Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 10 OGCB

Show OGCB only
Verse × ×
1 The law is only a shadow of the good things to come, not the true form of those realities, and so, by the same sacrifices offered year after year without end, can never perfect those who draw near. નિયમશાસ્ત્ર તો આવનાર સારી બાબતોનો ફક્ત પડછાયો છે, વાસ્તવિકતાનો નહિ, માટે વષોઁવષઁ થતા એક જ બલિદાનોથી, આરાધના માટે ત્યાં આવનારા લોકોને તે સંપૂણઁ કરવાને કદી સમથઁ ન હતું.
2 Otherwise, wouldn't they have stopped being offered, since worshipers, cleansed once, would no longer be conscious of sins? જો, એમ હોત, તો તેઓનું અપઁણ કરવાનું શું બંધ ન થયું હોત? કેમકે આરાધના કરનારાઓ એક જ વાર શુધ્ધ થયા હોત, અને પાપને કારણે તેમને દોષ ન લાગત.
3 But in these sacrifices there is a yearly reminder of sins. પરંતુ એ બલિદાનો દર વરસે પાપોની યાદ તાજી કરાવે છે.
4 For it is impossible for the blood of bulls and goats to take away sins. કારણ કે બળદો અને બકરાનું લોહી પાપ દૂર કરવાને સમર્થ નથી.
5 Therefore, when Christ came into the world, he said: "Sacrifice and offering you did not desire, but a body you prepared for me; તેથી મસીહ જયારે જગતમાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું: “તમે બલિદાન અને અપઁણની ઇચ્છા રાખી ન હતી, પણ મારા માટે શરીર તૈયાર કયુઁ છે;
6 "in burnt offerings and sin offerings you took no pleasure. દહનાપઁણ અને પાપાથાઁપણઁથી તમે પ્રસન્ન ન હતા.
7 Then I said, 'Look, I have come—in the scroll of the book it is written of me—to do your will, my Father.'" ત્યારે મેં કહ્યું, ‘હું અહીં છું, ઓળિયામાં મારા વિશે લખેલું છે, મારા ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવાને માટે હું આવ્યો છું.’ ”
8 Above he said, "Sacrifices, offerings, burnt offerings, and sin offerings you did not desire or delight in"—though the law requires them, પહેલાં તેમણે કહ્યું, “બલિદાનો અને અર્પણો, તથા દહનાર્પણો, પાપાથાઁપણો તમે ઇચ્છતા ન હતા, અને તમે તેનાથી પ્રસન્ન પણ ન હતા,” જો કે તે નિયમશાસ્ત્રના પ્રમાણે કરવામાં આવતા હતાં.
9 then he said, "Look, I have come to do your will." He removes the first to establish the second. પછી તેમણે કહ્યું, “હું આ રહ્યો તમારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું.” આમ બીજાને સ્થાપવા સારું પહેલાને તેઓ રદ કરે છે.
10 By this will, we have been made holy through the offering of Jesus Christ's body, once for all. અને એ ઇચ્છાથી, ઈસુ મસીહના શરીરનું એક જ વાર અપઁણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
11 Every priest stands daily, serving and repeatedly offering the same sacrifices that can never remove sins. દરેક યાજક દરરોજ ઊભા રહીને સેવા કરતા, અને એ જ અપઁણ વારંવાર આપતાં ઊભા રહે છે, પરંતુ તે કદી પાપોને દૂર કરી શકતા નથી.
12 But he offered one sacrifice for sins forever, then sat down at the right hand of our Father, પણ જયારે આ યાજકે પાપોને માટે એક જ વાર બલિદાન આપ્યું છે અને તેઓ ઈશ્વરની જમણી બાજુએ બિરાજ્યા છે,
13 waiting from that time until his enemies are made a footstool for his feet. ત્યારથી તે તેમના શત્રુઓને તેમનું પાયાસન કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે.
14 For by one offering he has perfected for all time those who are being made holy. જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને એક જ બલિદાનથી સદાને માટે સંપૂર્ણ કર્યા છે.
15 And the Holy Spirit also testifies to us; for after saying, આ વિશે પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે. પ્રથમ તેમણે કહ્યું:
16 "This is the covenant that I will make with them after those days, says our Father: I will put my laws on their hearts, and write them on their minds." “પ્રભુ કહે છે કે, તે સમય પછી, આ મારો કરાર હું તેમની સાથે સ્થાપન કરીશ. મારા નિયમો હું તેઓના હ્રદયમાં મૂકીશ, હું તેઓનાં હદયપટ પર લખીશ.”
17 He then adds, "And their sins and their lawless deeds I will remember no more." વધુમાં તે કહે છે, “તેઓનાં પાપ તથા દુષ્કર્મો હું ફરી કદી સ્મરણ કરીશ નહિ.”
18 Now where these are forgiven, there is no longer any offering for sin. અને જયારે બધી બાબતો માફ થઈ છે, ત્યાં પાપને સારું અન્ય કોઈ બલિદાનની જરૂર રહેતી નથી.
19 So, brothers and sisters, since we have confidence to enter the holy places by Jesus' blood, તેથી ભાઈઓ અને બહેનો, ઈસુના રક્તથી આપણને પરમપવિત્રસ્થાનમાં પ્રવેશી શકીએ છીએ.
20 a new, living way he opened for us through the curtain—his flesh, કેમકે પોતાના શરીરરૂપી પડદામાં થઈને તેમણે આપણે માટે નવો અને જીવનદાયી માર્ગ ખોલી નાંખ્યો છે,
21 and since we have a great priest over the house of our Father, અને આપણી પાસે ઈશ્વરના ઘર ઉપર એક મોટા યાજક છે.
22 let us draw near with a genuine heart, fully assured by faith, hearts sprinkled clean from a guilty conscience, and bodies washed with pure water. તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિમઁળ પાણીથી શરીરને ધોઈને આપણે ખરાં હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વર પાસે જઈએ.
23 Let us hold tightly to the hope we declare, unshaken, for he who promised is faithful. આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમકે જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે;
24 And let us consider how to spur one another on to love and good works, અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા પરસ્પર ઉતેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.
25 not giving up meeting together, as some habitually do, but encouraging each other—even more as you see the Day approaching. જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સંગતમાં આવવાનું પડતું ના મૂકીએ, પરંતુ એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તે દિવસ પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.
26 For if we go on sinning deliberately after receiving the knowledge of the truth, no sacrifice for sins remains, સત્યનું જ્ઞાન થયા પછી પણ જો આપણે પાપમાં જીવવાનું ચાલુ રાખીએ તો તે પાપનાં નિવારણ માટે બીજું બલિદાન છે જ નહિ,
27 but only a terrible expectation of judgment and a raging fire that will consume the adversaries. પણ ન્યાયની ભયંકર અપેક્ષા તથા શત્રુઓને ભસ્મ કરી નાંખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે.
28 Anyone who rejects Moses' law dies without mercy on two or three witnesses' testimony. જો કોઈ મોશેનાં નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓથી પૂરવાર થાય તો તેને મરણની સજા થતી.
29 How much worse punishment, do you think, does the one deserve who trampled the Son of our Father underfoot, treated as unholy the blood of the covenant that made him holy, and insulted the Spirit of grace? તો પછી ઈશ્વરપુત્રને પગ નીચે કચડનાર, કરારના રકતથી પવિત્ર થયો હતો તેને અશુધ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કયુઁ છે તે કેટલી ભયંકર સજાને પાત્ર થશે તેનો વિચાર કરો.
30 For we know the one who said, "Justice is mine; I will repay," and again, "Our Father will judge his people." “બદલો લેવાનું કામ મારું છે; હું બદલો વાળી આપીશ” અને ફરી “પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે.” એમ જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ.
31 It is a terrible thing to fall into the hands of the living Father. જીવતાં ઈશ્વરના હાથમાં પડવું તે ભયંકર છે.
32 Remember the earlier days, when after being enlightened you endured a hard struggle with suffering, પણ પૂવઁના દિવસોનું સ્મરણ કરો, તે સમયે તમે પ્રકાશિત થયા પછી, જાણે તમે દુઃખોથી ભરપૂર ભારે સંઘષઁ સહન કયોઁ.
33 at times publicly shamed by insults and suffering, at times standing with those treated that way. કયારેક તમને જાહેરમાં અપમાન અને સતાવણીનો સામનો કરવો પડ્યો; તો કયારેક તમે એવા લોકોની પડખે ઊભા રહ્યા જેમની સાથે આવું વતઁન કરવામાં આવ્યું.
34 For you suffered with prisoners and joyfully accepted your possessions being seized, knowing you yourselves had a better, lasting possession. જેઓ જેલમાં હતા તેઓનાં દુઃખોમાં તમે સહાનુભૂતિ દર્શાવી, તમારી માલમિલકત પડાવી લેવામાં આવી ત્યારે પણ તમે આનંદથી તે સહન કયુઁ, કારણ કે સ્વર્ગનાં ઉત્તમ તથા સાર્વકાલિક વાનાંનો વારસો તમે પામવાનાં છો એવી તમને ખાતરી હતી.
35 So do not throw away your confidence; it holds a great reward. પછી તમારા વિશ્વાસનો મોટો બદલો જે તમને મળવાનો છે, તેને નાંખી ન દો.
36 You need endurance, so that having done our Father's will, you may receive the promise. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વત્યાઁ પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.
37 For yet "in a very little while, the coming one will come and will not delay; કેમકે, “થોડા સમય પછી, જે આવે છે તે જલ્દી આવશે, અને વિલંબ નહિ કરે.”
38 but my righteous one will live by faith, and if he shrinks back, my soul takes no pleasure in him." અને, “પણ મારો ન્યાયી વિશ્વાસથી જીવશે. જો તે પાછો હઠી જાય તો તેથી મને આનંદ થશે નહિ.”
39 But we don't belong to those who shrink back into destruction, but to those who have faith and preserve their souls. પરંતુ આપણે પાછા હઠી જનારામાંનાં નાશ પામનાર લોકો જેવા નથી, પણ જેમને વિશ્વાસ અને તારણ છે તેમના જેવા છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]