Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Peter 2 OGCB

Show OGCB only
Verse × ×
1 False prophets arose among the people, just as false teachers will arise among you. They will secretly bring in destructive heresies, even deny the Master who bought them, and bring swift destruction on themselves. પરંતુ લોકોમાં જૂઠા પ્રબોધકો હતાં, જેમ તમારાંમાં પણ જૂઠા ઉપદેશકો છે. તેઓ ગુપ્ત રીતે પાખંડ ફેલાવશે, અને જે પ્રભુએ તેમનો ઉધ્ધાર કયોઁ તેમનો નકાર કરશે, અને પોતાના પર ઉતાવળે વિનાશ લાવશે.
2 Many will follow their lust, and because of them the way of truth will be slandered. ઘણાં લોકો તે પ્રમાણે વર્તશે. અને સત્યનાં માર્ગને બદનામ કરશે.
3 In their greed they'll exploit you with made-up words. Their judgment, decreed long ago, isn't idle; their ruin isn't asleep. પોતાના લોભમાં આ શિક્ષકો ખોટી વાતાઁઓ દ્રારા તમારું શોષણ કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેમનો વિનાશ ઊંઘતો નથી.
4 For if our Father did not spare angels who sinned, but threw them into the deepest pit of gloom, chained in darkness, kept for judgment; કેમકે જે દૂતોએ પાપ કર્યું તેઓને પણ ઈશ્વરે છોડ્યા નહિ, પણ સાંકળોથી બાંધીને ન્યાયના દિવસ સુધી નરકનાં ગાઢ અંધકારમાં નાંખી દીધા;
5 if he didn't spare the ancient world, but protected Noah, an announcer of righteousness, with seven others, when he brought a flood on the wicked world; જો કે પ્રાચીન જગતને તેના અધમીઁ લોકો પર જળપ્રલય લાવ્યા, પણ ન્યાયપણાના ઉપદેશક નૂહને અને તેની સાથેના સાત માણસોને બચાવ્યાં;
6 and if he condemned Sodom and Gomorrah, reducing their cities to ashes, as an example of what awaits the wicked; અને અધમીઁઓનું શું થવાનું છે તેનું ઉદાહરણ આપવાં માટે સદોમ અને ગમોરા શહેરોને પણ બાળીને ભસ્મ કરી નાંખ્યાં;
7 and if he rescued righteous Lot, worn out by the shameless behavior of lawless people. અને જો તેમણે લોતને બચાવ્યો, જે એક ન્યાયી માણસ હતો, જે અધમીઁઓના દુરાચારથી ત્રાસ પામતો હતો
8 That righteous man, living among them, was tormented day after day in his righteous soul by the lawless deeds he saw and heard, (કેમકે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો તેઓના દુષ્ટ કૃત્યો જોઈને અને સાંભળીને પોતાના ન્યાય આત્મામાં દુઃખી થતો હતો)
9 then our Father knows how to rescue the godly from trials, and keep the wicked under punishment until judgment day. જો એમ હોય તો પ્રભુ જાણે છે કે ન્યાયના દિવસે ધામિઁક લોકોને કેવી રીતે પરીક્ષણોથી બચાવવાં અને અન્યાયીઓને શિક્ષા હેઠળ રાખી મૂકવાનું જાણે છે.
10 Especially those chasing flesh's corrupt desires and despising authority—bold, arrogant, unafraid to slander celestial beings. આ ખાસ કરીને એ લોકો માટે સાચું છે કે જેઓ પોતાની ભૂંડી શારીરિક વાસનાઓ પ્રમાણે ચાલે છે, અને સત્તાને ધિક્કારે છે. ઘમંડી અને સ્વછંદી થઈને અધિકારીઓનું અપમાન કરતાં ડરતાં નથી;
11 Whereas angels, greater in strength and power, don't bring a slanderous judgment against them before our Father. જો કે દૂતો, વિશેષ બળવાન અને શક્તિમાન હોવાં છતાં, પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતાં નથી.
12 But these people, like unreasoning animals born by instinct to be caught and destroyed, insult what they don't understand, and will be destroyed in their destruction, પણ આ લોકો જે બાબતો સમજી શકતા નથી તેમાં નિંદા કરે છે. તેઓ મૂખઁ પ્રાણીઓ જેવા છે, જેઓ પકડાઈને મારી નંખાવાને માટે સર્જાયેલાં છે, અને પ્રાણીઓની જેમ તેઓ પણ નાશ પામશે.
13 suffering wrong as pay for wrongdoing. They count it a pleasure to revel in broad daylight. They are stains and flaws, reveling in their deceptions while feasting with you. તેઓએ કરેલાં નુકશાનનો બદલો તેમને નુકશાન સાથે મળશે. તેઓ ધોળા દિવસે સુખભોગમાં આનંદ માણે છે. તેઓ ડાઘ અને કલંકરૂપ છે. તેઓ પ્રેમભોજનમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે;
14 Their eyes are full of adultery, never stopping from sin, luring unstable souls, hearts trained in greed—cursed children! તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે; અને પાપ કરતાં બંધ નથી પડતી; તેઓ અસ્થિર લોકોને ફસાવે છે; તેઓ લોભમાં કેળવાયેલા છે; તેઓ શાપના છોકરાં છે!
15 Abandoning the straight path, they went astray, following the way of Balaam son of Beor, who loved the wages of wrongdoing. તેઓ સીધો માર્ગ છોડી ને અવળે માગેઁ ભટકી ગયેલાં છે અને બેઓરના દીકરા બલામની માફક અવળે માર્ગે ચાલ્યા છે, જેને દુષ્ટતાનું ફળ પ્રિય હતું
16 But he was corrected for his own wrongdoing: a mute donkey spoke with a human voice and stopped the prophet's madness. પણ તેને તેના અધમઁને લીધે એક ગધેડા દ્રારા તેને ઠપકો આપવામાં આવ્યો, એક મૂંગા પ્રાણી, જેણે માણસની વાણીમાં વાત કરી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
17 These are dry springs, storm-driven mists—thick darkness is kept for them. આ લોકો પાણી વગરનાં ઝરણાં અને તોફાનથી ઉડતાં ધુમ્મસ જેવા છે, તેઓને માટે ઘોર અંધકાર રાખી મૂકેલો છે.
18 With inflated, empty words they lure through the sensual desires of the flesh those barely escaping from people living in error. કેમકે તેઓ ખાલી બડાઇ મારતી વાતો બોલે છે, અને દૈહીક ઇચ્છાઓને આકષિઁત કરીને, એવા લોકોને બચાવે છે જેઓ હમણાં જ ભૂલમાં જીવતાં લોકોથી બચી રહયાં છે.
19 They promise them freedom, while themselves enslaved to corruption—for whatever overcomes a person enslaves them. તેઓ તેમને સ્વતંત્રતાનું વચન આપે છે, જયારે તેઓ પોતે દુષ્ટતાના ગુલામ છે, કેમકે “માણસને જે કોઈ જીતે છે તેને તે પોતાનો દાસ કરી લે છે”
20 For if, having escaped the world's corruption through knowing our Lord and Savior Jesus Christ, they are entangled in it again and overcome, their end is worse than their start. આપણા પ્રભુ અને તારનાર ઈસુ મસીહને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં ભૂંડી થાય છે.
21 It would have been better for them never to know the way of righteousness than to know it and turn back from the holy commandment given to them. એક વાર ન્યાયપણાનો માગઁ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું, તે કરતાં તેઓએ તે માગઁ વિશે અજાણ્યા રહ્યાં હોત તો સારું થાત.
22 The true proverb has happened to them: "A dog returns to its vomit," and "A washed sow returns to wallow in mud." “કૂતરું પોતાની ઓક તરફ,” અને “ધોયેલી ભૂંડણ કાદવમાં આળોટવા સારું પાછી જાય છે,” આ કહેવત સાચી છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]