Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Timothy 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Paul, an apostle of Christ Jesus by command of our Father, our Savior, and of Christ Jesus our hope, ઈશ્વર આપણા તારનારની અને મસીહ ઈસુ જે આપણી આશા છે, તેની આજ્ઞાથી થયેલો પ્રેષિત પાઉલ,
2 to Timothy, my true child in the faith: grace, mercy, peace from our Father and Christ Jesus our Lord. વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને: ઈશ્વર પિતા અને આપણા પ્રભુ મસીહ ઈસુ તરફથી કૃપા, દયા અને શાંતિ થાઓ.
3 As I urged you when leaving for Macedonia, stay in Ephesus to instruct some people not to teach different doctrine, મકદોનિયા જતી વખતે મેં તને કહ્યું હતું તે પ્રમાણે તું એફેસસમાં રહેજે, અને ત્યાંના કેટલાએક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુઠા ઉપદેશ ન કરે.
4 nor devote themselves to myths and endless genealogies, which breed speculations instead of our Father's stewardship through faith. વળી લાંબી લાંબી વંશાવળીઓ તથા કલ્પીત વાતો પ્રત્યે તેઓ લક્ષ ન આપે, એવી વાતો વિશ્વાસ પર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉતેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્ન કરે છે.
5 The goal of this command is love from a pure heart, good conscience, and sincere faith. એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુધ્ધ હ્રદયથી તથા સારા અંતઃકરણથી તથા ઠોંગ વગરનાં વિશ્વાસથી પ્રીતિ રાખવી એ છે.
6 Some have wandered away from these and turned aside to meaningless talk, એ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાએક મિથ્યા બકબકાટ કરવા લાગ્યા;
7 wanting to be teachers of the law, without understanding either what they say or what they insist on so confidently. તેઓ નિયમશાસ્ત્રના પંડિતો થવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેઓ શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂવઁક બોલે છે તે તેઓ સમજતા નથી.
8 Now we know that the law is good, as long as it is used lawfully, આપણે જાણીએ છીએ કે જો નિયમશાસ્ત્રનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
9 knowing this: the law isn't laid down for the righteous but for the lawless and rebellious, the wicked and sinful, the unholy and irreverent, for those who strike their fathers and mothers, for murderers, આપણે જાણીએ છીએ કે નિયમ ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધમીઁ તથા પાપી, અપવિત્ર તથા ધમઁભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ,
10 sexual sinners, men who sleep with men, slave traders, liars, perjurers, and whatever else opposes sound teaching, વળી વ્યભિચારી, સજાતીય સંબંધમાં રાચનાર, મનુષ્ય-હરણ કરનાર તથા જુઠા સમ ખાનારાઓ, અને તેવાં સવઁને માટે છે;
11 in keeping with the glorious gospel of our blessed Father, with which I have been entrusted. સ્તુત્ય ઇશ્વરના મહિમાના સુસમાચાર જે મને સોંપવામાં આવ્યા છે તે પ્રમાણેનાં શુધ્ધ ઉપદેશની વિરુધ્ધ જે કંઇ હોય તેને માટે છે.
12 I thank Christ Jesus our Lord, who strengthened me, since he considered me faithful, appointing me to his service. પ્રભુ મસીહ ઈસુનો હું ઘણો આભાર માનું છું કે તે મને સામર્થ્ય આપે છે. તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કયોઁ.
13 I once insulted God, persecuted others, and was violent—yet I was shown mercy, since I acted ignorantly, lacking faith. જો કે પહેલાં તો હું દુભાઁષણ કરનાર તથા સતાવનાર અને ક્રૂર માણસ હતો. તોપણ મારા પર દયા દર્શાવી. કેમકે મે અજ્ઞાનતામાં તથા અવિશ્વાસને કારણે મેં આ બધું કર્યું હતું,
14 Our Lord's grace overflowed for me, with faith and love in Christ Jesus. આપણા પ્રભુની કૃપા મારાં પર અતિશય થવાથી મને મસીહ ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ થયો.
15 A trustworthy saying worthy of full acceptance: Christ Jesus came into the world to save sinners—I am the worst of them. આ વાત વિશ્વાસનીય તથા સંપૂણઁ અંગીકાર કરવા યોગ્ય છે: મસીહ ઈસુ પાપીઓનું તારણ કરવા માટે આ જગતમાં આવ્યા, એવામાં હું મુખ્ય છું.
16 But I was shown mercy for this: in me, the worst of sinners, Christ Jesus could display his complete patience, as a pattern for those who would believe in him for eternal life. પરંતુ, એ જ કારણથી મારા પર દયા કરવામાં આવી જેથી મારામાં સૌથી ખરાબ પાપીઓમાં, મસીહ ઈસુ પોતાની અપાર ધીરજ બતાવી શકે, જેથી જેઓ અનંતજીવનને માટે ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું નમુનારૂપ થાવ.
17 To the King of the ages, immortal, invisible, the only God, be honor and glory forever and ever. Amen. હવે સનાતન યુગોના રાજા, અવિનાશી અને અદ્રશ્ય તથા એકલા જ ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો, આમીન.
18 Timothy, my child, I entrust you with this charge, matching the prophecies once spoken over you, so that by them you may fight the good fight, મારા દીકરા તિમોથી, તારા વિશે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે હું તને આજ્ઞા આપું છું કે તું તેમને સારી રીતે યાદ કરીને સારી લડાઈ લડ,
19 holding on to faith and a good conscience. By rejecting these, some have shipwrecked their faith, ને વિશ્વાસ તથા સારું અંતઃકરણ રાખ, તેનો ત્યાગ કરવાથી કેટલાએકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું.
20 including Hymenaeus and Alexander, whom I handed to Satan to be taught not to insult God. તેઓમાનાં હુમનાયસ તથા એલેકઝાંડર છે, તેઓ દુભાઁષણ કરતાં ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]