Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 3 OGCB

Show OGCB only
Verse × ×
1 Are we starting to recommend ourselves again? Or do we, like some, need letters of recommendation to you or from you? શું અમે ફરીથી અમારી પ્રશંસા કરવા લાગ્યાં છે? કે પછી, કેટલાક લોકોની જેમ, અમને પણ તમારા પર કે તમારા તરફથી ભલામણ પત્રોની જરૂર છે?
2 You yourselves are our letter, written on our hearts, known and read by everyone. અમારા ભલામણપત્રો તો તમે જ છો, જે અમારા હ્રદય પર લખાયેલો છે, જે બધાં લોકો જાણે છે અને વાંચે છે.
3 You show yourselves to be a letter from Christ, delivered by us—written not with ink but with the Spirit of our living Father, not on stone tablets but on tablets of human hearts. તમે મસીહના પત્રો તરીકે પ્રગટ થયાં છો કે, જે પત્રની અમે સેવા કરી છે; શાહીથી નહિ પરંતુ જીવંત ઈશ્વરના આત્માથી લખાયેલાં છે અને તે પથ્થર પર નહિ પણ માનવ હ્રદય પર અંકિત કરાયેલા છે.
4 Such is the confidence we have through Christ toward our Father. મસીહ દ્રારા આપણને ઈશ્વર પર આવો વિશ્વાસ છે.
5 Not that we're competent in ourselves to claim anything as our own, but our competence is from our Father. કોઈ પણ કાર્ય અમે અમારી જાતે કરવા શકિતમાન નથી. અમને જે સફળતા મળે છે તે ઈશ્વર તરફથી જ મળે છે,
6 He made us competent to serve a new covenant—not of the letter but of the Spirit. For the letter kills, but the Spirit gives life. તેમણે આપણને નવા કરારના સેવકો તરીકે યોગ્ય બનાવ્યાં છે, અક્ષરના નહિ પણ આત્માના; કારણ કે અક્ષર મારી નાંખે છે પણ આત્મા જીવન આપે છે.
7 If the ministry of death, carved in letters on stone, came with such glory that Israelites could not gaze at Moses' face because of its glory—a glory that was fading, હવે મૃત્યું લાવનારી સેવા, જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતાં, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે, ઇઝરાયેલ પુત્રો, મોશેના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે, તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહિ.
8 will not the ministry of the Spirit come with even greater glory? તો આત્માની સેવા કેટલી વિશેષ ગૌરવવાળી કેમ ન હોય?
9 For if the ministry of condemnation had glory, how much more does the ministry of righteousness overflow with glory! જો દોષિત ઠરાવનાર ની સેવા ગૌરવરૂપ હતી, તો તેના કરતાં જે સેવા ન્યાયીપણાની સેવા ગૌરવમાં વધુ અધિક છે.
10 What was glorious has no glory now, outshined by surpassing glory. કારણ કે જે ગૌરવવાન હતું, તેનું હવે અતીગૌરવની સરખામણીમાં કોઈ ગૌરવ નથી,
11 For if what was fading came with glory, how much greater is the glory of what endures! અને જે ક્ષણીક હતું તે ગૌરવ સાથે આવ્યું, તો જે કાયમ રહેનાર છે તેનું ગૌરવ કેટલું વિશેષ હશે!
12 Since we have such a hope, we act with great boldness. તેથી આપણને એવી આશા હોવાથી આપણે હિંમતવાન છીએ.
13 We are not like Moses, who put a veil over his face so the Israelites couldn't stare at the end of what was fading. અને આપણે મોશેની માફક નહિ, જેણે ઇઝરાયેલીઓને ટળી જનારા મહિમાનો અંત નિહાળે નહિ માટે પોતાના મુખ પર અંતરપટ નાખ્યો;
14 But their minds were hardened. To this day, the same veil remains when the old covenant is read—unlifted, since only in Christ is it removed. પણ તેઓના મન મંદ થયા; કેમકે આજ સુધી જૂનો કરાર વાંચવામાં આવે છે ત્યારે અંતરપટ રહે છે; તે દૂર કરવામાં આવ્યો નથી, કેમકે ફકત મસીહમાં તે દૂર થાય છે.
15 Yes, to this day, whenever Moses is read, a veil lies over their hearts. આજ સુધી જયારે મોશેનું પુસ્તક વાંચવામાં આવે છે, ત્યારે તેઓના હ્રદય પર અંતરપટ રહે છે.
16 But whenever anyone turns to our Lord Jesus, the veil is taken away. પરંતુ જયારે કોઈ પ્રભુ તરફ ફરે છે, ત્યારે આ અંતરપટ લઈ લેવામાં આવે છે.
17 Our Lord Jesus is the Spirit, and where the Spirit of our Lord Jesus is, there is freedom. હવે પ્રભુ આત્મા છે અને જયાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.
18 We all, faces unveiled, gazing at the glory of our Lord Jesus, are transformed into that same image, from glory to glory, as from our Lord Jesus, the Spirit. અને આપણે બધા ઊઘાડેલા મુખે સાથે પ્રભુના મહિમાનું ચિંતન કરીએ છીએ. તેઓ પ્રભુ, જે આત્મા છે, તેમનાં તરફથી આવતાં મહીમામાં, સતત વધતા જતાં તેમની છબીમાં રૂપાંતર પામીએ છીએ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]