Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 9 OGCB

Show OGCB only
Verse × ×
1 I speak truth in Christ, not lying—my conscience testifies with me in the Holy Spirit, હું મસીહમાં સત્ય બોલું છું, હું જૂઠું બોલતો નથી, મારું અંતઃકરણ પવિત્ર આત્મા દ્ગારા તેની સાક્ષી આપે છે,
2 that I have great sorrow and unceasing anguish in my heart. મારા હૃદયમાં ખૂબ જ દુઃખ અને સતત વેદના છે.
3 I could wish myself cursed, cut off from Christ, for my brothers and sisters, my own people by blood. કેમકે હું ઇચ્છું કે મારા લોકો, એટલે કે મારા પોતાના લોકો માટે હું પોતે શાપિત થાઉં અને મસીહથી અલગ થાઉં.
4 They are Israelites: theirs the full rights as sons, the glory, the covenants, the lawgiving, the worship, the promises. ઇઝરાયેલના લોકો. દતકપુત્રપણું, દૈવિય મહિમા, કરારો, નિયમ પ્રાપ્ત કરવાનો અધિકાર, મંદિરમાં ભજનક્રિયા અને વચનો તેમના છે.
5 The ancestors are theirs; from them, by human descent, comes the Christ, who is God over all, blessed forever. Amen. તેઓના ધમઁપિતૃ તેઓના છે, અને મસીહ દેહ પ્રમાણે તેઓમાંનો છે, તે સવઁકાળ સવોઁપરી સ્તુત્ય ઈશ્વર છે! આમીન.
6 This doesn't mean our Father's word has failed, for not all descended from Israel are Israel. એવુ નથી કે ઇશ્વરનુ વચન નિષ્ફળ ગયું હોય કેમકે જેઓ ઇઝરાયેલનાં વંશજો બધાં ઇઝરાયેલી નથી.
7 Not all Abraham's offspring are his children; rather, "Your offspring will be named through Isaac." અને તેઓ બધા અબ્રાહમનાં વંશજો હોવાથી તેમના સંતાનો નથી. પણ, “ઇસહાકથી તારા વંશજો ગણાશે.”
8 That is, the children of the flesh are not children of our Father, but children of the promise count as offspring. બીજા શબ્દોમાં કહીએ તો, જે બાળકો શારીરિક રીતે જન્મ્યા છે તેઓ ઇશ્વરના બાળકો નથી પણ જેઓ વચનનાં બાળકો છે તેઓ અબ્રાહમનાં વંશ ગણાય છે,
9 For the promise says: "At this time next year I will come, and Sarah will have a son." કેમકે વચન આ રીતે આપ્યું હતું કે: “યોગ્ય સમયે હું આવીશ અને સારાને પુત્ર થશે.”
10 Not only that, but Rebekah too conceived by one man, our father Isaac, એટલું જ નહિ પણ રિબકાનાં બાળકો પણ આપણા પિતા ઇસહાક દ્ઘારા એક જ સમયે ગભઁમાં હતા.
11 though not yet born, having done nothing good or bad—so our Father's purpose by election might stand, છતાં જોડીયા જન્મ્યા પહેલાં તેઓએ હજી કંઇ પણ સારું કે ખરાબ કર્યુ ન હતુ, જેમાં ઈશ્વરની પસંદગીનો હેતુ ટકી રહે.
12 not from works, but from him who calls, she was told: "the older will serve the younger." કરણીઓથી નહિ પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે છે, તેને કહેવામાં આવ્યું કે મોટો નાનાની ચાકરી કરશે.
13 As it is written, "Jacob I loved, but Esau I hated." જેમ લખેલું છે તેમ: “મેં યાકોબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિક્કાર કર્યો.”
14 What should we say then? Is there injustice with our Father? By no means! તો પછી આપણે શું કહીએ? શું ઈશ્વર અન્યાયી છે? ના! જરા પણ નહિ!
15 For he tells Moses, "I will have mercy on whom I have mercy, and I will have compassion on whom I have compassion." કેમકે તે મોશેને કહે છે કે, “હું જેના પર દયા કરવા ચાહું તેના પર દયા કરીશ, અને જેનાં પર હું કરૂણા કરવા ચાહું તેના પર કરૂણા કરીશ.”
16 So then it depends not on human will or exertion, but on our Father, who has mercy. તેથી તે મનુષ્ય ઈચ્છા કે પ્રયત્ન પર આધારીત નથી, પણ ઈશ્વરની દયા પર આધારીત છે.
17 For the Scripture says to Pharaoh: "I raised you up for this very reason, to show my power in you, and to have my name proclaimed in all the earth." કેમકે ફારુનને શાસ્ત્રવચન કહે છે કે: “મેં તને એ જ હેતુ માટે ઉભો કર્યો છે કે તારા દ્વારા હું મારું સામથ્યઁ પ્રગટ કરું અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય.”
18 So then he has mercy on whomever he wills, and he hardens whomever he wills. તેથી ઈશ્વર ચાહે તેના પર દયા કરે છે અને ચાહે તેને કઠણ કરે છે.
19 So you'll ask me, "Why does he still find fault? Who resists his will?" તો તમે મને કહેશો: તો પછી ઈશ્વર આપણને શા માટે દોષ આપે છે? “કેમકે તેમની ઇચ્છાને કપટ અટકાવી શકે?”
20 But who are you, mere human, to argue with our Father? Does the molded say to its molder, "Why did you make me like this?" પણ માણસ તું કોણ છે કે ઇશ્વરને પ્રશ્ર પૂછે? શું જે કંઇ બનેલું છે તે તેને બનાવનારને કહેશે કે, “તેં મને આવું કેમ બનાવ્યું?”
21 Does the potter not have authority over the clay, making from one lump a vessel for honor, another for dishonor? શું કુંભારને એક જ ગારામાંથી ઉત્તમ ઉપયોગ માટે અને સામાન્ય ઉપયોગ માટે કેટલાક પાત્રો બનાવવાનો હક્ક નથી?
22 What if our Father, wanting to show his wrath and make known his power, patiently endured vessels of wrath prepared for destruction, જો ઈશ્વર, પોતાનો કોપ બતાવવાનું તથા પોતાના સામથ્યઁને પ્રગટ કરવાનું પસંદ કર્યુ, તોપણ તેમણે નાશને માટે તૈયાર કરેલાં તેમના કોપનાં પાત્રોને ખૂબ ધીરજથી સહન કર્યા હતા, તો શું થશે?
23 to reveal his glory's riches for vessels of mercy he prepared beforehand for glory, જો તેમણે આ રીતે પોતાના મહિમાની સંપતી પોતાના દયાના પાત્રોને પ્રગટ કરવા માટે કરી હોય, જેમને તેમણે અગાઉથી મહિમાને સારું તૈયાર કર્યા હતા,
24 even us whom he has called, not from the Jews only but also from the Gentiles? એટલે કે આપણે, જેમને તેમણે ફક્ત યહૂદીઓમાંથી નહિ પણ વિદેશીઓમાંથી પણ બોલાવ્યા હતા?
25 As he says in Hosea, "I will call those not my children, my children, and her not beloved, beloved." જેમ હોશિયામાં તે કહે છે કે: “જેઓ મારા લોક નથી, તેઓને હું ‘મારા લોક’ કહીશ; અને જે મારી પ્રિય ન હતી, તેને હું ‘મારી પ્રિય’ કહીશ,”
26 "And in the very place where it was said to them, 'You are not my people,' there they will be called 'children of the living Father.'" અને, “જે જગ્યાએ તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, ‘તમે મારા લોક નથી,’ ત્યાં તેઓ ‘જીવંત ઈશ્વરનાં દીકરા’ કહેવાશે.”
27 Isaiah cries out about Israel: "Though Israel's children number like sand of the sea, only a remnant will be saved, યશાયા ઇઝરાયેલને પોકારીને કહે છે કે: “જો ઇઝરાયેલીઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી હોય, તોપણ ફકત બાકી રહેલા જ તારણ પામશે.
28 for our Father will carry out his sentence upon the earth, fully and without delay." કેમકે પ્રભુ પૃથ્વી પર પોતાનો ન્યાય ઝડપથી અંત લાવશે.”
29 And as Isaiah predicted: "Had the Father of heaven's armies not left us offspring, we'd have become like Sodom, made like Gomorrah." યશાયાએ અગાઉ કહ્યું હતું તેમજ: “જો સવઁશક્તિમાન પ્રભુએ આપણા માટે સંતાનો છોડી ન દીધા હોત, સદોમ અને ગમોરાના, તો આપણે સદોમ અને ગમોરાના, જેવા થઇ ગયા હોત.”
30 What then should we say? Gentiles not pursuing righteousness attained righteousness, righteousness by faith; તો આપણે શું કહીએ? જે વિદેશીઓ ન્યાયપણાની શોધમાં ન હતા, તેઓને વિશ્વાસ દ્ઘારા ન્યાયપણું પ્રાપ્ત થયું.
31 but that Israel, who pursued a law of righteousness, did not reach that law. પરંતુ ઇઝરાયેલના લોકો ન્યાયપણાના માગઁ તરીકે નિયમશાસ્ત્રની પાછળ લાગુ રહ્યા, પણ તેઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા નહિ.
32 Why? Because they pursued it not through faith but as though through works. They stumbled on the stumbling stone, કેમ નહિ? કારણ કે તેઓ વિશ્વાસથી નહિ, પરંતુ જાણે કાયોઁથી શોધી રહ્યા હતાં. તેઓએ ઠોકર ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી.
33 as it is written, "See, I am placing in Zion a stumbling stone, a rock that offends; whoever trusts him won't be put to shame." જેમ લખેલું છે તેમ: “જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું જે લોકોને ઠોકર ખવડાવશે. અને એક ખડક જે તેમને પાડી નાંખે છે, જે કોઇ તેના પર વિશ્વાસ કરશે, તેઓ કદી શરમાશે નહિ.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]