Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 6 OGCB

Show OGCB only
Verse × ×
1 "Take care not to practice your righteousness before others to be seen by them, or you have no reward from your Father in heaven. “સાવધ રહો! તમને જુએ એ માટે તમારાંં ન્યાયીપણા બીજાઓની આગળ ન કરો. જો તમે એમ કરો તો સ્વર્ગીય પિતા તરફથી તમને કોઈ બદલો મળશે નહિ.
2 So when you give to the needy, don't announce it with a trumpet, like the hypocrites do in synagogues and streets, to be praised by people. I assure you: they've already received their full reward. “તેથી જયારે તમે કોઈ જરૂરિયાતમંદને આપો, ત્યારે રણશિંગડાથી તેની જાહેરાત ન કરો, જેમ બીજાઓથી માન પામવા દંભીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે. સાચે જ હું તમને કહું છું કે તેઓ પોતાનો પુરો બદલો પામી ચૂકયા છે;
3 But when you give to the needy, don't let your left hand know what your right hand does, પણ જયારે તમે જરૂરિયાતમંદને આપો, ત્યારે તમારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે
4 so that your gift stays secret. Your Father, who sees in secret, will repay you. જેથી તમારાંં દાન ગુપ્તમાં થાય. પછી ગુપ્તમાં જોનાર તમારાં પિતા, તમને બદલો આપશે.
5 "When you pray, don't be like hypocrites who love praying standing in synagogues and on street corners to be seen by others. Truly, I tell you: they've already received their full reward. “અને જયારે તમે પ્રાર્થના કરો, દંભીઓના જેવા ન થાવ. અન્ય લોકો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાના નાકાંઓ પર ઊભા રહીને પ્રાથઁના કરવાનું તેમને પસંદ છે. હું તમને સાચે જ કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂકયા છે.
6 But when you pray, go into your room, shut the door, and pray to your Father in secret. Your Father who sees in secret will reward you. પરંતુ તમે જયારે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને તમારાં પિતાને પ્રાર્થના કરો, જે અદ્રશ્ય છે. ત્યારે તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે.
7 When you pray, don't babble like those who don't know the Father, because they think many words will get them heard. અને જયારે તમે પ્રાર્થના કરો ત્યારે વિધર્મીઓની માફક લવારો ન કરો, કેમકે તેઓ માને છે કે ઘણા શબ્દોથી અમારું સાંભળવામાં આવશે.
8 Do not be like them, for your Father knows what you need before you ask him. તેમના જેવા ન થાઓ, કેમકે તમારાં માગ્યા અગાઉ તમારાં પિતા જાણે છે કે તમને શેની જરૂર છે.
9 This, then, is how you should pray: 'Our Father in heaven, may your name be honored as holy, “તો, પછી, તમારે આ રીતે પ્રાર્થના કરવી જોઈએ: “ ‘સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.
10 your kingdom come, your will be done, on earth as it is in heaven. તમારું રાજ્ય આવો, તમારી ઈચ્છા પૂરી થાઓ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર,
11 Give us today our daily bread. આજે અમને અમારી રોજની રોટલી આપો.
12 And forgive us our debts, as we also have forgiven our debtors. અમારા ૠણ અમને માફ કરો, જેમ અમે અમારા ૠણીઓને પણ માફ કર્યા છે.
13 And lead us not into temptation, but deliver us from the evil one.' અને અમને પરીક્ષણમાં ન લાવો, પરંતુ ભૂંડાઈથી અમારો છુટકો કરો, કેમકે રાજ્ય, પરાક્રમ, તથા મહિમા સર્વકાળ તમારાંં છે. આમીન.’
14 "For if you forgive others their sins, your heavenly Father will also forgive you. માટે જો તમે બીજા લોકો તમારી વિરુધ કરેલાં પાપ તેઓને માફ કરશો, તો તમારો સ્વર્ગીય પિતા પણ તમને માફ કરશે.
15 But if you do not forgive others their sins, neither will your Father forgive your sins. પરંતુ જો તમે બીજાઓને તેમના પાપ માફ નહિ કરો તો તમારા પિતા તમારા પાપ માફ નહિ કરે.
16 "When you fast, don't look gloomy like the hypocrites—they disfigure their faces to show others they're fasting. Truly, I tell you, they have their full reward. “જયારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓના જેવા વિલાય ગયેલાં ચહેરાવાળા ન થાવ, કેમકે તેઓ ઉપવાસ કરે છે તે બતાવવા માટે તેઓ તેમના ચહેરાને બગાડે છે, હું તમને સાચે જ કહું છું કે તેઓને તેમનો પુરો બદલો મળી ચૂકયો છે.
17 But when you fast, put oil on your head and wash your face, પરંતુ જયારે તમે ઉપવાસ કરો ત્યારે તમારા માથા પર તેલ ચોપડો ને તમારું મોં ઘુઓ.
18 so you don't appear to others as fasting, but only to your Father, who is hidden. Then your Father, who sees what's hidden, will reward you. એથી તમે ઉપવાસ કર્યા છે એની બીજા કોઈને ખબર પડશે નહિ. માત્ર તમારો પિતા, જે અદ્રશ્ય છે. અને તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે.
19 "Do not store up treasures for yourselves on earth, where moth and rust destroy, and thieves break in and steal. “પૃથ્વી પર તમારે સારું ધનદોલતનો સંગ્રહ ના કરો, જયાં ઉધઈ અને કાટ નાશ કરે છે, અને જયાં ચોરો તોડીને ચોરી જાય છે
20 But store up treasures in heaven for yourselves, where neither moth nor rust destroys, and thieves can't break in and steal. પરંતુ તમે પોતાને સારું સ્વર્ગમાં ધનદોલતનો સંગ્રહ કરો, જયાં કીડા અને કાટ નાશ કરતા નથી, અને જયાં ચોરો તોડીને ચોરી જતો નથી
21 For where your treasure is, there your heart will be also. કારણ કે જયાં તમારું ધન છે, ત્યાં તમારું ચિત પણ હશે.
22 "The eye is the body's lamp. If your eye is clear, your whole body will be full of light. “શરીરનો દીવો આંખ છે. જો તમારી આંખ નિર્મળ હોય, તો તમારું આખું શરીર પ્રકાશથી ભરપૂર થશે.
23 But if your eye is bad, your whole body will be dark. If then the light in you is darkness, how great that darkness is! પણ જો તમારી આંખ નિમઁળ નથી, તો તમારું આખું શરીર ઘોર અંધકારમાં છે. માટે જો તમારામાં જે પ્રકાશ છે તે જો અંધકાર હોય, તો તે અંધકાર કેટલો મોટો હશે!
24 "No one can serve two masters: he'll hate one and love the other, or hold to one and despise the other. You can't serve our Father and money. “કોઈ પણ બે માલિકની સેવા કરી શકે નહિ. અથવા તો તમે એકને ધિક્કારશો અને બીજાને પ્રેમ કરશો, અથવા તમે એકને સમપિઁત રહેશો અને બીજાને ધિક્કારશો. તમે ઈશ્વર અને સંપત્તિ બંનેની સેવા કરી શકતા નથી.”
25 "So I tell you: don't worry about your life—what you'll eat or drink—or body—what you'll wear. Isn't life more than food, body more than clothes? “તેથી હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો; તમે શું ખાશો ને પીશો; અથવા તમારા શરીર વિષે, તમે શું પહેરશો. શું ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે અધિક નથી?
26 Look at the birds in the sky: they don't plant, harvest, or store in barns, yet your heavenly Father feeds them. Aren't you worth more than they? આકાશના પક્ષીઓને જુઓ; તેઓ વાવતા નથી કે, લણતા નથી ને કોઠારોમાં ભરતા નથી, અને છતાં સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતા તેમને ખવડાવે છે. શું તમે તેમના કરતા અધિક મૂલ્યવાન નથી?
27 Can any of you by worrying add a single hour to your life? શું તમારામાંથી કોઈ ચિંતા કરીને તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે?
28 And why worry about clothing? Consider the lilies of the field, how they grow: they don't work or spin. “અને તમારાંં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? જુઓ ખેતરમાંના ફૂલો કેવાં વધે છે. તેઓ શ્રમ કરતાં નથી કે કાંતતા નથી.
29 Yet I tell you: not even Solomon, in all his glory, was dressed like one of these. તોપણ હું તમને કહું છું કે સોલોમોન પણ તેના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેઓ પહેરેલો ન હતો.
30 If our Father clothes the field's grass like this—here today, thrown into the fire tomorrow—won't he much more clothe you, you of little faith? જો ખેતરમાનાં ઘાસને ઈશ્વર એવું પહેરાવે છે જે આજે છે અને આવતીકાલે અગ્નિમાં નંખાશે, શું તમને તેથી વિશેષ નહિ પહેરાવે? ઓ અલ્પવિશ્વાસી?
31 "So don't worry, asking, 'What will we eat?' or 'What will we drink?' or 'What will we wear?' માટે એમ કહેતા ચિંતા ન કરો. અમે શું ખાઈશું, કે અમે શું પીશું, કે અમે શું પહેરીશું
32 For those who don't know the Father chase all these things, but your heavenly Father knows you need them. કેમકે જગતના વિદેશીઓ આ બધી બાબતો પાછળ દોડે છે. અને સ્વર્ગમાંના તમારાં પિતા જાણે છે કે આ બધાની તમારે જરૂર છે.
33 But seek first our Father's kingdom and his righteousness, and all these will be added to you. પણ પ્રથમ તમે તેના રાજ્યને અને તેના ન્યાયીપણાને શોધો, અને આ બધા વાનાં પણ અપાશે.
34 So don't worry about tomorrow—it will worry about itself. Each day has enough trouble of its own." તે માટે આવતીકાલ વિષે ચિંતા ન કરો. આવતીકાલ પોતાના વિષે ચિંતા કરશે. દરેક દિવસની પોતાની પૂરતી મુશ્કેલી હોય છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]