Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

1 Chronicles 1 guj

Show guj only
Verse × ×
1 Adam, Seth, Enosh, આદમ, શેથ, અનોશ,
2 Kenan, Mahalalel, Jared, કેનાન, માહલાલેલ, યારેદ;
3 Enoch, Methuselah, Lamech, હનોખ, મથુશેલા, લામેખ,
4 Noah, Shem, Ham, and Japheth. નૂહ, શેમ, હામ તથા યાફેથ.
5 The sons of Japheth: Gomer, Magog, Madai, Javan, Tubal, Meshech, and Tiras. યાફેથના દીકરા: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
6 The sons of Gomer: Ashkenaz, Diphath, and Togarmah. ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
7 The sons of Javan: Elishah, Tarshish, the Kittim, and the Rodanim. યાવાનના દીકરા: એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
8 The sons of Ham: Cush, Mizraim, Put, and Canaan. હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
9 The sons of Cush: Seba, Havilah, Sabta, Raamah, and Sabteca. The sons of Raamah: Sheba and Dedan. કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દદાન.
10 Cush fathered Nimrod; he was the first to become a mighty one on the earth. કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
11 Mizraim fathered the Ludim, the Anamim, the Lehabim, the Naphtuhim, મિસરાઈમ એ લુદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
12 the Pathrusim, the Casluhim (from whom the Philistines came), and the Caphtorim. પાથરુસીમ, કાસ્લુહીમ (પલિસ્તીઓના પૂર્વજ) તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
13 Canaan fathered Sidon his firstborn, and Heth, કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
14 and the Jebusites, the Amorites, the Girgashites, યબૂસી, અમોરી, ગિર્ગાશી,
15 the Hivites, the Arkites, the Sinites, હિવ્વી, આર્કી, સિની,
16 the Arvadites, the Zemarites, and the Hamathites. આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
17 The sons of Shem: Elam, Asshur, Arpachshad, Lud, and Aram; and the sons of Aram: Uz, Hul, Gether, and Meshech. શેમના દીકરા: એલામ, આશૂર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
18 Arpachshad fathered Shelah, and Shelah fathered Eber. આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
19 Eber had two sons: one named Peleg, since the earth was divided in his days, and his brother named Joktan. એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
20 Joktan fathered Almodad, Sheleph, Hazarmaveth, Jerah, યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
21 Hadoram, Uzal, Diklah, હદોરામ, ઉઝાલ, દિકલા,
22 Ebal, Abimael, Sheba, એબાલ, અબિમાએલ, શેબા,
23 Ophir, Havilah, and Jobab. All these were the sons of Joktan. ઓફીર, હવીલા અને યોબાબ.
24 Shem, Arpachshad, Shelah, શેમ, આર્પાકશાદ, શેલા,
25 Eber, Peleg, Reu, એબેર, પેલેગ, રેઉ,
26 Serug, Nahor, Terah, સરુગ, નાહોર, તેરાહ,
27 Abram, that is, Abraham. અને ઇબ્રામ (એટલે ઇબ્રાહિમ).
28 The sons of Abraham: Isaac and Ishmael. ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
29 These are their family records: the firstborn of Ishmael, Nebaioth; then Kedar, Adbeel, Mibsam, તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
30 Mishma, Dumah, Massa, Hadad, Tema, મિશ્મા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
31 Jetur, Naphish, and Kedemah. These are the sons of Ishmael. યટુર, નાફીશ તથા કેદમા.
32 Keturah, Abraham's concubine, bore Zimran, Jokshan, Medan, Midian, Ishbak, and Shuah. Jokshan's sons: Sheba and Dedan. ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દદાન.
33 The sons of Midian: Ephah, Epher, Hanoch, Abida, and Eldaah. All these were the sons of Keturah. મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા.
34 Abraham fathered Isaac. The sons of Isaac: Esau and Israel. ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ (ઇઝરાયલ) હતા.
35 The sons of Esau: Eliphaz, Reuel, Jeush, Jalam, and Korah. એસાવના દીકરા: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
36 The sons of Eliphaz: Teman, Omar, Zephi, Gatam, Kenaz, Timna, and Amalek. અલીફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
37 The sons of Reuel: Nahath, Zerah, Shammah, and Mizzah. રેઉએલના દીકરા: નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા.
38 The sons of Seir: Lotan, Shobal, Zibeon, Anah, Dishon, Ezer, and Dishan. સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દીશાન.
39 The sons of Lotan: Hori and Homam; and Lotan's sister was Timna. લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
40 The sons of Shobal: Alian, Manahath, Ebal, Shephi, and Onam. The sons of Zibeon: Aiah and Anah. શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.
41 The sons of Anah: Dishon. The sons of Dishon: Hamran, Eshban, Ithran, and Cheran. અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન.
42 The sons of Ezer: Bilhan, Zaavan, and Jaakan. The sons of Dishan: Uz and Aran. એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
43 These are the kings who reigned in Edom's land before any king reigned over the Israelites: Bela son of Beor, whose city was Dinhabah. ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બયોરનો દીકરો બેલા. તેના નગરનું નામ દીનહાબા હતું.
44 When Bela died, Jobab son of Zerah from Bozrah reigned in his place. બેલા મરણ પામ્યો ત્યારે બોસ્રાના ઝેરાના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
45 When Jobab died, Husham from the land of the Temanites reigned in his place. યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
46 Husham died; Hadad son of Bedad, who defeated Midian in the country of Moab, reigned instead; his city was Avith. હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
47 When Hadad died, Samlah from Masrekah reigned in his place. હદાદ મરણ પામ્યો ત્યારે માસ્રેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
48 When Samlah died, Shaul from Rehoboth on the River reigned in his place. સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
49 When Shaul died, Baal-hanan son of Achbor reigned in his place. શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું.
50 Baal-hanan died; Hadad reigned in his place. His city was Pai; his wife was Mehetabel, daughter of Matred, daughter of Me-zahab. બાલ- હાનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
51 And Hadad died. The chiefs of Edom were: chief Timna, chief Aliah, chief Jetheth, હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વા, યથેથ,
52 chief Oholibamah, chief Elah, chief Pinon, ઓહોલીબામાહ, એલા, પીનોન,
53 chief Kenaz, chief Teman, chief Mibzar, કનાઝ, તેમાન, મિબ્સાર,
54 chief Magdiel, chief Iram. These were the chiefs of Edom. માગ્દિયેલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]