Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Colossians 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Paul, an apostle of Christ Jesus by the will of our Father, and Timothy our brother, ઈશ્વરની ઇચ્છાથી, અને મસીહ ઈસુનો પ્રેષિત પાઉલ અને આપણા ભાઈ તિમોથી તરફથી,
2 to Colossae's holy, faithful brothers and sisters in Christ: grace and peace to you from our Father. કલોસ્સેમાં રહેતાં ઈશ્વરના પવિત્ર લોકો, મસીહમાં વિશ્વાસુ ભાઈઓ અને બહેનોને, આપણા ઈશ્વર પિતા તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ.
3 We always thank our Father, the Father of our Lord Jesus Christ, praying for you, અમે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે હંમેશાં આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા ઈશ્વરનો આભાર માનીએ છીએ,
4 since we heard of your faith in Christ Jesus and the love you have for all the saints, કેમકે અમે મસીહ ઈસુમાં તમારા વિશ્વાસ અને ઈશ્વરના લોકો માટે તમારા પ્રેમ વિશે અમે સાંભળ્યું છે.
5 because of the hope kept for you in heaven, which you already heard in the message of truth, the gospel, વિશ્વાસ અને પ્રેમ જે આકાશમાં તમારા માટે રાખી મૂકેલ આશા છે અને તે વિશે તમે સુસમાચારના સત્ય વિશે સંદેશમાં પહેલેથી સાંભળ્યું છે.
6 which reached you, bearing fruit and growing throughout the whole world as it has among you, since the day you heard and truly understood our Father's grace. જે તમારી પાસે આવી છે તેવીજ રીતે, તે સુસમાચાર આખા જગતમાં ફળ આપે છે તથા વધે છે, જે દિવસે તમે ઇશ્વરનો સંદેશો સાંભળ્યો, તથા સત્યમાં તેમની કૃપા વિશે સમજ્યાં.
7 You learned it from Epaphras, our beloved fellow servant, a faithful minister of Christ on our behalf, તમે અમારા અતિ પ્રિય સાથી, એપાફ્રાસ પાસેથી શીખ્યા, જે અમારા માટે મસીહનો વિશ્વાસુ સેવક છે,
8 and he has told us about your love in the Holy Spirit. આત્મામાં તમારો જે પ્રેમ છે તે વિશે પણ તેણે અમને કહ્યું.
9 So, since the day we heard, we haven't stopped praying for you, asking that you be filled with knowledge of his will in all spiritual wisdom and understanding, તમારાં વિશે સાંભળ્યું, તે દિવસથી અમે તમારે માટે પ્રાર્થના કરવાનું બંધ કયુઁ નથી, અમે સતત પ્રાથઁના કરીએ છીએ કે ઈશ્વર તમને આત્મા દ્રારા આપવામાં આવતી બધી બુધ્ધિ અને સમજણ દ્રારા તેમની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર કરે,
10 so that you may walk worthy of the Lord, fully pleasing to him, bearing fruit in every good work and growing in the knowledge of our Father, જેથી તમે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય જીવન જીવો. અને સવઁ સારા કામામાં ફળ આપો, અને ઇશ્વરના જ્ઞાનમાં વધતાં જાઓ,
11 being strengthened with all power by his glorious might, for all endurance and patience with joy, અને તેમના મહિમાવંત સામર્થ્યથી ભરપૂર થાઓ. જેથી તમે પૂણઁ ધીરજ અને સહનશીલતા ધરાવો,
12 giving thanks to our Father, who qualified you to share the saints' inheritance in the light. અને પિતાનો આભાર માનો, કે જેણે આપણને પ્રકાશનાં રાજ્યના પોતાના પવિત્ર લોકોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યાં છે.
13 He rescued us from darkness's reign and brought us into his beloved Son's kingdom, કારણ કે તેમણે આપણને અંધકારના રાજ્યમાંથી છોડાવીને તેમના પ્રિય પુત્રનાં રાજ્યમાં લાવ્યાં છે.
14 in whom we have redemption, the forgiveness of sins. તેમનામાં આપણને ઉધ્ધાર, એટલે પાપોની માફી છે.
15 He is the image of our invisible Father, the firstborn over all creation. દીકરો તો અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા છે, સવઁ સૃષ્ટિનો પ્રથમજનિત.
16 For everything was created in him—things in heaven and on earth, visible and invisible, thrones, dominions, powers, authorities—all created through him and for him. તેમનામાં સઘળું ઉત્પન્ન થયું: આકાશમાં અને પૃથ્વી પર જે કાંઈ છે: દ્રશ્ય તથા અદ્રશ્ય, રાજ્યાસનો કે રાજ્યો, શાસકો અને સત્તાધીશો સવઁ તેમના દ્રારા તથા તેમને માટે ઉત્પન્ન થયા.
17 And he is before all things, and in him all things hold together. તે સવઁ વસ્તુઓ કરતા અગાઉથી છે, અને તેમનામાં સઘળું વ્યવસ્થિત એક સાથે ટકી રહે છે.
18 He is head of the body, the church. He is the beginning, firstborn from the dead, so that he might have first place in everything. અને તે શરીરનું એટલે કે મંડળીનું શિર છે, તેમણે શરૂઆત અને મૃત્યુ પામેલાંઓમાં પ્રથમજનિત છે, જેથી તે સવઁ બાબતમાં સવોઁપરી બને.
19 For our Father was pleased to have all his fullness live in the Son, કેમકે તેમનામાં સવઁ પ્રકારની સંપૂણઁતા રહે એમ ઇશ્વરને પસંદ પડ્યું.
20 and through him reconcile all things to himself, whether things on earth or things in heaven, making peace through his cross's blood. અને તેમના દ્રારા ક્રૂસ પર વહેવડાવેલાં તેમના લોહીથી શાંતિ કરાવીને, તેમના દ્રારા તે પોતાની સાથે સવઁનું સમાધાન કરાવે; પછી તે આકાશમાંના હોય કે પૃથ્વી પરનાં હોય.
21 Once you were alienated from our Father, hostile in your thinking, because of your evil deeds. તમે એક સમયે ઈશ્વરથી ખૂબ દૂર હતા અને દુષ્ટ વતઁનથી તમારા મનમાં તેમના દુશ્મનો હતા.
22 But now our Father has reconciled you in Christ's fleshly body through death, to present you holy, blameless, and beyond reproach before him, પરંતુ હવે તેમણે મસીહના શારીરિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે, જેથી તમને તેમની હજૂરમાં પવિત્ર, નિર્દોષ, અને દોષરહિત રજૂ કરે,
23 if you truly remain in the faith, grounded and firm, not moved from the hope of the gospel you heard, proclaimed in all creation under heaven, of which I, Paul, became a servant. જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો, અને જે સુસમાચાર તમે સાંભળ્યા છે, તેની આશામાંથી જો ચલિત ન થાઓ તો, એ સુસમાચાર આકાશ નીચેનાં સવઁ પ્રાણીઓને પ્રગટ કરવામાં આવી છે, અને હું પાઉલ તેનો સેવક છું.
24 I now rejoice in my suffering for you, and in my flesh complete what is still lacking in Christ's hardships, for the sake of his body, the church. હવે હું તમારા માટે જે દુઃખ સહન કરું છું તેમાં હું આનંદ પામું છું, અને મસીહના શરીર એટલે કે મંડળી માટે, સંકટોમાંની જે ન્યૂનતા હોય તે મારા શરીર દ્રારા પૂરી કરું છું.
25 I became its servant through the assignment our Father gave me for you: to fully proclaim our Father's word. ઈશ્વરની વાત સંપૂણઁ રીતે પ્રગટ કરવાને, ઈશ્વરે મને આપેલા કાયઁ વડે, હું તેમનો સેવક બન્યો છું.
26 The mystery that was hidden for ages and generations but is now revealed to his holy people. તે મમઁ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખી મૂકયું હતું, પણ હાલ પ્રભુના લોકોને પ્રગટ કર્યું છે.
27 To them our Father chose to reveal this mystery's glorious riches among Gentiles, which is Christ in you, the hope of glory. વિદેશીઓમાં તે મમઁના મહિમાની સંપત શી છે તે ઈશ્વરે તેઓને જણાવવાં ચાહ્યું, એટલે મસીહ, જે તમારામાં છે, એટલે મહિમાની આશા છે.
28 We proclaim him, warning and teaching everyone with all wisdom, to present everyone mature in Christ. આપણે બધાંને મસીહમાં સંપૂણઁ રીતે પરિપકવ થયેલા રજૂ કરવા માટે અમે તેમની વાત પ્રગટ કરી છીએ, અને દરેકને સવઁ પ્રકારના જ્ઞાનથી શિખામણ અને શિક્ષણ આપીએ છીએ.
29 For this I labor, striving with all the energy our Father supplies, which so powerfully works within me. આ માટે હું મસીહ મારાંમાં જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે સખત મહેનત કરું છું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]