Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 11 OGCB

Show OGCB only
Verse × ×
1 Nearing Jerusalem, at Bethphage and Bethany by the Mount of Olives, Jesus sent two of his disciples ahead, જયારે તેઓ યરુશાલેમની નજીક જૈતુન પહાડ આગળ બેથફગે તથા બેથાનિયા પાસે આવ્યા, ઈસુએ તેમનાં બે શિષ્યોને મોકલ્યા,
2 telling them, "Go into the village ahead of you, and as soon as you enter it, you'll find a tied colt no one has ever ridden. Untie it and bring it here." ઈસુએ તેઓને કહ્યું, “તમારી આગળનાં ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ત્યાં તમને એક વછેરો બાંધેલો જોવા મળશે, તેના ઉપર કોઈએ કદી સવારી કરી નથી, તેને છોડી ને અહીં લાવો.
3 If anyone asks you, 'Why are you doing this?' say, 'The Lord needs it and will send it back here at once.' જો કોઈ તમને પૂછે કે, ‘આમ શા માટે કરો છો?’ તો કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે, અને થોડા સમય પછી તેને અહીં પાછું મોકલી આપશે.’ ”
4 They went and found a colt tied at a doorway outside in the street, and untied it. તેઓ ગયાં અને બહાર રસ્તા પર બહાર એક વછેરો બાંધેલો મળ્યો. જયારે તેઓ તેને છોડતાં હતાં,
5 Some of those standing there asked them, "What are you doing, untying that colt?" ત્યારે ત્યાં પાસે ઊભેલાઓમાંથી કેટલાકે પૂછયું, “તમે શું કરો છો? વછેરાને છોડો છો?”
6 They answered as Jesus had told them, and the people let them go. ઈસુના કહ્યાં પ્રમાણે તેઓએ જવાબ આપ્યો, અને લોકોએ તેઓને જવા દીધા.
7 They brought the colt to Jesus and threw their cloaks over it, and he sat on it. જયારે તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યાં, અને પોતાનાં ઝભ્ભા તેના ઉપર પાથર્યાં પછી તેઓ તેના પર બેઠા.
8 Many spread their cloaks on the road; others spread leafy branches cut from the fields. ઘણા લોકોએ રસ્તા ઉપર પોતાનાં ઝભ્ભા પાથયાઁ, જયારે બીજાઓએ ખેતરોમાંથી ડાળીઓ કાપી લાવીને પાથરી.
9 Those who went ahead and those who followed were shouting, "Hosanna! Blessed is he who comes in the name of our Father! જેઓ તેમની આગળ હતાં અને જેઓ તેમની પાછળ ચાલતાં બૂમો પાડતા, “હોસાન્ના!” “પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય હો.”
10 Blessed is the coming kingdom of our father David! Hosanna in the highest!" “આપણા પિતા દાવિદનું આવનાર રાજ્ય ધન્ય છે.” “ઉચ્ચ સ્વગઁમાં!” હોસાન્ના!
11 Jesus entered Jerusalem and the temple, looked around at everything, and—since it was already late—went out to Bethany with the Twelve. ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો અને મંદિરનાં આંગણામાં ગયા, તેમણે ચારેબાજુ નજર નાંખી બધું જોયું, પરંતુ મોડું થયું હોવાથી બાર શિષ્યો સાથે તે બેથાનિયા ચાલ્યા ગયા.
12 The next day, as they were leaving Bethany, Jesus was hungry. બીજે દિવસે જયારે તેઓ બેથાનિયાથી નીકળ્યાં પછી, ઈસુ ભૂખ્યાં થયા.
13 Seeing a leafy fig tree in the distance, he went to see if it had anything on it. Reaching it, he found nothing but leaves, since it wasn't fig season. થોડે દૂર તેમણે પુષ્કળ પાંદડાંથી છવાયેલી એક અંજીર જોઈ, કદાચ તેના પરથી ફળ મળે માટે જયારે તેઓ ત્યાં ગયા. ત્યારે પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ, કારણ અંજીરની મોસમને હજી વાર હતી.
14 Then he told it, "May no one ever eat fruit from you again." His disciples heard him say it. પછી તેમણે ઝાડને કહ્યું, “હવે પછી તારા પરથી કદી કોઈ ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.
15 They arrived in Jerusalem, and Jesus entered the temple and began driving out the sellers and buyers there. He overturned the money-changers' tables and the seats of those selling doves, યરુશાલેમ પહોંચીને, ઈસુ મંદિરનાં આંગણાંમાં પ્રવેશ્યા, તેમણે વેચનારાઓને અને ખરીદનારાઓને ત્યાંથી હાંકી કાઢયાં, નાણાંવટીઓના ટેબલ અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી કરી નાંખી.
16 and he would not allow anyone to carry merchandise through the temple courts. અને કોઈને પણ મંદિરમાં માલસામાન લઈ જવા દીધો નહિ.
17 And he taught them, saying, "Isn't it written: 'My house will be called a house of prayer for all the nations'? But you've made it a den of robbers." તેમણે બોધ કરતા લોકોને કહ્યું, “શું એવુ લખેલું નથી: ‘મારું મંદિર બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.’ પણ તમે તો એને લુંટારાઓનું કોતર બનાવી દીધું છે.”
18 The chief priests and scribes heard this and sought a way to destroy him, for they feared him, since the whole crowd was amazed at his teaching. આ સાંભળીને મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતોએ ઈસુને ખતમ કરવાનું કાવતરું ઘડવા લાગ્યા, કેમકે તેઓને તેમનો ડર હતો, કારણ સમગ્ર ટોળું તેમનાં શિક્ષણથી અચરત થઈ ગયું હતું.
19 And when evening came, they went out of the city. સાંજ પડતાં ઈસુ અને તેમનાં શિષ્યો શહેર બહાર ગયા.
20 In the morning, as they passed by, they saw the fig tree withered from its roots. સવારમાં શિષ્યોએ રસ્તે જતાં, પેલી અંજીર જોઈ તે મૂળમાંથી સુકાઈ ગઈ હતી.
21 Peter remembered and said to him, "Rabbi, look! The fig tree you cursed has withered." તે પિતરે યાદ કરીને, ઈસુને કહ્યું, “ગુરુજી જુઓ! તમે જે અંજીરને શાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ.”
22 Jesus answered them, "Have faith in our Father. ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર પર વિશ્વાસ રાખો,
23 Truly I tell you, whoever tells this mountain, 'Be lifted up and thrown into the sea,' without doubting in his heart but believing what he says will happen—it will be done for him. હું સાચે જ કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે તે ‘ખસી જઈને સમુદ્રમાં નંખાય,’ અને મનમાં સંદેહ રાખ્યાં વગર એ વિશ્વાસ રાખશો તો જે તેમણે કહ્યું છે તે પ્રમાણે થશે જ, એ એમનાં માટે થશે.
24 So I tell you: whatever you pray and ask for, believe you've received it - it will be yours. એ માટે હું તમને કહું છું તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગો છો, તે તમને મળી ચૂકયું છે એવો વિશ્વાસ રાખો, અને તે તમારું થશે.
25 When you stand praying, forgive whatever you hold against anyone, so your Father in heaven may also forgive you your sins." અને જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો, ત્યારે જો તમારે કોઈની વિરુદ્ધ કાંઈ હોય તો તેમને માફ કરો, જેથી આકાશમાંના તમારાં પિતા પણ તમારાં અપરાધ માફ કરે.
26 Not in this edition જો તમે માફ નહિ કરો તો આકાશમાંના પિતા પણ તમારાં અપરાધ તમને માફ નહિ કરે.”
27 They returned to Jerusalem. While Jesus walked in the temple, the chief priests, scribes, and elders came to him, તેઓ ફરી યરુશાલેમમાં આવ્યા; ઈસુ મંદિરનાં આંગણાંમાં ફરતાં હતા, ત્યારે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને વડીલો તેમની પાસે આવ્યા.
28 and asked, "By what authority are you doing this? Or who gave you this authority to do it?" તેઓએ પૂછયું, “કયાં અધિકારથી તમે આ કામો કરો છો? અને આ કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?”
29 Jesus said to them, "I'll ask you one question. Answer me, and I'll tell you by what authority I do these things. ઈસુએ જવાબ આપ્યો, “હું તમને એક પ્રશ્ર પૂછીશ, મને જવાબ આપો, અને હું તમને કહીશ કે કયાં અધિકારથી હું આ કામો કરું છું.
30 John's baptism—was it from heaven, or of human origin? Answer me." યોહાનનું બાપ્તિસ્મા શું તે સ્વગઁથી હતું કે માણસોથી? મને કહો!”
31 They discussed it among themselves: "If we say, 'From heaven,' he'll ask, 'Then why didn't you believe him?' તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, “જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહી?
32 But if we say, 'From humans'"—they feared the crowd, since all considered John a true prophet. પણ જો આપણે કહીએ કે, ‘માણસોથી’…” (તેઓ લોકોથી ડરતા હતા, કારણ કે બધા માનતા હતા કે યોહાન ખરેખર પ્રબોધક હતો.)
33 They answered Jesus, "We don't know." Jesus said, "Neither will I tell you by what authority I do these things." તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, “અમે જાણતા નથી.” ઈસુએ કહ્યું, “તો હું પણ તમને કહેતો નથી, કે કયાં અધિકારથી હું આ કામો કરું છું.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]