Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Paul, an apostle of Christ Jesus by the will of our Father, and Timothy our brother, to the church of our Father in Corinth, with all the holy ones throughout Achaia: કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના, સવઁ સંતો જોગ લિખિતંગ ઈશ્વરની ઈચ્છાથી મસીહ ઈસુનો પ્રેષિત પાઉલ તથા ભાઈ તિમોથી:
2 Grace to you and peace from our Father and the Lord Jesus Christ. ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
3 Blessed be our Father, the Father of our Lord Jesus Christ, the Father of compassion and all comfort, આપણા ઈશ્વર કેવાં મહાન છે! તે આપણા પ્રભુ ઈસુ મસીહના પિતાની સ્તુતી થાવ, જે કરુણાનો પિતા તથા સવઁ દિલાસાનો ઈશ્વર.
4 who comforts us in all our suffering, so we can comfort others in all their suffering with the comfort we ourselves receive from our Father. જે આપણને સવઁ સંકટમાં દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે તેઓ ગમે તેવી વિપતીમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શકિતમાન થઈએ.
5 As the sufferings of Christ overflow to us, so our comfort also overflows through Christ. કેમકે કે જેમ આપણે મસીહને માટે વધુ સહન કરીશું, તેમજ મસીહને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે.
6 If we suffer, it's for your comfort and salvation; if we're comforted, it's for your comfort, worked out as you patiently endure the same suffering we suffer. પણ જો અમને વિપતિ પડે છે, તો તે તમારા દિલાસા અને તારણને સારું છે કે, જેથી કરીને જે દુઃખો અમે પણ સહન કરીએ છીએ તે જ દુઃખો ધીરજથી સહન કરવાની શકિત તમારામાં ઉત્પન્ન થાય;
7 Our hope for you is firm, knowing that as you share in the sufferings, so also you share in the comfort. અને તમારા માટે અમારી આશા મજબુત છે; કેમકે જેમ તમે દુઃખોમાં ભાગિયા, તેમ દિલાસામાં પણ ભાગિયા છો એ અમને માલૂમ છે,
8 We want you to know, brothers and sisters, of the suffering we faced in Asia: we were weighed down far beyond our strength, so that we gave up hope of even living. ભાઈઓ અને બહેનો, જે વિપતિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી તે વિપતી અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમને અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી;
9 We felt we had received a death sentence, so we would rely not on ourselves but on our Father, who raises the dead. ખરેખર, અમને લાગ્યું કે જાણે અમે મરણની શિક્ષા થઈ હોય. પણ આ એટલા માટે બન્યું કે અમે પોતા પર નહી પણ ઈશ્વર પર ભરોસો રાખીએ, કે જે મૂએલાને જીવતાં કરે છે.
10 He rescued us from such a deadly threat, and will rescue us again; we have set our hope on him to keep rescuing us, તેણે આવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે; વડી નિત્ય તે અમારો બચાવ કરશે, તેના પર અમે આશા રાખી છે.
11 as you also help us by your prayers, so many will give thanks on our behalf for the gracious gift given us through many prayers. તમે તમારી પ્રાથઁનાઓથી અમને સહાય કરજો, કે ઘણા માણસોને આશરે જે કૃપાદાન અમને આપવામાં આવ્યું, તેને લીધે અમારા વતી ઘણાં આભારસ્તુતિ કરે.
12 For this is our boast: our conscience testifies we lived in the world—especially toward you—with the holiness and sincerity of our Father, not worldly wisdom but the grace of our Father. હવે આ અમારો ગવઁ છે: અને અમારી પ્રેરકબુધ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રતાથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વત્યાઁ.
13 We write you nothing but what you can read and even understand, and I hope you'll understand fully, કેમકે તમે જે વાંચો છો અને માનો છો, તે વિના બીજી કોઈ વાતો અમે તમારા પર લખતા નથી;
14 as you have partly understood us: on the day of our Lord Jesus, you will boast of us as we will of you. જો કે તમે હાલ મારી વાતો સંપૂર્ણ રીતે સમજી શકતા નથી તોપણ મારી આશા છે કે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમન વખતે તમે એ બધું સંપૂર્ણ સમજી શકશો અને મારે લીધે ગૌરવ અનુભવશો. તે જ પ્રમાણે અમે પણ પ્રભુને દિવસે તમારે લીધે ગવઁ અનુભવીશું.
15 With this confidence, I planned to come to you first, so you might have a second grace. કેમકે આ બાબતની અમને ખાતરી હતી, એટલે હું તમારી મુલાકાત લેવાં માગતો હતો, જેથી તમને બમણો આશીર્વાદ પ્રાપ્ત થાય.
16 I planned to visit you on my way to Macedonia, return to you from Macedonia, and have you send me on to Judea. તેથી મેં મકદોનિયા જતી વખતે તથા પાછા ફરતી વખતે તમારી મુલાકાત લેવાનો નિર્ણય કર્યો. કે જેથી તમે મને યહૂદિયા માટે વિદાય આપી શકો.
17 Was I fickle in planning this? Or do I plan according to the flesh, saying Yes, yes and No, no at once? તો મારો એવો ઈરાદો હતો તેથી શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે કરવાને હું મનસુબો રાખું છું તે શું સાંસારિક કારણોને લીધે રાખું છું કે, મારું બોલવું હા ની હા ને ના ની ના હોય?
18 As surely as our Father is faithful, our word to you has not been "Yes" and "No." પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ અમારો સંદેશ “હા” તે “હા” જ છે, અને “ના” તે “ના” જ છે.
19 For the Son of our Father, Jesus Christ, proclaimed among you through Silvanus, Timothy, and me, was not "Yes" and "No," but always "Yes" in him. કેમકે ઇશ્વરનો પુત્ર ઈસુ મસીહ જે અમારા દ્રારા, તિમોથી, સિલ્વાનુસ અને હું તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તેમાં “ના” નું “હા” કહ્યું નથી અને “હા” નું “ના” કહ્યું નથી. પણ તેનામાં તો હા જ છે
20 However many promises our Father made, in him they are "Yes"; so through him, too, we say "Amen" to our Father, for his glory. કેમકે ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે તોપણ મસીહમાં હા છે; અને અમારી મારફતે ઈશ્વરનો મહિમા વધે એ માટે તેના વડે આમીન પણ છે.
21 Now it is our Father who establishes us with you in Christ and has anointed us, હવે અમને તમારી સાથે મસીહમાં જે સ્થિર કરે છે તથા જેને અમને અભિષિકત કર્યા છે, તે ઈશ્વર છે.
22 who also sealed us and gave us his Holy Spirit in our hearts as a guarantee of what's coming. તેણે અમને મુદ્રાકિત કર્યા છે, અને અમારા હ્રદયમાં પવિત્ર આત્માનો બાનું પણ આપ્યું છે.
23 I call our Father as witness, on my life, that I did not return to Corinth to spare you. પણ મારા જીવનાં સમ ખાઈને હું ઈશ્વરને સાક્ષી રાખીને હું કહું છું કે તમારાં પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી.
24 Not that we control your faith, but we work together with you for your joy, since you stand firm by faith. તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવિએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદનાં સહભાગીયા છીએ; કેમકે વિશ્વાસથી તમે દ્રઢ રહો છો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]