1Two days before Passover and Unleavened Bread, the chief priests and scribes were looking for a way to seize Jesus by trickery and kill him.OGCBમાત્ર બે દિવસ પછી પાસ્ખાપર્વ અને બેખમીર રોટલીનું પર્વ હતું, અને મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતોએ ગુપ્ત રીતે ઈસુની ધરપકડ કરી તેમને મારી નાંખવાનો લાગ શોધતા હતાં.
2For they said, "Not during the feast, or the people might riot."OGCBતેઓએ કહ્યું: “પણ પર્વ દરમિયાન નહિ, રખેને લોકો હુલ્લડ કરે.”
3While he was in Bethany, in Simon the leper's house, reclining at the table, a woman came with an alabaster flask of pure nard perfume, very costly. She broke the flask and poured it on his head.OGCBજયારે તે બેથાનિયામાં હતા, સિમોન કોઢીયાનાં ઘરમાં તે જમવા બેઠાં હતા, ત્યારે એક સ્ત્રી જટામાંસીનું બનેલું અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને આવી; તે શીશી તોડીને અત્તર તેણે તેમના માથા પર રેડી દીધું.
4There were some who said to themselves indignantly, "Why was this perfume wasted like that?OGCBહાજર રહેલામાંથી કેટલાક રોષે ભરાઈને એકબીજાને કહેવા લાગ્યા, “અત્તરનો આવો બગાડ શા માટે?”
5For this perfume could have sold for over 300 denarii and given to the poor." And they scolded her.OGCBઆ અત્તર એક વષઁની મજુરી કરતાં મોટી કિંમતે વેચીને તેનાં નાણાં ગરીબોને આપી શકાયાં હોત, અને તેણીને તેઓએ સખત ઠપકો આપ્યો.
6But Jesus said, "Leave her alone. Why trouble her? She has done a beautiful thing for me.OGCBઈસુએ કહ્યું, “તેને એકલી રહેવા દો, તેને તમે શા માટે હેરાન કરો છો? તેણે મારા પ્રત્યે ઉત્તમ કાયઁ કયુઁ છે.
7For the poor are always with you, and you can do good for them whenever you want; but you won't always have me.OGCBગરીબો તો હંમેશા તમારી સાથે છે, અને તમે ઇચ્છો ત્યારે તેઓને મદદ કરી શકો છો, પણ હું તમારી સાથે હંમેશા નથી.
8She has done what she could; she has anointed my body beforehand for burial.OGCBતેનાથી થઈ શકે તે તેણે કર્યું છે. તેણે અગાઉથી દફનની તૈયારીરૂપે મારા શરીર ઉપર અત્તર રેડયું છે.
9Truly, I tell you, wherever the gospel is preached worldwide, what she did will be told in memory of her."OGCBહું તમને સાચે જ કહું છું કે જગતભરમાં જયાં કંઈ સુસમાચારનો પ્રચાર કરવામાં આવશે, ત્યાં તેણે જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”
10Then Judas Iscariot, one of the twelve, went to the chief priests to betray Jesus to them.OGCBપછી બાર શિષ્યોમાંનો એક યહૂદા ઇશ્કરિયોત મુખ્ય યાજકોને ઈસુને પકડાવી દેવા માટે તેઓની પાસે ગયો.
11Hearing this, they were glad and promised him money. So he looked for a chance to betray Jesus.OGCBતેઓ આ સાંભળી ખુશ ખુશ થઈ ગયા, અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તેણે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ શોધવાં લાગ્યો.
12On the first day of Unleavened Bread, when they sacrificed the Passover lamb, his disciples asked him, "Where do you want us to go and prepare for you to eat the Passover?"OGCBબેખમીર રોટલીનાં પર્વને પહેલે દિવસે, જયારે પાસ્ખાપવઁના ઘેટાનું બલિદાન આપવાનો રિવાજ હતો, ઈસુનાં શિષ્યોએ તેમને પૂછયું, “તમે પાસ્ખા ખાઓ માટે અમે તમારા માટે કયાં જઈને તૈયારી કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે?”
13He sent two of his disciples, "Go into the city; a man carrying a jar of water will meet you. Follow him,OGCBત્યારે તેઓએ તેમના શિષ્યોમાનાં બે ને મોકલ્યા અને કહ્યું, “તમે શહેરમાં જાઓ, ને તમને પાણીનો ઘડો લઈને જતો એક માણસ મળશે, તેની પાછળ જજો.
14and wherever he enters, tell the house's owner, 'The Teacher says: Where is my guest room, where I may eat the Passover with my disciples?'OGCBતે જે ઘરમાં પ્રવેશ કરે તેના માલિકને કહેજો, ગુરુજી કહે છે કે મારે ઊતરવાનો ઓરડો કયાં છે, જયાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?
15And he will show you a large upper room furnished and ready; there prepare for us."OGCBતે તમને ઉપલે માળે શણગારેલો ને તૈયાર કરેલો મોટો ઓરડો બતાવશે, ત્યાં આપણે માટે તૈયારી કરજો.”
16The disciples left, went to the city, found things as he had told them, and prepared the Passover.OGCBશિષ્યો ચાલી નીકળ્યાં ને શહેરમાં ગયા ને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે મળ્યું. તેથી તેઓએ પાસ્ખાપવઁની તૈયારી કરી.
17And when it was evening, Jesus came with the twelve.OGCBજયારે સાંજ પડી, ઈસુ બારની સાથે આવ્યા.
18While they reclined and ate, Jesus said, "Truly, I tell you, one of you will betray me, one eating with me."OGCBજયારે તેઓ ટેબલ પર બેસી ભોજન લઈ રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે, તમારાંમાંનો એક જે મારી સાથે જમે છે તે મને પરસ્વાધીન કરશે.”
19They began to grieve and ask him, one by one, "Is it I?"OGCBતેઓ દુઃખી થયા, અને એક પછી એક તેમને પૂછવાં લાગ્યા, “શું ખરેખર તે હું છું?”
20He said to them, "One of the twelve, dipping bread with me into the dish.OGCBતેમણે જવાબ આપ્યો, “બારમાંનો એક, જે મારી સાથે વાટકામાં રોટલી બોળે છે તે.
21The Son of Man goes as the Scriptures said about him, but how terrible for that man who betrays him—better if he had never been born."OGCBમાણસના દીકરા સંબંઘી જેમ લખેલું છે તેમ તે જાય છે. પણ જે માણસ માણસના દીકરાને પરસ્વાધીન કરાવે છે તેને અફસોસ! જો તે જન્મ્યો જ ન હોત તો તેને માટે સારું થાત!”
22As they ate, he took bread, blessed it, broke it, gave it to them, and said, "Take; this is my body."OGCBજયારે તેઓ ભોજન કરતા હતા, ઈસુએ રોટલી લીધી. અને આભાર માનીને, તેમણે તે તોડીને પોતાના શિષ્યોને આપી અને કહ્યું કે, “લો અને ખાઓ, આ મારું શરીર છે.”
23He took a cup, gave thanks, gave it to them, and they all drank from it.OGCBપછી તેમણે પ્યાલો લીધો અને આભાર માની તેમણે તેઓને આપ્યો, ને બધાએ તેમાંથી પીધું.
24He said to them, "This is my blood of the covenant, poured out for many.OGCBતેમણે તેઓને કહ્યું, “કરારનું આ મારું રકત છે, જે તે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવ્યું છે.
25Truly I tell you, I will not drink wine again until that day when I drink it new in the kingdom of our Father."OGCBહું તમને સાચે જ કહું છું: ઈશ્વરના રાજ્યમાં હું નવો દ્રાક્ષારસ ન પીઉં, ત્યાં સુધી હું ફરી તે પીનાર નથી.”
26And when they had sung a hymn, they went out to the Mount of Olives.OGCBપછી તેઓએ ગીત ગાયું અને તેઓ જૈતુનના પહાડ પર ગયા.
27Jesus said to them, "You will all stumble, for it's written: 'I will strike the shepherd, and the sheep will be scattered.'OGCBઈસુએ તેઓને કહ્યું, “તમે બધા ઠોકર ખાશો. કારણ કે એવું લખેલું છે કે: “હું ઘેટાંપાળકને મારીશ અને ઘેટાં વેરવિખેર થઈ જશે.
28But after I am raised up, I will go ahead of you to Galilee."OGCBપણ, મારા સજીવન થયા પછી, હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”
29Peter said to him, "Even though they all fall away, I will not."OGCBપિતરે જાહેર કયુઁ, “અગર જો બધા ઠોકર ખાય, તોપણ હું નહિ.”
30Jesus said to him, "Truly I tell you, today, this night, before the rooster crows twice, you will deny me three times."OGCBહું તને સાચું જ કહું છું, ઈસુએ જવાબ આપ્યો, “આજે, હા, આજ રાત્રે, મરઘો બીજી વાર બોલે તે પહેલાં, તું પોતે ત્રણ વાર મારો નકાર કરીશ.”
31But he insisted, "Even if I must die with you, I will never deny you." They all said the same.OGCBપણ પિતર જુસ્સાથી બોલી ઊઠયો, “મારે જો તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરું.” અને બાકીનાં બધાએ એ જ પ્રમાણે કહ્યું.
32They arrived at a place called Gethsemane, and he told his disciples, "Sit here while I pray."OGCBતેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવ્યા, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.”
33He took Peter, James, and John, and began to feel deep distress and anguish.OGCBતેમણે પિતર, યાકોબ અને યોહાનને પોતાની સાથે લીધા, તેઓ ઊંડી વ્યથાથી આકુળ વ્યાકુળ થવા લાગ્યા.
34He said to them, "My soul is crushed with grief, to death. Stay here and stay alert."OGCBતેમણે તેઓને કહ્યું, “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતૂર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો.”
35Going a little farther, he fell to the ground and prayed that, if possible, the hour would pass from him.OGCBથોડેક આગળ જઈને તેઓએ જમીન પર પડીને પ્રાર્થના કરી કે શકય હોય તો આ ઘડી મારાંથી દૂર થાય.
36He said, "Abba, Father, all things are possible for you. Take this cup from me—but let it be your will, not mine."OGCBતેમણે કહ્યું, “અબ્બા! પિતાજી! તમને સર્વ શકય છે, આ પ્યાલો મારાંથી દૂર કરો, તોપણ મારી નહિ, પણ તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.”
37He returned, found them asleep, and said to Peter, "Simon, are you asleep? Couldn't you stay awake one hour?OGCBપછી તેમણે પાછા આવીને જોયું તો શિષ્યો ઊંઘતા હતા. તેમણે કહ્યું, “સિમોન! તેમણે પિતરને કહ્યું, શું તું ઊંઘે છે! શું તું એક કલાક પણ જાગતો રહી શકતો નથી!
38Watch and pray, so you don't fall into temptation. The spirit is willing, but the flesh is weak."OGCBજાગતાં રહો, અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે, પણ શરીર નિર્બળ છે.”
39And again he went away and prayed, saying the same words.OGCBફરીથી જઈને તેમણે એની એ જ પ્રાર્થના કરી.
40Again he found them sleeping, eyes heavy, not knowing how to answer him.OGCBજયારે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓને ફરીથી ઊંઘતા જોયા, કારણ કે તેઓની આંખો ભારે થઈ હતી. શું કહેવું તે તેઓને સૂઝયું નહિ.
41He came a third time and said, "Still sleeping and resting? Enough—the hour has come. Look, the Son of Man is handed over into the hands of sinners.OGCBત્રીજી વાર પાછા આવીને તેમણે તેઓને કહ્યું, “હજું શું તમે ઊંઘ્યા કરો છો અને આરામ કરો છો? જુઓ સમય આવી પહોંચ્યો છે! અને માણસનો દીકરો પાપીઓનાં હાથમાં સોંપી દેવામાં આવે છે!
42Rise, let us be going; see, my betrayer is here."OGCBઊઠો! આપણે જઈએ, મને પરસ્વાઘીન કરનાર અહીં આવી પહોંચ્યો છે!”
43While he was still speaking, Judas—one of the twelve—arrived, and with him a crowd with swords and clubs from the chief priests, scribes, and elders.OGCBઈસુ બોલતા હતા, તેવામાં શિષ્યોમાંનો એક એટલે યહૂદા, ત્યાં દેખાયો. મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો તથા વડીલોએ મોકલેલું લોકોનું મોટું ટોળું તેની સાથે હતું. તેઓ તરવાર અને લાઠીઓ લઈને આવ્યા હતા.
44His betrayer had given them a signal: "The one I kiss is him—seize him and take him away securely."OGCBહવે પરસ્વાઘીન કરનારે તેઓને નિશાની આપી હતી કે: “હું જેને ચુંબન કરું છું, તે જ તે માણસ હશે, તેમને પકડીને ચોકસાઈથી દૂર લઈ જજો.”
45He came up to Jesus at once, said, "Rabbi!" and kissed him.OGCBઆવતાંની સાથે જ ઈસુ પાસે જઈને યહુદાએ કહ્યું, “રાબ્બી!” અને તેમને ચુંબન કર્યું.
46And they laid hands on him and seized him.OGCBમાણસોએ ઈસુને ઘેરીને પકડી લીધા.
47One of the bystanders drew his sword, struck the high priest's servant, and cut off his ear.OGCBપરંતુ પાસે ઊભેલા એકે તરવાર કાઢી પ્રમુખ યાજકનાં નોકરનો કાન કાપી નાંખ્યો.
48Jesus said to them, "Have you come out with swords and clubs to seize me, like a robber?OGCBઈસુએ કહ્યું, “શું હું બળવાની આગેવાની કરી રહયો છું, કે તમે મને તરવાર અને લાઠી લઈને પકડવા આવ્યા છો!
49Every day I was with you in the temple teaching, and you didn't arrest me. But let the Scriptures be fulfilled."OGCBહું દરરોજ તમારી સાથે હતો, મંદિરનાં આંગણાંમાં નિત્ય શિક્ષણ આપતો, અને તમે મને ન પકડયો પણ શાસ્ત્રવચન પૂરાં થાય તે માટે આ પ્રમાણે બન્યું છે.”
50And they all left him and fled.OGCBત્યારે બધાં જ તેમને મૂકીને નાસી ગયા.
51And a young man followed him, wearing nothing but a linen cloth. And they seized the young man,OGCBએક જુવાન, શણનું વસ્ત્ર ઓઢીને ઈસુની પાછળ આવતો હતો, તેઓએ તેને પકડયો,
52but he left the linen cloth and ran away naked.OGCBએટલે તેનું વસ્ત્ર પડતું મૂકીને તે ઉઘાડો નાસી છૂટયો.
53They led Jesus to the high priest, and all the chief priests and elders and scribes gathered.OGCBતેઓ ઈસુને પ્રમુખયાજક પાસે લઈ ગયાં, અને બધા મુખ્ય યાજકો, વડીલો, યહૂદી આગેવાનો, નિયમશાસ્ત્રના પંડિતો એકઠા થયા હતા.
54Peter had followed at a distance, all the way into the high priest's courtyard, and sat with the guards, warming himself by the fire.OGCBપિતર ઘણે દૂર રહીને તેમની પાછળ પ્રમુખ યાજકના મકાનનાં આંગણાંમાં ગયો, અને બેઠેલાં ભાલદારોની સાથે બેસીને પોતાને અગ્નિએ તાપતો હતો.
55The chief priests and the whole council sought testimony against Jesus to put him to death, but found none.OGCBમુખ્ય યાજકોએ અને સમસ્ત યહૂદી ન્યાયસભા સાન્હેદ્રિને ઈસુને મૃત્યુદંડ ફરમાવવા માટે તેમની વિરુધ્ધ પુરાવા શોધતા હતા, પરંતુ તેઓને કંઈ મળ્યુ નહિ.
56For many gave false testimony against him, but their testimony did not agree.OGCBઘણાએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષીઓ આપી, પણ તેઓની જુબાની મળતી આવતી ન હતી.
57And some stood up and gave false testimony against him, saying,OGCBછેવટે કેટલાકે ઊભા થઈને તેમની વિરુધ્ધ જુઠી સાક્ષી આપી:
58"We heard him say, 'I will destroy this temple made by hands, and in three days build another not made by hands.'"OGCB“અમે તેમને એમ કહેતા સાંભળ્યાં છે કે: ‘માનવી હાથો વડે બનેલું આ મંદિર હું તોડી પાડીશ અને માનવી હાથો વિના બનાવેલું એવું મંદિર હું ત્રણ દિવસમાં બાંધીશ.’ ”
59Yet even about this their testimony did not agree.OGCBઆમાં પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.
60The high priest stood up in the midst and asked Jesus, "You have no answer? What are these men testifying against you?"OGCBત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને ઈસુને કહ્યું, “શું તમે કંઇ જવાબ નથી આપતાં? આ માણસો તમારી વિરુદ્ધ શું સાક્ષી લાવે છે? આ માણસો તમારી વિરુદ્ધ આ કેવી સાક્ષી આપે છે?”
61He stayed silent, answered nothing. Again the high priest asked him, "Are you the Christ, the Son of the Blessed?"OGCBપણ ઈસુ શાંત રહ્યા ને કાંઈ જ જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછયું, “શું તું મસીહ, સ્તુતિમાનનો પુત્ર છે?”
62Jesus said, "I AM, and you will see the Son of Man seated at the right hand of the Mighty One and coming with heaven's clouds."OGCBઈસુએ કહ્યું, “હું છું, મને માણસનાં દીકરાને પરાક્રમનાં જમણા હાથે બિરાજેલો તથા આકાશના વાદળો પર આવતો નિહાળશો.”
63And the high priest tore his clothes and said, "What further witnesses do we need?OGCBત્યારે પ્રમુખ યાજકે પોતાનાં કપડાં ફાડયાં અને કહ્યું, “હવે આપણે વધારે સાક્ષીઓની શી જરૂર છે?
64You have heard his blasphemy. What is your decision?" And they all condemned him as deserving death.OGCBતમે એ ઈશ્વર નિંદા સાંભળી છે. તમારો શો અભિપ્રાય છે?” અને બધાએ તેમને દેહાતદંડને પાત્ર ઠરાવ્યા.
65Some began spitting on him, covering his face, and punching him, saying to him, "Prophesy!" Then the guards slapped him.OGCBત્યારે કેટલાક તેમના ઉપર થૂંકવા લાગ્યા, તેમની આંખે પાટો બાંધી તેમના મોં પર મુક્કા મારવાં લાગ્યા, ને કહેવા લાગ્યા, કહ્યું “પ્રબોધ કર” વળી રક્ષકોએ તેમને લઈ જઈને માયાઁ.
66While Peter was below in the courtyard, one of the high priest's servant girls came,OGCBએ દરમિયાન પિતર નીચે આંગણાંમાં હતો. પ્રમુખયાજકની એક દાસી ત્યાં આવી.
67seeing Peter warming himself, she looked at him and said, "You too were with the Nazarene, Jesus."OGCBતેણે પિતરને તાપતો જોયો, તેણીએ નજીકથી તેની સામે જોયું, ને તેણીએ કહ્યું, “તું પણ નાઝરેથનાં ઈસુની સાથે હતો.”
68But he denied it: "I don't know or understand what you mean." Then he went out to the entrance, and a rooster crowed.OGCBપણ તેણે નકાર કયોઁ, “તું શું કહે છે તે હું જાણતો કે સમજતો નથી.” એમ કહીને તે બહાર જતો રહ્યો.
69The servant girl saw him and again told the bystanders, "This man is one of them."OGCBજયારે દાસીએ તેને ત્યાં જોયો અને પાસેનાંઓને કહ્યું, “આ પેલો તેઓમાંનો એક છે!”
70But he denied it again. A little later the bystanders again told Peter, "You truly are one of them, for you're a Galilean."OGCBફરીથી તેણે નકાર કર્યો. થોડીવાર પછી, જેઓ નજીક ઊભેલાઓએ પિતરને કહ્યું, “સાચે જતું પણ તેઓમાંનો એક છે; કારણ, તું ગાલીલનો છે.”
71He began to call down curses on himself and swear, "I don't know this man you're talking about."OGCBતે શાપ દેવા અને સમ ખાવા લાગ્યો, તેણે કહ્યું, “અરે! જે માણસ વિશે તમે કહો છો તેને હું ઓળખતો નથી!”
72At once a rooster crowed a second time. Peter remembered Jesus' words: "Before the rooster crows twice, you will deny me three times." He broke down and wept.OGCBતરત જ મરઘો બીજી વાર બોલ્યો. પછી ઈસુએ પિતરને કહેલી વાત યાદ આવી, “મરઘો બોલ્યા પહેલાં તું ત્રણ વાર મારો નકાર કરીશ.” અને તે ભાંગી પડયો ને ખૂબ રડયો.