Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Timothy 3 OGCB

Show OGCB only
Verse × ×
1 Here is a trustworthy saying: whoever aspires to be an overseer desires a noble work. આ વાત વિશ્વાસયોગ્ય છે: જો કોઈ અધ્યક્ષની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કાયઁ છે.
2 So an overseer must be blameless: faithful to his wife, level-headed, disciplined, orderly, hospitable, able to teach. હવે અધ્યક્ષ તો નિદોઁષ, પોતાની પત્નીને વિશ્વાસયોગ્ય, સંયમી, વિચારવંત, આદરણીય, પરોણાગત કરનાર, શીખવી શકે એવો હોવો જોઈએ.
3 Not a drunkard, not violent but gentle, not quarrelsome, and not a lover of money. તે દારૂ પીનાર નહિ, હિંસક નહિ, પણ સહનશીલ, ઝઘડાખોર નહિ પરંતુ નમ્ર, તે દ્રવ્યલોભી ન હોવો જોઈએ.
4 He must manage his own household well, keeping his children submissive with all dignity, તે પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવનાર તથા તેનાં બાળકોને આધીનતામાં રાખનાર, અને તે સંપૂણઁ આદરને યોગ્ય હોવો જોઈએ.
5 for if someone doesn't know how to manage his own household, how will he care for our Father's church? કેમકે જો કોઈ માણસ પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવી શકતો નથી, તો તે આખી ઈશ્વરની મંડળીની કેવી રીતે સંભાળ રાખી શકે?
6 He must not be a new convert, or he may be puffed up and fall under the same condemnation as the devil. તે તાજેતરમાં જ બદલાણ પામેલો ન હોવો જોઈએ; નહિ તો તે ગર્વિષ્ઠ બની જશે અને આખરે શેતાનની જેમ જ શિક્ષા ભોગવશે.
7 He must also have a good reputation with outsiders, so he doesn't fall into disgrace and the devil's trap. અને બહારનાં લોકોમાં તેની સાક્ષી સારી હોવી જોઈએ, જેથી તે નિંદાપાત્ર થઈને શેતાનનાં ફાંદામાં ફસાય નહિ.
8 Deacons too must be dignified, not two-faced, not given to much wine, not greedy for shameful gain. એ જ રીતે, સેવકો પણ માનને પાત્ર, ગંભીર, દારૂ ન પીનાર અને અપ્રમાણીકપણે પૈસા લેવાનો પ્રયાસ ન કરનાર હોવા જોઈએ.
9 They must hold to the mystery of the faith with a clear conscience. તે શુધ્ધ અંતઃકરણથી વિશ્વાસનાં ઊંડા સત્યને પકડી રાખનાર હોવો જોઈએ.
10 They too must first be tested; then, if they prove blameless, let them serve as deacons. પહેલાં તેઓની પારખ થવી જોઈએ; અને જો તેઓની વિરુધ્ધ કંઈ ન હોય, તો તેઓ સેવક તરીકેની સેવા કરી શકે.
11 The women likewise must be worthy of respect, not slanderers, but clear-minded and faithful in everything. એ જ પ્રમાણે, સ્ત્રીઓએ માનને પાત્ર બનવું જોઈએ, નિંદાખોર નહિ, પણ સંયમી અને સવઁ બાબતોમાં વિશ્વાસુ હોવી જોઈએ.
12 A deacon must be faithful to his wife and must manage his children and his household well. સેવક પોતાની પત્નીને વિશ્વાસુ હોવો જોઈએ અને પોતાના બાળકો અને ઘરનું સારી રીતે સંચાલન કરતો હોવો જોઈએ.
13 Deacons who serve well earn themselves a good standing and great confidence in faith in Christ Jesus. જેઓએ સારી રીતે સેવા કરી છે તેઓ મસીહ ઈસુમાં તેમના વિશ્વાસમાં ઉત્તમ દરજ્જો અને મોટી ખાતરી મેળવે છે.
14 I am writing these instructions to you, though I hope to come to you soon. જો કે હું તમારી પાસે જલ્દી આવવાં ઇચ્છા રાખું છું, છતાં પણ હું તમને આ સૂચનાઓ લખી રહ્યો છું,
15 But if I'm delayed, you will know how one ought to behave in our Father's household, the church of the living Father, pillar and foundation of the truth. જો મને આવવામાં વાર લાગે, તો લોકોએ ઇશ્વરના ઘરમાં કેવી રીતે વતઁવું એ તારા જાણવામાં આવે; એ ઘર તો જીવંત ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ અને પાયો છે.
16 Undeniably, the mystery of devotion to God is great: he appeared in flesh, was proved right by the Holy Spirit, seen by angels, proclaimed among nations, believed in throughout the world, taken up in glory. બધા પ્રશ્ન ઉપરાંત, એ રહસ્ય છે કે ઈશ્વરમય જીવન જીવવું એ મોટો મઁમ છે; માનવદેહે તે પ્રગટ થયા, આત્મા દ્રારા ન્યાયી ઠરાવાયાં, દૂતો દ્રારા જોવામાં આવ્યા, સર્વ પ્રજાઓમાં પ્રચાર કરવામાં આવ્યો, એમનાં પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]