Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 11 OGCB

Show OGCB only
Verse × ×
1 So I ask: has our Father rejected his people? Never—I too am an Israelite, from Abraham's line, tribe of Benjamin. તેથી હું પૂછું: શું ઈશ્વરે પોતાના લોકોને ત્યજી દીધા છે? ના! કદાપિ નહિ! હું પોતે ઇઝરાયેલી છું, અબ્રાહમના વંશનો, અને બિન્યામીનના કુળનો છું.
2 Our Father didn't reject his people, whom he foreknew. Or don't you know what Scripture says of Elijah, how he pleads with our Father against Israel? ઈશ્વરે પોતાના લોકોને જેમને આરંભથી પસંદ કરેલાં હતા, તેમને ત્યજી દીધા નથી. એલિયા વિશે ધમઁશાસ્ત્ર વિશે કહે છે તે તમે જાણતા નથી, તે ઇઝરાયેલની વિરુધ્ધ ઇશ્વરને કેવી વિનંતી કરી:
3 "Father, they killed your prophets, tore down your altars; I alone remain, and they seek my life." “પ્રભુ, તેઓએ તમારા પ્રબોધકોને મારી નાંખ્યા છે. અને તમારી વેદીઓ તોડી પાડી છે. હું એકલો જ જીવતો રહ્યો છું, અને તેઓ મને પણ મારી નાંખવાનો પ્રયાસ કરે છે.”
4 God's reply: "I've kept 7,000 men for myself who haven't bowed the knee to Baal." અને ઈશ્વરે તેને શું જવાબ આપ્યો? “મેં મારા માટે સાત હજાર લોકોને રાખી મૂક્યાં છે જેઓ બઆલની આગળ ઘુંટણે પડયા નથી.”
5 So too at the present time there is a remnant, chosen by grace. એ જ રીતે હાલનાં સમયમાં કૃપાથી પસંદ કરેલાં કેટલાકને રહેવા દીધા છે.
6 But if by grace, no longer by works; otherwise grace would no longer be grace. અને જો કૃપાથી થયું, તો તે કાયોઁ પર આધારીત ન હોય શકે, જો તે હોત, તો કૃપા હવે કૃપા ન રહેત.
7 What then? Israel didn't get what it sought; the chosen did, but the rest were hardened. તો પછી શું? ઇઝરાયેલી લોકોએ જે ઉત્સુકતાથી શોધ્યું તે તેઓને પ્રાપ્ત થયું નહિ. તેમના માંથી પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું, પણ બીજાઓ કઠણ હતા.
8 As it is written: "Our Father gave them a dulled spirit, eyes that can't see and ears that can't hear, to this day." જેમ લખેલું છે કે: “ઈશ્વરે તેઓને આજ સુધી મૂખઁતાનો આત્મા, જોઈ ન શકે તેવી આંખો અને સાંભળી ન શકે તેવાં કાન આપ્યા છે.”
9 And David says, "Let their table become a snare, a trap, a stumbling block, and payback for them. અને દાવિદ કહે છે: “તેઓની મેજ તેઓને માટે પાશ અને જાળ, ઠોકર અને પ્રતીફળરૂપ થાઓ.
10 Let their eyes be darkened so that they cannot see, and bend their backs forever." તેઓની આંખો અંધકારમય થાઓ જેથી તેઓ જોઈ ના શકે. અને તેઓની પીઠ હંમેશને માટે વાંકી વળી જાય.”
11 So I ask: did they stumble to fall completely? By no means! Rather, their failure brought salvation to the Gentiles, to make Israel jealous. હું ફરીથી પૂછું છું: શું તેઓ પડી જાય એટલા માટે ઠોકર ખાધી? ના! કદી નહિ! તેના બદલે તેમના ઉલ્લંઘને કારણે વિદેશીઓને તારણ મળ્યું છે, જેથી ઇઝરાયેલને ઇષાઁ થાય.
12 If their sin enriches the world, and their failure enriches the Gentiles, how much more their full inclusion! પણ જો તેમના ઉલ્લંઘનનો અથઁ જગત માટે સંપતિ છે, અને તેમનું નુકશાન વિદેશીઓને માટે સંપતિરૂપ છે તો તેઓ તેમનો સંપૂણઁ સમાવેશ કેટલી બધી અધિક સંપતિ લાવશે!
13 I say this to you Gentiles: since I am apostle to the Gentiles, I honor my ministry, હું તો તમને વિદેશીઓને કહું છું. હું વિદેશીઓનો પ્રેષિત છું, તેથી મને મારી સેવામાં ગર્વ છે.
14 in the hope that I may somehow make my own people jealous and save some of them. હું આશા રાખું છું કે કોઇક રીતે મારા પોતાના લોકોમાં ઇષાઁ ઉભી કરીને તેઓમાંના કેટલાએકને બચાવું.
15 If their rejection reconciled the world, what will their acceptance bring but life from the dead? જો તેમનો અસ્વીકાર જગતમાં સમાધાન લાવ્યો, તો તેનો અંગીકાર મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?
16 If the firstfruit is holy, so is the batch; if the root is holy, so are the branches. જો પ્રથમફળ તરીકે અપઁણ કરાયેલું લોટનો ભાગ પવિત્ર છે, તો આખો લોટ પવિત્ર છે; જો મૂળ પવિત્ર છે તો તેની ડાળીઓ પણ પવિત્ર છે.
17 If some branches were broken off, and you, a wild olive shoot, were grafted in among them, sharing the olive tree's rich root, જો કેટલીક ડાળીઓ તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતૂનની ડાળી હોવા છતાં, બીજાઓમાં કલમરૂપ મેળવાયો, અને જૈતૂનના મૂળમાંથી પોષણ મેળવનાર રસનો સહભાગી થયો.
18 don't boast over the branches. If you do, you don't support the root—the root supports you. બીજી ડાળીઓ કરતા પોતાને અધિક ન ગણો, જો તમે, એમ માનતા હો: તો તમે મૂળને આધાર આપતાં નથી, પણ તમને મૂળ આધાર આપે છે.
19 Then you will say, "Branches were broken off so that I might be grafted in." તમે કહેશો કે: “હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાંખવામાં આવી.”
20 True. They were broken off for lack of faith; you stand by faith. Don't be proud—fear instead. વારુ, તેમના અવિશ્વાસને લીધે તોડી નાખવામાં આવી, અને તું વિશ્વાસથી સ્થિર છે. ગવઁ ન કર, પણ ભય રાખ.
21 For if our Father did not spare the natural branches, neither will he spare you. કેમકે જો ઈશ્વરે અસલ ડાળીઓને ન બચાવી તો તે તમને પણ નહિ બચાવે.
22 So see our Father's kindness and severity: severity to the fallen, kindness to you—if you continue in it; otherwise you too will be cut off. તેથી ઈશ્વરની દયા અને સખતાઈનો વિચાર કર: જેઓ પડી ગયા તેમના માટે સખતાઈ, પણ તમારા માટે દયા થઇ કે જેથી તેમની દયામાં ટકી રહો, નહિ તો તમને પણ કાપી નાંખવામાં આવશે.
23 And if they don't remain in lack of faith, they too will be grafted in—our Father can graft them in again. અને જો તેઓ અવિશ્વાસમા ટકી રહે નહિ, તો તેઓ કલમરૂપે મેળવાશે, કેમકે ઈશ્વર તેમને ફરીથી કલમરૂપે મેળવવા શકિતમાન છે.
24 If you were cut from an olive wild by nature and grafted, against nature, into a cultivated one, how much more will natural branches be grafted back into their own olive tree? છેવટે, જો તમને જંગલી જૈતુનના ઝાડમાંથી કાપી નાંખવામાં આવ્યા હોય, અને કુદરતથી વિરુદ્ધ ઉગાડેલા જૈતૂનના ઝાડમા કલમરૂપે મેળવવામાં આવ્યા, તો આ કુદરતી ડાળીઓ, તેમનાં જ જૈતૂનના ઝાડમા કલમ કરવામાં આવે તે કેટલું વિશેષ છે!
25 Brothers and sisters, I don't want you unaware of this mystery, so you aren't wise in your own eyes: Israel is partly hardened, until the full number of Gentiles comes in. ભાઈઓ અને બહેનો, આ રહસ્યથી તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી, જેથી તમે બડાશ ન મારો. વિદેશીઓની સંપૂણઁતા માંહે આવે ત્યાં સુધી ઇઝરાયેલમાં કેટલેક ભાગે કઠીનતા થઇ છે.
26 So all Israel will be saved, as it is written: "The rescuer will come from Zion and remove evil from Jacob, અને આ રીતે તમામ ઇઝરાયેલનું તારણ થશે. જેમ લખેલું છે તેમ: મુકિતદાતા સિયોનમાંથી આવશે અને યાકોબમાંથી અધમઁ દૂર કરશે.
27 and this will be my covenant with them, when I take away their sins." તેમની સાથે મારો આ કરાર રહેશે, જયારે હું તેઓનાં પાપ દૂર કરીશ.
28 In the gospel, they are enemies for your sake; in election, beloved because of the fathers. સુસમાચારના સંબંધમાં, તો તમારે માટે દુશ્મન છે; પણ પસંદગીના સંબંધમાં તો તેઓ પૂવઁજોને કારણે વહાલાં છે.
29 For the gifts and the calling of our Father are irrevocable. કેમકે ઈશ્વરનાં કૃપાદાન અને તેમનું તેડું કદી રદ જાય તેવાં નથી.
30 For just as you once disobeyed our Father, but now have received mercy through their disobedience, એક સમયે તમે ઈશ્વરના અનાજ્ઞાંકિત હતા, પણ હવે તેઓના અનાજ્ઞાંકિતપણાને લીધે તમને દયા મળી છે.
31 so they too now disobeyed, so that by the mercy shown you, they too may now receive mercy. તેથી તેઓ પણ આજ્ઞાભંગ બન્યા છે, જેથી તમારા પર દેવની દયાને કારણે તેઓ પણ હવે દયા પામે.
32 For our Father has bound everyone over to disobedience, that he may have mercy on all. કેમકે, ઈશ્વરે સર્વને અનઆજ્ઞાંકિત થવા દીધા, એ માટે કે તે સર્વ પર દયા દર્શાવે.
33 Oh, the depth of the riches and the wisdom and the knowledge of our Father! How unsearchable are his judgments and how untraceable his ways! આહા! ઈશ્વરની બુધ્ધિ અને જ્ઞાન કેવાં અગાધ છે! તેમના ચુકાદાઓ કેવાં ગૂઢ છે, અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!
34 "For who has known the mind of our Father, or who has been his counselor? “કોણે પ્રભુનું મન જાણ્યું છે? તેમનો સલાહકાર કોણ રહ્યો છે?”
35 Or who has given a gift to him that he might be repaid?" “કોણે કયારે ઇશ્વરને આપ્યું છે, કે ઈશ્વર તેને બદલો આપે?”
36 For from him and through him and to him are all things. To him be the glory forever. Amen. કારણ કે સર્વ તેમના માંથી, તેમના વડે અને તેમના માટે છે, તેમને સદાસર્વકાળ મહિમા હો, આમીન.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]