Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 2 OGCB

Show OGCB only
Verse × ×
1 So I made up my mind not to make another painful visit to you. તેથી મેં નિર્ણય કયોઁ છે, હું ફરીથી તમારી મુલાકાત લઈને તમને દુઃખી કરીશ નહિ,
2 For if I hurt you, who is left to cheer me but the one I hurt? પણ જો હું જ તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખી થયો હોય તેના સિવાય બીજો કોણ મને આનંદ આપે છે?
3 I wrote this so that when I came those who should make me rejoice would not pain me, confident in all of you that my joy is the joy of you all. અને હું આવું ત્યારે જેઓથી મને હષઁ પામવો ઘટે છે, તેઓથી મને દુઃખ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી; હું તમો સવઁ પર ભરોસો રાખું છું, કે હું મારો આનંદ તમારી સાથે વહેંચીશ.
4 Out of deep distress and anguish of heart I wrote to you with many tears, not to grieve you but to show you the overflowing love I have for you. કેમકે ઘણી વિપતીથી તથા અંતઃકરણની વેદનાથી મેં ઘણાં આંસુઓ પાડીને તમારા પર લખ્યું; તે તમે દુઃખી થાવ એટલા માટે નહિ પણ તમારા પર મારી જે અતિશય પ્રીતિ છે તે તમે જાણો તે માટે લખ્યું છે.
5 But if anyone has caused pain, he has not so much pained me as, in part, all of you—I don't want to be too hard on him. જો કોઈએ દુઃખ પમાડ્યું હોય તો તે મને નહિ, પણ કેટલેક દરજજે (કેમકે તે પર હું વિશેષ ભાર મુકવાં ચાહતો નથી) તમો સવઁને તેણે દુઃખ પહોંચાડ્યું છે.
6 For such a person, this punishment by the majority is enough. એવાને બહુમતીથી તેને શિક્ષા કરવામાં આવી તે બસ છે.
7 So now instead you should forgive and comfort him, or he may be overwhelmed by excessive sorrow. હવે તમારે તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ. જેથી તે અતિશય દુઃખમાં ગરક ન થઇ જાય.
8 So I urge you to reaffirm your love for him. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે ફરીથી તેના પર તમારો પ્રેમ વ્યકત કરો.
9 This is also why I wrote: to test you and know whether you are obedient in everything. મેં તમને લખ્યું એનું બીજું કારણ એ છે કે જો તમે પરીક્ષામાં સ્થિર ઉભા રહો તો, અને સવઁ વાતે આજ્ઞાકારી થાઓ.
10 Anyone you forgive, I forgive too. What I have forgiven—if anything—I forgave for your sake before Christ, જેને તમે માફ કરો છો તેને હું પણ માફ કરું છું. અને મેં જે માફી આપી છે અને મે જે માફ કયુઁ છે, તે તમારે લીધે મસીહની આગળ તમારા માટે માફ કયુઁ છે.
11 so that we would not be outwitted by Satan—for we are not unaware of his schemes. જેથી કરીને શેતાન આપણને ફસાવી ન જાય; કારણ કે આપણે તેની ચાલબાજીથી અજાણ નથી.
12 When I came to Troas to preach the gospel of Christ, a door opened for me in the Lord, હવે જયારે હું મસીહના સુસમાચાર પ્રગટ કરવાં માટે ત્રોઆસ ગયો, ત્યારે પ્રભુએ મારા માટે દ્રાર ખોલ્યું.
13 yet my spirit had no rest, for I did not find my brother Titus there. So I said goodbye and went on to Macedonia. હજું પણ મારા મનમાં કંઇ શાંતી ન હતી કેમકે મારો ભાઈ તિતસ મને ત્યાં ન મળ્યો. માટે હું તેઓની રજા લઇને મકદોનિયા ગયો.
14 But thanks to our Father, who always leads us in triumph in Christ and through us spreads everywhere the fragrance of knowing him. પણ ઈશ્વરની સ્તુતિ થાઓ! જે સદા અમને મસીહની વિજય કૂચમાં દોરી જાય છે, અને અમારી મારફતે પોતાનામાં જ્ઞાનનો સુવાસ દરેક જગ્યાએ ફેલાવવાં માટે તે અમારો ઉપયોગ કરે છે.
15 For we are the aroma of Christ to our Father among those being saved and those perishing, કેમકે અમે તારણ પામનારાઓમાં અને નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ મસીહનાં સુવાસરૂપ છે;
16 to one, a fragrance from death to death; to the other, a fragrance from life to life. And who is sufficient for this? મૃત્યું લાવનારને માટે અમે સુગંધરૂપ છીએ; બિજા માટે, જીવન લાવનારને સુગંધરૂપ છીએ, અને એ કાયઁને સારું કોણ યોગ્ય છે?
17 For we're not, like so many, peddlers of our Father's word, but in sincerity, as from him, in his sight, we speak in Christ. કેમકે ઘણાંની પેઠે અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતાં નથી, પણ શુઘ્ઘ અંતઃકરણથી તથા ઇશ્વરના તથા ઇશ્ચરની સમક્ષ બોલતા હોઈએ તેમ અમે મસીહમાં બોલીએ છીએ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]