Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 13 OGCB

Show OGCB only
Verse × ×
1 Everyone must submit to ruling authorities, since no authority exists except from our Father, and those that exist are placed there by our Father. દરેક જણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું, કેમકે કે ઈશ્વરે જે સત્તા સ્થાપી છે તે સિવાય કોઇ સત્તા નથી. જે સત્તાઓ અસ્તિત્વમાં છે તે ઈશ્વરે સ્થાપી છે.
2 So whoever opposes authority opposes what our Father has established, and opposers bring judgment on themselves. તેથી જે કોઇ સત્તાની વિરુધ્ધ બળવો કરે છે તે ઇશ્વરે જે સ્થાપન કર્યુ છે તેની વિરુધ્ધ થાય છે, અને જેઓ એવુ કરે છે તેના પર શિક્ષા આવી પડશે.
3 Rulers aren't a threat to good actions, only bad ones. Want to not fear authority? Do good, and you'll earn its approval. કારણ કે જેઓ સારા કામ કરે છે તેમને શાસકો ડરાવતા હોતા નથી. પણ જે ખોટું કરે છે તેમને ડરાવતા હોય છે. શું તમે અધિકારીઓના ડરથી મુક્ત રહેવા માગો છો? તો જે સાચુ છે તે કરો એટલે તમારા વખાણ થશે.
4 He is our Father's servant, for your good. But if you do wrong, be afraid—he doesn't carry the sword for nothing. He is our Father's servant, an avenger who brings wrath on the wrongdoer. કારણ કે જે અધિકારી છે તે તમારા ભલા માટે ઈશ્વરનો સેવક છે. પણ જો તમે ખોટું કરો છો, તો ડરો, કારણ કે શાસકો કારણ વિના તરવાર ઉપાડતા નથી. તેઓ ઇશ્વરના સેવકો છે અને ખોટું કરનાર પર તે કોપરૂપી બદલો લાવનાર છે.
5 Therefore you must submit, not only to avoid punishment but also for the sake of conscience. તેથી ફક્ત શિક્ષાની શક્યતાઓ ને કારણ જ નહિ પણ પ્રેરકબુધ્ધિને માટે પણ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.
6 That's also why you pay taxes, for the authorities are our Father's ministers, devoted to this very thing. આ કારણ માટે તમે કર પણ ભરો છો. કારણ કે અધિકારીઓ ઈશ્વરના સેવકો છે. જેઓ પોતાનો પૂરો સમય શાસન માટે આપે છે.
7 Pay all what's owed: tax to whom tax, tolls to whom tolls, respect to whom respect, honor to whom honor. દરેકને તમારા દેવાનું આપો: જેને કરનો, તેને કર; જો આવક હોય, તેને આવક; જો માન હોય, તો માન; જો સન્માન હોય, તો સન્માન.
8 Owe no one anything except to love one another, for loving another fulfills the law. એકબીજા પર પ્રેમ રાખો એ સિવાય બીજું કોઈનું દેવું રાખશો નહિ. કારણ કે કોઇ બીજાઓ પર પ્રેમ રાખે છે તેણે નિયમનું પાલન કર્યુ છે.
9 For the commandments—"Don't commit adultery, don't murder, don't steal, don't covet"—and any other commandment, are summed up in one word: "Love your neighbor as yourself." આજ્ઞાઓ, તું વ્યભિચાર ન કર, તું ખૂન ન કર, તું ચોરી ન કર, તું લોભ ન કર, અને બીજી જે કંઇ આજ્ઞાઓ છે તેનો સારાંશ આ એક આજ્ઞામાં સમાયેલો છે. જેવો તારા પર તેઓ તારા પડોશી પર પ્રેમ રાખ.
10 Love does no wrong to a neighbor; therefore love is the fulfillment of the law. પ્રેમ પોતાના પાડોશીનું કંઇ ખરાબ કરતો નથી. તેથી પ્રેમના એ નિયમનું સંપૂ્ણઁ પાલન છે.
11 Do this, knowing the time: the hour has already come for you to wake from sleep—salvation is nearer now than when we first believed. અને હાલનાં સમયને સમજીને આ કરોઃ ઊંઘમાંથી જાગવાનો સમય આવી ગયો છે, કારણ કે, જે સમયે આપણે વિશ્વાસ કર્યો તેના કરતાં હાલ આપણું તારણ વધુ નજીક છે.
12 Night is nearly gone, day is near. So let's shed the deeds of darkness and put on the armor of light. રાત લગભગ વીતી ગઈ છે; દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારના કામ બાજુ પર મૂકીને દઈને પ્રકાશનાં શસ્ત્રો સજી લો.
13 Let us live decently, as in daylight: not in orgies and drunkenness, not in sexual sin and indecency, not in conflict and envy. ચાલો આપણે તે દિવસનાં પ્રકાશને શોભે તે રીતે વતીઁએ, મોજશોખમાં કે દારૂ પીધામાં નહિ, વાસના અને વ્યભિચારમાં નહિ, ઝગડા અને ઈર્ષામાં નહિ.
14 Instead, dress yourselves in the Lord Jesus Christ; make no plan to satisfy the sinful nature's desires. તેના બદલે, પ્રભુ ઈસુ મસીહને પહેરો, અને દેહની ઇચ્છાઓને કેવી રીતે સંતોષવી તેને વિશે વિચાર ન કરો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]