Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 John 1 OGCB

Show OGCB only
Verse × ×
1 The elder, to the chosen lady and her children, whom I love in truth—not only I, but all who know the truth, વડીલ, ઈશ્વરની પસંદ કરેલી બહેન અને તેનાં બાળકો, જેમને હું પુષ્કળ પ્રેમ કરું છું, અને માત્ર હું નહિ પણ સવઁ સત્ય જાણનારાં,
2 because of the truth that lives in us and will be with us forever. સત્યની ખાતર, જે સત્ય આપણામાં રહે છે, અને સવઁકાળ સુધી રહેવાનું છે:
3 Grace, mercy, and peace will be with us from our Father and from Jesus Christ, our Father's Son, in truth and love. ઈશ્વર પિતાથી તથા પિતાનાં પુત્ર ઈસુ મસીહથી આપણને દયા, કૃપા તથા શાંતિ, સત્યમાં તથા પ્રેમમાં રહેશે.
4 I was overjoyed to find some of your children walking in truth, as our Father commanded us. જેમ પિતાએ આજ્ઞા આપી છે તેમ, તારાં કેટલાંક બાળકો સત્યમાં ચાલતાં મે જોયા છે, તેથી મને ઘણો આનંદ થાય છે.
5 Now I ask you, dear lady: not a new command, but one we've had from the start—love one another. હવે બહેન, હું તને નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા મળેલી છે તે લખીને તને વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ કરીએ.
6 This is love: that we walk by his commands. This is the command, as you heard from the beginning: that you walk in love. આપણે તેમની આજ્ઞા પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે: જેમ તમે આરંભથી સાંભળ્યું તેમ તમે પ્રેમમાં ચાલો એ જ તેમની આજ્ઞા છે,
7 For many deceivers have gone out into the world, denying that Jesus Christ came in the flesh. This is the deceiver and the antichrist. કેમકે જગતમાં ઘણાં ભમાવનારાં ઊભા થયા છે, ઈસુ મસીહ શરીર ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા એવું તેઓ માનતા નથી. તેવાં લોકો જ ભમાવનારાં તથા મસીહ વિરોધીઓ છે.
8 Watch yourselves, so that you don't lose what we have worked for, but receive a full reward. તમે સાવધ રહો, જેથી અમે જે કામ કયુઁ છે, તેનો તમે નાશ ન કરો, પણ તેનું પુરું પ્રતિફળ પામો.
9 Anyone who oversteps, not remaining in Christ's teaching, lacks our Father; whoever remains in the teaching has both our Father and the Son. જે કોઇ હદ બહાર જાય છે, અને મસીહના શિક્ષણને વળગી રહેતો નથી, તેને ઈશ્વર નથી; શિક્ષણને જે વળગી રહે છે તેને પિતા તથા પુત્ર બન્ને છે.
10 If someone comes to you without this teaching, don't welcome them into your home or greet them, કોઈ માણસ તમારી પાસે આવે, અને આ શિક્ષણ ન લાવે, તો તેને તમારાં ઘરમાં પેસવાં દેશો નહિ તથા તેમને આવકારશો નહિ.
11 for whoever greets him shares in his evil deeds. જે કોઇ એવાને આવકારે છે તે પણ તેની દુષ્ટતામાં ભાગીદાર થાય છે.
12 I have much to write, but I'd rather not use paper and ink. I hope to come and speak with you face to face, so our joy may be complete. મારે કહેવાનું તો ઘણું છે, પણ એ બધું જ હું કાગળ કે શાહીથી લખવાં માગતો નથી. તેને બદલે, હું તમારી મુલાકાત કરવાની આશા રાખું છું અને મોંઢામોઢ વાત કરવા માગું છું, જેથી આપણો આનંદ સંપૂર્ણ થાય.
13 The children of your chosen sister greet you. ઈશ્વરે પસંદ કરેલી તારી બહેનનાં બાળકો, જે ઇશ્વરથી પસંદ કરાયેલી છે, તે તમને ક્ષેમકુશળ કહે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]