Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Timothy 3 OGCB

Show OGCB only
Verse × ×
1 But understand this: in the last days there will come times of difficulty. પણ આ વાત ધ્યાનમાં રાખ તિમોથી, છેલ્લા દિવસો ભયંકર સમય આવશે.
2 For people will be self-lovers, money-lovers, boastful, arrogant, abusive, disobedient to parents, ungrateful, unholy. કેમકે માણસો સ્વાથીઁ, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગવિઁષ્ઠ, નિંદા કરનારા, માબાપનું સન્માન નહિ કરનારા, કૃતધ્ની, અધમીઁ,
3 Heartless, unforgiving, slanderous, without self-control, brutal, hating what is good, પ્રેમ વગરનાં, માફ નહિ કરનારા, અનીતિમાન, કઠોર, ક્રૂર, નિદઁય, સંયમ ન કરનારા, શુભ દ્રેષી,
4 treacherous, reckless, swollen with conceit, lovers of pleasure rather than lovers of our Father. કપટી, ઉતાવળા, ઘમંડી, ઈશ્વર પર પ્રેમ રાખવા કરતા મોજશોખ પર પ્રેમ વધુ રાખનારાં,
5 They keep the shape of devotion to God but deny its power—turn from them. ભકિતભાવનો ડોળ ધારણ કરીને તેના સામથ્યઁનો સ્વીકાર કરતા નથી, આવા લોકો સાથે કોઈ સંબંધ રાખવો નહિ.
6 For among these are those who slip into homes and trap weak women weighed down with sins, driven by various desires. તેઓ એવા લોકો છે કે જેઓ પારકાનાં ઘરમાં પેસી જઈને મૂર્ખ, કે જેઓ પાપથી દબાયેલી સ્ત્રીઓ, દરેક પ્રકારના દુષ્ટ ઇચ્છાઓથી વહી ગયેલી હોય છે,
7 Always learning but never able to come to a knowledge of the truth. એવી સ્ત્રીઓ શિક્ષણ લેનારી, પરંતુ સત્યનું જ્ઞાન કદી સમજતી નથી.
8 As Jannes and Jambres opposed Moses, these also oppose the truth—minds corrupted, disqualified regarding the faith. જેમ જાન્નેસ તથા જામ્બ્રેસ મોશેનો વિરોધ કયોઁ, એ જ રીતે આ શિક્ષકો પણ સત્યનો વિરોધ કરે છે. તેઓનાં મન ભ્રષ્ટ, કે જેઓ વિશ્વાસથી પતિત થયેલા માણસો છે.
9 But they won't get far, for their foolishness will be clear to all, as with those two men. પણ તેઓ લાંબુ ચાલતાં નથી; કેમકે તેઓની માફક તેઓનું કપટ એક દિવસે સર્વની આગળ પ્રગટ થશે.
10 You, however, have followed my teaching, conduct, purpose, faith, patience, love, endurance, પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, મારાંં દુઃખો, પ્રેમ અને મારી ધીરજ તું જાણે છે.
11 my persecutions and suffering—at Antioch, at Iconium, at Lystra, what persecutions I endured! Yet the Lord rescued me from them all. મને જે સતાવણી થઇ તથા દુઃખો પડયાં, અને અંત્યોખ, ઈકોનિયમ તથા લુસ્ત્રામાં મારી જે સતાવણી થઈ તે બધામાં તું મારી સાથે ચાલ્યો; પણ આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો છે.
12 Indeed, all who desire to live a godly life in Christ Jesus will be persecuted, જેઓ મસીહ ઈસુમાં ભકિતભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.
13 while evil people and impostors will go on from bad to worse, deceiving and being deceived. દુષ્ટ માણસો અને ધુતારા વધુને વધુ દુષ્ટ બનતાં જશે, છેતરીને ઘણાંઓને તેઓ છેતરશે.
14 But you—stay with what you learned and became convinced of, knowing from whom you learned it, પરંતુ જે બાબતો તું શીખ્યો છું અને જેની પર તેં વિશ્વાસ રાખ્યો છે તે તું પાળતો રહેજે. કેમકે તું કોની પાસે શીખ્યો એ તું જાણે છે.
15 and that from infancy you have known the sacred writings, able to make you wise for salvation through faith in Christ Jesus. તું બાળક હતો ત્યારથી તું પવિત્રશાસ્ત્ર જાણે છે, મસીહ ઈસુ પરના વિશ્વાસ દ્રારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.
16 All Scripture is breathed out by our Father—useful for teaching, exposing wrong, correcting, and training in right living, દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે;
17 so that the person of our Father may be complete, equipped for every good work. જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]