Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

1 Chronicles 2 guj

Show guj only
Verse × ×
1 These were the sons of Israel: Reuben, Simeon, Levi, Judah, Issachar, and Zebulun, ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,
2 Dan, Joseph, Benjamin, Naphtali, Gad, and Asher. દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.
3 Judah's sons: Er, Onan, Shelah—three born to him by Shua's Canaanite daughter. Er, the firstborn, was evil in our Father's eyes, so he killed him. યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.
4 Tamar, Judah's daughter-in-law, bore him Perez and Zerah. Judah had five sons in all. યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરા. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.
5 The sons of Perez: Hezron and Hamul. પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ.
6 The sons of Zerah: Zimri, Ethan, Heman, Calcol, and Dara—five of them in all. ઝેરાના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.
7 Carmi's son: Achar, Israel's troubler, who broke faith over the devoted things. કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.
8 The son of Ethan: Azariah. એથાનનો દીકરો: અઝાર્યા.
9 The sons born to Hezron: Jerahmeel, Ram, and Chelubai. હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.
10 Ram fathered Amminadab, and Amminadab fathered Nahshon, leader of the people of Judah. રામનો દીકરો આમિનાદાબ, આમિનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
11 Nahshon fathered Salma, and Salma fathered Boaz, નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.
12 Boaz fathered Obed, and Obed fathered Jesse. બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.
13 Jesse fathered Eliab his firstborn, Abinadab the second, Shimea the third, યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,
14 Nethanel the fourth, Raddai the fifth, ચોથો નથાનિયેલ, પાંચમો રાદાય,
15 Ozem the sixth, and David the seventh. છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.
16 Their sisters were Zeruiah and Abigail. Zeruiah's sons: Abishai, Joab, and Asahel—three. તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
17 Abigail bore Amasa, and the father of Amasa was Jether the Ishmaelite. અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
18 Caleb son of Hezron had children by his wife Azubah and by Jerioth; her sons were Jesher, Shobab, and Ardon. હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝુબા તથા યરીઓથ દ્વારા થયેલા તેના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.
19 When Azubah died, Caleb married Ephrath, and she bore him Hur. અઝુબા મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો.
20 Hur fathered Uri, and Uri fathered Bezalel. હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ.
21 Afterward Hezron had relations with the daughter of Machir the father of Gilead, marrying her at sixty; she bore him Segub. ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો.
22 Segub fathered Jair, who held twenty-three towns in the land of Gilead. સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.
23 But Geshur and Aram took Havvoth-jair from them, plus Kenath and its villages—sixty towns. All these were sons of Machir, father of Gilead. ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.
24 After Hezron died in Caleb-ephrathah, Abijah, Hezron's wife, bore him Ashhur, the father of Tekoa. હેસ્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્રોનની પત્ની એફ્રાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશ્હૂરને જન્મ આપ્યો.
25 The sons of Jerahmeel, Hezron's firstborn: Ram his firstborn, then Bunah, Oren, Ozem, and Ahijah. હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા.
26 Jerahmeel had another wife, whose name was Atarah; she was the mother of Onam. યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી.
27 The sons of Ram, Jerahmeel's firstborn: Maaz, Jamin, and Eker. યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ: માસ, યામીન તથા એકેર.
28 The sons of Onam: Shammai and Jada. The sons of Shammai: Nadab and Abishur. ઓનામના દીકરાઓ: શામ્માય તથા યાદા. શામ્માયના દીકરાઓ: નાદાબ તથા અબિશુર.
29 Abishur's wife was named Abihail, and she bore him Ahban and Molid. અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો.
30 The sons of Nadab: Seled and Appaim. Seled died without children. નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ:સંતાન મૃત્યુ પામ્યો.
31 The son of Appaim: Ishi. The son of Ishi: Sheshan. The child of Sheshan: Ahlai. આપ્પાઈમનો દીકરો યીશી, યીશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય.
32 The sons of Jada, Shammai's brother: Jether and Jonathan. Jether died without children. શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ:સંતાન મૃત્યુ પામ્યો.
33 The sons of Jonathan: Peleth and Zaza. These were the descendants of Jerahmeel. યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.
34 Now Sheshan had no sons, only daughters. He had an Egyptian servant whose name was Jarha, શેશાનને દીકરાઓ ન હતા પણ ફકત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.
35 and Sheshan gave his daughter in marriage to Jarha his servant, and she bore him Attai. શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.
36 Attai fathered Nathan, and Nathan fathered Zabad, આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ.
37 Zabad fathered Ephlal, and Ephlal fathered Obed, ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ.
38 Obed fathered Jehu, and Jehu fathered Azariah, ઓબેદનો દીકરો યેહૂ, યેહૂનો દીકરો અઝાર્યા.
39 Azariah fathered Helez, and Helez fathered Eleasah, અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા.
40 Eleasah fathered Sismai, and Sismai fathered Shallum, એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ.
41 Shallum fathered Jekamiah, and Jekamiah fathered Elishama. શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.
42 Sons of Caleb, Jerahmeel's brother: Mesha his firstborn, father of Ziph; and the sons of Mareshah the father of Hebron. યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.
43 The sons of Hebron: Korah, Tappuah, Rekem, and Shema. હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
44 Shema fathered Raham, the father of Jorkeam, and Rekem fathered Shammai. શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.
45 The son of Shammai was Maon, and Maon was the father of Beth-zur. શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સુર.
46 Ephah, Caleb's concubine, bore Haran, Moza, and Gazez; and Haran fathered Gazez. કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.
47 The sons of Jahdai: Regem, Jotham, Geshan, Pelet, Ephah, and Shaaph. યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
48 Maacah, Caleb's concubine, bore Sheber and Tirhanah. કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં.
49 She bore Shaaph, father of Madmannah, and Sheva, father of Machbenah and Gibea. Caleb's daughter was Achsah. વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સાહ હતી.
50 These were the descendants of Caleb. The sons of Hur, the firstborn of Ephrathah: Shobal the father of Kiriath-jearim, કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ.
51 Salma the father of Bethlehem, and Hareph the father of Beth-gader. બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગાદેર.
52 Shobal the father of Kiriath-jearim had other sons: Haroeh, and half of the Menuhoth. કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,
53 Kiriath-jearim's clans: Ithrites, Puthites, Shumathites, Mishraites—from them came the Zorathites and Eshtaolites. કિર્યાથ યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.
54 The descendants of Salma: Bethlehem, the Netophathites, Atroth-beth-joab, half of the Manahathites, and the Zorites. સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ.
55 The scribe clans living at Jabez: Tirathites, Shimeathites, Sucathites—Kenites who came from Hammath, father of the house of Rechab. યાબ્બેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]