોએ પોતાનાં માથાં હલાવીને ઈસુનું અપમાન કયુઁ,
40 saying, "You who would destroy the temple and rebuild it in three days—save yourself! If you're the Son of God, come down from the cross!" અને કહ્યું “મંદિરને પાડી નાંખીને ત્રણ દિવસમાં ફરી બાંધનાર તું પોતાને બચાવ, અને જો તું ઈશ્વરપુત્ર હોય તો ક્રૂસ ઉપરથી નીચે ઊતરી આવ.”
41 In the same way the chief priests, with the scribes and elders, also mocked him, saying, તે જ પ્રમાણે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને વડીલોએ તેમની મશ્કરી કરી,
42 "he saved others; himself he can't save. He's King of Israel—let him come down from the cross now, and we'll believe in him. તેઓએ કહ્યું “બીજાઓને તેણે બચાવ્યાં પણ પોતાને તે બચાવી શકતો નથી. તે ઇઝરાયેલનો રાજા છે, તેને ક્રૂસ ઉપરથી હમણાં નીચે ઊતરી આવ! એટલે અમે તેનાં પર વિશ્વાસ કરીશું.
43 He trusts in God—let God save him now, if he wants him, for he said, 'I am God's Son.'" તેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો છે, જો તેઓ તેને ચાહતા હોય તો હમણાં તે તેને છોડાવશે. કેમકે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો પુત્ર છું.’ ”
44 And the robbers who were crucified with him also heaped insults on him in the same way. તેમની સાથે ક્રૂસે જડાયેલાં બળવાખોરોએ પણ તેમનું અપમાન કયુઁ.
45 Now from noon until three in the afternoon darkness came over all the land. બપોરથી માંડીને ત્રણ કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો.
46 About three in the afternoon, Jesus cried loudly, "Eli, Eli, lema sabachthani?"—meaning, "My God, my God, why have you forsaken me?" આશરે બપોરે ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી, “એલી, એલી, લામા શબક્‌થની?” એટલે કે, “મારા ઈશ્વર! મારા ઈશ્વર! તમે મને કેમ તજી દીધો છે?”
47 When some of those standing there heard this, they said, "This man is calling Elijah." ત્યાં ઊભેલાં કેટલાકે સાંભળીને, કહ્યું કે, “તે એલિયાને બોલાવે છે.”
48 One of them ran at once, soaked a sponge in sour wine, put it on a reed, and gave him a drink. તરત તેઓમાંનો એક જણ દોડીને વાદળી લઈને સરકાથી તે બોળી અને તેને લાકડી પર મૂકીને ઈસુને ચૂસવા આપી.
49 But the others said, "Leave him alone. Let us see whether Elijah will come to save him." બાકીનાઓએ કહ્યું, “હવે તેને એકલો રહેવા દો; આપણે જોઈએ કે એલિયા તેને બચાવવાં આવે છે કે નહિ.”
50 And Jesus cried out again with a loud voice and gave up his spirit. અને પછી ઈસુએ ફરી મોટેથી બૂમ પાડીને તેમણે પોતાનો પ્રાણ છોડયો.
51 Suddenly the curtain of the temple was torn in two, from top to bottom. The earth shook, the rocks split. એ જ ક્ષણે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ચિરાઈ ગયો. ધરતી કાંપી ને, ખડકો ફાટી ગયા
52 The tombs were opened, and many bodies of the holy ones who had fallen asleep were raised. અને કબરો ઊઘડી ગઈ. મૃત્યુ પામેલાં ઘણા મૃત્યુ પામેલા પવિત્ર લોકોના શરીરો સજીવન કરવામાં આવ્યા.
53 After Jesus's resurrection, they left the tombs, entered the holy city, and appeared to many. ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોને દેખાયા.
54 The centurion and those with him guarding Jesus saw the earthquake and what happened, and were terrified, saying, "Truly this man was the Son of God!" જયારે સુબેદાર અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને જે કંઇ બન્યું હતું તે જોયું, ત્યારે તેઓ ગભરાય ગયાં અને કહ્યું, “સાચે જ એ ઈશ્વરપુત્ર હતા!”
55 Many women watched from a distance; they had followed Jesus from Galilee to serve him. ઘણી સ્ત્રીઓ ત્યાં હતી, તેઓ દૂર રહીને જોઈ રહી હતી. ઈસુની સેવા કરતાં છેક ગાલીલથી તેમની પાછળ આવેલી હતી.
56 Among them: Mary Magdalene, Mary mother of James and Joseph, and the mother of Zebedee's sons. તેઓમાં મરિયમ માગદાલેણ, યાકોબની તથા યોસેફની મા મરિયમ અને ઝબદીના દિકરાઓની માં હતી.
57 At evening a rich man from Arimathea named Joseph came, himself a disciple of Jesus. સાંજ પડી ત્યારે અરિમથાઈનો એક શ્રીમંત માણસ ત્યાં આવ્યો, તેનું નામ યોસેફ હતું, જે પોતે ઈસુનો શિષ્ય બન્યો હતો.
58 He went to Pilate and asked for Jesus' body. Then Pilate ordered it given to him. તેણે પિલાત પાસે જઈને ઈસુના શબની માંગણી કરી, તેને શબ આપવામાં આવે એવો હુકમ પિલાતે કર્યો.
59 Joseph took the body, wrapped it in a clean linen cloth. યોસેફે શબ લઈને તેના પર શણનું ચોખ્ખા કપડાંમાં તે વિટાળ્યું.
60 He put it in his new tomb, cut into the rock, rolled a large stone across the tomb's entrance, and left. અને તેણે તેને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં મૂકયું. એક મોટો પથ્થર કબરનાં દ્રાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
61 Mary Magdalene and the other Mary were there, sitting opposite the tomb. મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ, કબરની સામે બેઠેલી હતી.
62 The next day—after Preparation Day—the chief priests and Pharisees gathered before Pilate, તૈયારીના બીજે દિવસે, મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા.
63 and said, "Sir, we remember that deceiver, while still alive, said, 'After three days I will rise.' તેઓએ કહ્યું, “સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહ્યું હતું કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો સજીવન થઈશ.’
64 So order the tomb secured until the third day, or his disciples may come, steal him, and tell the people, 'He has been raised from the dead.' That last deception would be worse than the first." તેથી ત્રણ દિવસ સુધી કબર પર જાપ્તો રાખવાનો હુકમ કરો, નહિતર તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી જઈને બધાને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આમ છેલ્લી ભુલ પહેલીના કરતાં વધારે મોટી થશે.”
65 Pilate said to them, "You have a guard. Go, make it as secure as you can." પિલાતે તેઓને કહ્યું, “સૈનિકો લો, જાવ ને તમારાથી બને તેઓ જાપ્તો રખાવો.”
66 So they went and made the tomb secure by sealing the stone and posting the guard. તેથી તેઓ ગયા ને પથ્થર પર મુદ્રા મારી અને ચોકીદારો ગોઠવીને કબરને સુરક્ષિત કરી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]