Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 19 OGCB

Show OGCB only
Verse × ×
1 While Apollos was in Corinth, Paul crossed the inland region and reached Ephesus, where he found some disciples. જયારે અપોલસ કરિંથમાં હતો ત્યારે પાઉલ અંદરના પ્રદેશમાં પસાર થઈને એફેસસ ગયો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા.
2 He asked them, "Did you receive the Holy Spirit when you believed?" They replied, "No, we haven't even heard there is a Holy Spirit." તેણે તેઓને પૂછયું, “તમે વિશ્વાસ કર્યા ત્યારે શું તમે પવિત્ર આત્મા પામ્યા?” તેઓએ જવાબ આપ્યો, “ના, અમે પવિત્ર આત્મા છે એવું સાંભળ્યું પણ નથી.”
3 So he asked, "Into what then were you baptized?" "Into John's baptism," they said. તેથી પાઉલે પૂછયું, “તો તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?” તેઓએ જવાબ આપ્યો, “યોહાન બાપ્તિસ્તનું.”
4 Paul said, "John baptized with a baptism of repentance, telling people to believe in the one coming after him—Jesus." પાઉલે કહ્યું, “યોહાનનું બાપ્તિસ્મા પસ્તાવાનું બાપ્તિસ્મા હતું. તેણે લોકોને કહ્યું મારી પાછળ જે આવે છે એટલે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ.”
5 On hearing this, they were baptized in the name of the Lord Jesus. આ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું.
6 When Paul laid hands on them, the Holy Spirit came on them; they spoke in tongues and prophesied. જયારે પાઉલે તેઓના માથા પર હાથ મૂક્યાં ત્યારે પવિત્ર આત્મા તેઓના પર ઊતરી આવ્યો અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવાં તથા પ્રબોધ કરવા લાગ્યા.
7 There were about twelve men in all. એ બધા મળીને બારેક પુરુષો હતા.
8 Paul entered the synagogue, speaking boldly three months, reasoning and persuading about our Father's kingdom. પાઉલે સભાસ્થાનમાં જઈને ત્રણ મહિના સુધી હિંમતથી બોધ કરતો, અને ઈશ્વરના રાજ્ય વિશે વાદવિવાદ કરતો.
9 When some grew stubborn, refusing to believe and slandering the Way before the crowd, he withdrew from them, took the disciples, and reasoned daily in Tyrannus's lecture hall. પણ, કેટલાકે હઠીલા થઇ; તેઓએ વિશ્વાસ કરવાનો ઇનકાર કયોઁ. અને જાહેરમા ઈસુનાં માગઁની નિંદા કરી. તેથી પાઉલ તેઓને છોડી ને ગયો. અને શિષ્યોને પોતાની સાથે લઈને તે તુરાનસના સભાગૃહમાં દરરોજ ચચાઁ કરતો.
10 This continued two years, so all living in Asia, both Jews and Greeks, heard the word of the Lord Jesus. એ પ્રમાણે બે વરસ સુધી ચાલ્યું, આસિયા પ્રદેશમાં રહેતા સર્વ ગ્રીક અને યહૂદી લોકોએ પ્રભુનો સંદેશો સાંભળ્યો.
11 Our Father did extraordinary miracles through the hands of Paul, વળી ઈશ્વરે પાઉલથી અસાધારણ ચમત્કારો કયાઁ.
12 so even handkerchiefs and aprons that touched his skin were carried to the sick, and diseases left them and evil spirits went out of them. એટલે સુધી કે હાથરૂમાલ અને વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લઇ જતાં ને તેમને અડકાડતા ને તેઓના રોગ દુર થતા અને અશુધ્ધ આત્મા તેઓમાંથી નીકળી જતા.
13 Some traveling Jewish exorcists also tried invoking the name of the Lord Jesus over those with evil spirits, saying, "I command you by the Jesus Paul preaches." કેટલાક ભટકતાં યહૂદી ભૂવાઓ પણ અશુધ્ધ આત્માઓને કાઢવા માટે ઈસુના નામનો ઉપયોગ કરવા લાગ્યા. તેઓ કહેતાં કે, “પાઉલ જેમને પ્રગટ કરે છે તે ઈસુના નામમાં હું તને હુકમ કરું છું કે તું બહાર નીકળી જા.”
14 Seven sons of a Jewish high priest named Sceva were doing this. સ્કેવા નામનાં એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરાઓ આ પ્રમાણે કરતા હતા.
15 But the evil spirit answered them, "Jesus I know, and Paul I recognize, but who are you?" એક દિવસે અશુધ્ધ આત્માએ તેઓને કહ્યું, “હું ઈસુને ઓળખું છું અને પાઉલને પણ ઓળખું છું. પણ તમે કોણ છો?”
16 And the man who had the evil spirit leaped on them, overpowered them all, and prevailed against them, so that they fled out of that house naked and wounded. પછી અશુધ્ધ આત્મા વળગેલો એ માણસ તેઓ પર કૂદી પડયો અને તેઓ બધાને હરાવ્યાં અને તેઓને એવા માર્યા કે લોહીલુહાણ થઈને તેઓ ઘરમાંથી નવસ્ત્ર નાઠાં.
17 All Jews and Greeks living in Ephesus learned of this. Fear seized them all, and the name of the Lord Jesus was highly praised. જયારે એફેસસમાં રહેતા યહૂદીઓ અને ગ્રીકોમાં આ વાતની ખબર પડી, ત્યારે તેઓ સવઁને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવાન મનાયું.
18 Many of those who had become believers also came, confessing and disclosing their practices. હવે જેઓ વિશ્વાસ કરતાં હતાં તેઓમાંના ઘણાંએ આવીને તેઓ જે કામ કરતા હતા તે તેઓએ જાહેરમાં કબૂલ કર્યા.
19 Many who had practiced sorcery brought their scrolls together and burned them before everyone. They added up the price and found it worth 50,000 days' wages. ઘણાં જાદુગરોએ પોતાના પુસ્તકો લાવીને સહુનાં દેખતાં જાહેરમા બાળી નાંખ્યાં. એ પુસ્તકોની કિંમત ગણી તો એકંદરે પચાસ હજાર ચાંદીના સિક્કા જેટલી થઈ.
20 So the word of the Lord Jesus continued to grow mightily and prevail. આમ ઈશ્વરનો સંદેશો પ્રબળ રીતે આખા પ્રદેશમાં ફેલાઈ ગયો.
21 When this was done, Paul decided in his spirit to go through Macedonia and Achaia to Jerusalem, saying, "After I've been there, I must see Rome too." એ બધુ બન્યા પછી, પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈ યરુશાલેમ જવાનું નક્કી કર્યું અને કહ્યું કે, “મારે રોમ પણ જવું જોઈએ.”
22 He sent two of his assistants, Timothy and Erastus, to Macedonia, while staying in Asia himself a while longer. તેણે પોતાના બે સહાયકો તિમોથી તથા એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, જયારે પોતે થોડો વધું સમય આસિયામાં રહ્યો.
23 About that time there arose a serious disturbance concerning the Way. એ જ અરસામાં એ માર્ગ વિશે ભારે ધમાલ થઈ.
24 For a man named Demetrius, a silversmith who made silver shrines of Artemis, kept many craftsmen busy. દેમેત્રિયસ નામનાં એક સોની હતો, તે આર્તિઁમિસના ચાંદીનાં મંદિરો બનાવતો હતો. અને તે તેના કારીગરોને કામ અપાવતો હતો.
25 He gathered them and workers in similar trades and said, "Men, you know our wealth comes from this trade. તેમાં તેણે પોતાના કારીગરોને તથા એના જેવા બીજા કારીગરોને ભેગા કયાઁ અને કહ્યું, “મિત્રો, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે.
26 You see and hear that this Paul has persuaded and turned away a great many people—not only in Ephesus but nearly all of Asia—telling them gods made by hands aren't gods at all. તમે જોયું છે અને સાંભળ્યું છે તે પરથી તમે સારી રીતે જાણો છો કે આ માણસ પાઉલે માત્ર એફેસસમાં જ નહિ પરંતુ સમગ્ર આસિયા પ્રદેશમાં લોકોને એવું ઠસાવી દીધું છે અને ગેરમાગેઁ દોયાઁ છે કે માણસોનાં હાથથી બનાવેલાં દેવો તે ઈશ્વર નથી.
27 The risk isn't just that our trade loses its good name, but that the temple of the great goddess Artemis will count for nothing, and she, worshiped by all Asia and the world, will be stripped of her greatness." આપણા વ્યવસાયનાં નામની પ્રતિષ્ઠાનો જ ભય છે એમ નહિ, પણ એને લીધે મહાન દૈવી આર્તિઁમિસના મંદિરની બદનામી થશે અને જે દેવી આતિઁમિસ જેની આરાધના આસિયામાં અને આખી દુનિયામાં થાય છે તેનો મહિમા છિનવાય જશે.”
28 Hearing this, they were enraged and shouted, "Great is Artemis of the Ephesians!" એ સાંભળીને લોકો ક્રોધે ભરાયા અને પોકારવાં લાગ્યા કે, “એફેસસની મહાદેવી આર્તિઁમિસની જય!”
29 The city filled with confusion; together they rushed into the theater, dragging along Gaius and Aristarchus, Macedonians, Paul's traveling companions. આખા શહેરમાં ખળભળાટ મચી ગયો, અને લોકોએ ગાયસને અને અરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ મકદોનિયામાં હતા તેઓને પકડીને બધા ભેગા મળીને સભાગૃહમાં દોડી ગયા.
30 When Paul wanted to go in among the crowd, the disciples would not let him. પાઉલ લોકોની ભીડમાં જવા માગતો હતો પણ શિષ્યોએ તેને જવા દીધો નહિ.
31 Even some officials of the province, his friends, sent word urging him not to risk entering the theater. પ્રાંતના કેટલાક અધિકારીઓ અને પાઉલના મિત્રોએ તેને સંદેશ મોકલીને, સભાગૃહમાં ન જવાની વિનંતી કરી.
32 Meanwhile some shouted one thing, others another—the assembly was in confusion, and most didn't know why they'd gathered. સભામાં ગડબડ થઇ, કેટલાક કંઇક બૂમ પાડતાં હતા, અને કેટલાએક બિજી બૂમ પાડતા. કેટલાક લોકોને તો પોતે ત્યાં શા માટે આવ્યા હતા તેની જ ખબર ન હતી.
33 Some in the crowd coached Alexander, whom the Jews pushed forward; motioning with his hand, he wanted to defend himself before the people. ટોળામાંના યહૂદીઓએ એલેકઝાંડરને આગળ ધકેલી દિઘો અને બૂમ પાડીને તેને આદેશ આપીને તેણે લોકોને શાંત રહેવા ઈશારો કરીને જણાવ્યું જેથી તે પોતાનો બચાવ કરી શકે.
34 Realizing he was a Jew, they shouted as one for about two hours, "Great is Artemis of the Ephesians!" પણ જયારે તેઓએ જાણ્યું કે તે યહૂદી છે, ત્યારે તેઓએ બે કલાક સુધી એક અવાજે પોકારો કયોઁ “એફેસસની મહાદેવી આર્તિઁમિસની જય.”
35 When the town clerk had quieted the crowd, he said, "Men of Ephesus, who doesn't know the Ephesians' city is temple keeper of the great Artemis and of the image that fell from heaven? નગરપતિએ લોકોને શાંત પાડયાં અને કહ્યું, “ઓ એફેસસના લોકો! શું આખી દુનીયા જાણતી નથી કે એફેસસ શહેર આર્તિઁમિસના મંદિરનું અને આકાશમાંથી પડેલી મૂર્તિનું પૂજનારું છે.
36 Since these things cannot be denied, you ought to keep calm and do nothing rash. તેથી આ હકિકતમાં બે મત છે જ નહિ. તેથી તમારે શાંત રહેવું જોઈએ અને કંઇ પણ ઉતાવળે કરવું નહિ.
37 For you have brought these men here who are neither temple robbers nor blasphemers of our goddess. તમે જે માણસોને અહીં લાવ્યાં છો, છતાં તેઓએ મંદિરોને લૂટનારા નથી અને આપણા દેવીની નિંદા કરી નથી.
38 So if Demetrius and his fellow craftsmen have a charge against anyone, courts are in session and proconsuls are available—let them accuse each other there. તેથી જો દેમેત્રિયસ અને તેના સાથી કારીગરોને લોકોની વિરુદ્ધ કંઈ હોય તો અત્યારે અદાલત ચાલુ છે ને તેઓ ન્યાયાધીશો સમક્ષ પોતાની ફરીયાદ કરી શકે છે.
39 But if you are seeking anything further, it will be settled in the regular assembly. એ સિવાય બીજા કોઈ બાબત હોય તો તેનો નિણઁય કાનૂની સભામાં થવો જોઈએ.
40 We risk being charged with today's riot, since we have no reason to justify this uproar." આજે વગર કારણે આજે જે ધમાલ થઈ તેને માટે આપણ પર હુલ્લડનો આરોપ લાગવાનો ભય છે. એમ થાય તો આપણે તેના માટે કોઇ કારણ આપી શકીશું નહિ, કેમકે તેનું કોઇ કારણ નથી.”
41 And when he had said this, he dismissed the assembly. આ કહયાં પછી તેણે સભાને બરખાસ્ત કરી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]