Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 3 OGCB

Show OGCB only
Verse × ×
1 In Tiberius Caesar's fifteenth year, when Pontius Pilate was governor of Judea, Herod was tetrarch of Galilee, his brother Philip of the region of Ituraea and Trachonitis, and Lysanias of Abilene, તિબેરિયસ કૈસરનાં શાસનકાળના પંદરમે વર્ષે જયારે પોંતિયુસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, ત્યારે હેરોદ ગાલીલનો રાજા, તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો રાજા તથા ત્રાખોનીતીસ, અને લુસાનિયસ અબિલેનીનો રાજા તરીકે રાજ કરતા હતા.
2 under high priests Annas and Caiaphas, our Father's word came to John son of Zechariah in the wilderness. અન્નાસ તથા કાયાફાસ પ્રમુખ યાજકોના સમય દરમ્યાન, ઈશ્વરનું વચન ઝખાર્યાના પુત્ર યોહાનની પાસે અરણ્યમાં આવ્યું.
3 He went through the whole Jordan region, preaching a baptism of repentance for the forgiveness of sins, તે યર્દનની આસપાસના સમગ્ર પ્રદેશોમાં પાપોની માફી માટે પસ્તાવાનું બાપ્તિસ્માનો ઉપદેશ આપતો.
4 as it is written in the book of the words of Isaiah the prophet: "A voice of one calling in the wilderness: Prepare the way for the Lord, make his paths straight. જેમ યશાયા પ્રબોધકનાં પુસ્તકમાં વચનો લખેલા છે તેમ: “અરણ્યમાં પોકારનાર વાણી, ‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો; તેમના માટે રસ્તા સીધા કરો.
5 Every valley will be filled in, and every mountain and hill made low. The crooked roads will become straight, and the rough ways smooth, દરેક ખીણ પુરવામાં આવશે, દરેક પર્વત અને ટેકરી નીચી કરાશે. વાંકાચુંકા રસ્તા સીધા થશે, ખરબચડા રસ્તા સપાટ થશે.
6 and all flesh will see the salvation of our Father." અને બધા લોકો ઈશ્વરનું તારણ જોશે.’ ”
7 John said then to the crowds coming to be baptized by him: "You brood of vipers! Who warned you to flee the coming wrath? તેનાથી બાપ્તિસ્મા પામવાં બહાર આવતાં ટોળાંને યોહાને કહ્યું, “તમે સર્પોનાં વંશજ! આવનાર કોપથી નાશી જવા તમને કોણે ચેતવ્યા?
8 So produce fruit worthy of repentance. Don't start telling yourselves, 'We have Abraham as our father.' For I tell you, our Father can raise up children for Abraham from these stones. પસ્તાવાની સાથે રહે તેવાં ફળ ઉપજાવો: ‘અને પોતાને એમ ન કહેશો કે અબ્રાહમ અમારા પિતા અમારી પાસે છે!’ હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી પણ ઈશ્વર અબ્રાહમને માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે.
9 Already the axe lies at the root of the trees; every tree not bearing good fruit is cut down and thrown into the fire." કુહાડો વૃક્ષનાં મૂળ પર મંડાય ચૂકયો છે, અને દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં નાંખવામાં આવશે.”
10 And the crowds asked him, "What then should we do?" ટોળાએ પૂછયું, “તો અમે શું કરીએ?”
11 He replied, "Whoever has two shirts, share with the one who has none; whoever has food, do the same." યોહાને જવાબ આપ્યો, “જેની પાસે બે શટઁ હોય, તો જેની પાસે નથી તેમાંનું એક આપી દો, જેની પાસે ખોરાક હોય, તો તે પણ એમ જ કરે.”
12 Tax collectors also came to be baptized, and they said to him, "Teacher, what should we do?" જકાતકારો પણ બાપ્તિસ્મા પામવાં આવ્યા તેઓએ પૂછયું, “ગુરુજી! અમે શું કરીએ?”
13 "Collect no more than you are required to," he told them. તેણે તેમને કહ્યું, “જરુર હોય તે કરતાં વધારે તમે ન ઉઘરાવો.”
14 Soldiers also asked him, "And us—what should we do?" He said to them, "Don't extort anyone by force or false charges; be satisfied with your wages." પછી કેટલાક સૈનિકોએ પૂછયું, “અને અમે શું કરીએ?” તેણે જવાબ આપ્યો, “બળજબરીથી પૈસા પડાવી ન લો અને લોકો પર ખોટું તહોમત ન મૂકો, તમારાં પગારથી સંતોષી રહો.”
15 The people were expectant, all wondering in their hearts whether John himself might be the Christ. લોકો આતુરતાથી રાહ જોતાં હતા અને સવઁ યોહાન સંબંઘી હૃદયમાં આશ્ચયઁ પામતા કે જો કદાચ તે મસીહ હોય.
16 John answered them all, "I baptize you with water. But one stronger than I is coming—I'm not worthy to untie his sandal strap. He will baptize you with the Holy Spirit and fire. યોહાને બધાને જવાબ આપ્યો, “હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં એક અધિક પરાક્રમી આવશે, તેના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી અને અગ્નિથી કરશે.
17 Winnowing fork in hand, he will clear his threshing floor, gather the wheat into his barn, but burn the chaff with fire that can't be put out." તેમનું સૂપડું તેમના હાથમાં છે, અને તે પોતાની ખળી સાફ કરશે. ઘંઉ તેમનાં કોઠારોમાં ભરશે, પણ તેઓ ભૂંસુ ન હોલવનાર અગ્નિમાં બાળી નાખશે.”
18 And with many other words of exhortation, John proclaimed the good news to the people. બીજા ઘણાં શબ્દોથી યોહાને લોકોને ઉતેજન આપ્યું અને તેમને સુસમાચાર પ્રગટ કયાઁ.
19 But John confronted Herod the tetrarch about Herodias, his brother's wife, and about all the evil Herod had done, પણ જયારે યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હતું તે માટે તથા તેણે કરેલાં બીજા અનેક ભૂંડાં કામોને લીધે યોહાને તેને ઠપકો આપ્યો હતો.
20 Herod added this to all the rest: he locked John up in prison. અને તે સવઁ ઉપરાંત હેરોદે યોહાનને જેલમાં પૂર્યો.
21 When all the people were baptized, Jesus was baptized too. As he prayed, heaven opened, જયારે બધા લોકો બાપ્તિસ્મા લઇ રહયાં હતા, ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. અને તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે આકાશ ઊઘડી ગયું.
22 and the Holy Spirit descended on him in bodily form like a dove. And a voice came from heaven: "You are my beloved Son; in you I delight." અને પવિત્ર આત્મા કબૂતરની જેમ શારીરિક રૂપમાં તેમના પર ઊતર્યો અને આકાશથી વાણી થઈ: “તું મારો પુત્ર છે. જેને હું પ્રેમ કરું છું; તારા પર હું પ્રસન્ન છું.”
23 Jesus was about thirty when he began his ministry, the son—so it was thought—of Joseph, son of Heli, હવે ઈસુ પોતે લગભગ ત્રીસ વર્ષની ઉંમરના હતા, ત્યારે તેમણે પોતાની સેવાનો આરંભ કયોઁ. ધાયાઁ પ્રમાણે તે યોસેફના પુત્ર હતા. જે એલીનો પુત્ર,
24 the son of Matthat, the son of Levi, the son of Melchi, the son of Jannai, the son of Joseph, જે માથ્થાતનો પુત્ર, જે લેવીનો પુત્ર, જે મલ્ખીનો પુત્ર, જે યન્નાય પુત્ર, જે યોસેફનો પુત્ર,
25 the son of Mattathias, the son of Amos, the son of Nahum, the son of Esli, the son of Naggai, જે મત્તાથિયાસનો પુત્ર, જે આમોસનો પુત્ર, જે નાહૂમનો પુત્ર, જે ઇસ્લીનો પુત્ર, જે નગ્ગયનો પુત્ર,
26 the son of Maath, the son of Mattathias, the son of Semein, the son of Josech, the son of Joda, જે માહથનો પુત્ર, જે મત્તાથિયાસનો પુત્ર, જે શિમઇનો પુત્ર, જે યોસેખનો પુત્ર, જે યોદાનો પુત્ર,
27 the son of Joanan, the son of Rhesa, the son of Zerubbabel, the son of Shealtiel, the son of Neri, જે યોહાનાનનો પુત્ર, જે રેસાનો પુત્ર, જે ઝરુબ્બાબેલનો પુત્ર, જે શાલ્તીએલનો પુત્ર જે નેરીનો પુત્ર હતો,
28 the son of Melchi, the son of Addi, the son of Cosam, the son of Elmadam, the son of Er, જે મલ્ખીનો પુત્ર, જે અદ્દીનો પુત્ર, જે કોસામનો પુત્ર, જે અલ્માદામનો પુત્ર, જે એરનો પુત્ર,
29 the son of Joshua, the son of Eliezer, the son of Jorim, the son of Matthat, the son of Levi, જે યહોશુઆનો પુત્ર, જે એલીએઝેરનો પુત્ર, જે યોરીમનો પુત્ર, જે માથ્થાતનો પુત્ર, જે લેવીનો પુત્ર હતો,
30 the son of Simeon, the son of Judah, the son of Joseph, the son of Jonam, the son of Eliakim, જે સીમેઓનનો પુત્ર, જે યહૂદાનો પુત્ર, જે યોસેફનો પુત્ર, જે યોનામનો પુત્ર, જે એલ્યાકીમનો પુત્ર,
31 the son of Melea, the son of Menna, the son of Mattatha, the son of Nathan, the son of David, જે મલેઆનો પુત્ર, જે મિન્નાનો પુત્ર, જે મત્તાથાનો પુત્ર, જે નાથાનનો પુત્ર, જે દાવિદનો પુત્ર,
32 the son of Jesse, the son of Obed, the son of Boaz, the son of Salmon, the son of Nahshon, જે યિશાઈનો પુત્ર, જે ઓબેદનો પુત્ર, જે બોઆઝનો પુત્ર, જે સલ્મોનનો પુત્ર, જે નાહશોનનો પુત્ર,
33 the son of Amminadab, the son of Admin, the son of Arni, the son of Hezron, the son of Perez, the son of Judah, જે અમિનાદાબનો પુત્ર, જે રામનો પુત્ર, જે હેસ્રોનો પુત્ર, જે પેરેસનો પુત્ર, જે યહૂદાનો પુત્ર,
34 the son of Jacob, the son of Isaac, the son of Abraham, the son of Terah, the son of Nahor, જે યાકોબનો પુત્ર, જે ઇસહાકનો પુત્ર, જે અબ્રાહમનો પુત્ર, જે તેરાહનો પુત્ર, જે નાહોરનો પુત્ર,
35 the son of Serug, the son of Reu, the son of Peleg, the son of Eber, the son of Shelah, જે સરુગનો પુત્ર, જે રેઉનો પુત્ર, જે પેલેગનો પુત્ર, જે એબેરનો પુત્ર, જે શેલાહનો પુત્ર,
36 the son of Cainan, the son of Arphaxad, the son of Shem, the son of Noah, the son of Lamech, જે કેનાનનો પુત્ર, જે આર્ફાક્ષદનો પુત્ર, જે શેમનો પુત્ર, જે નૂહનો પુત્ર, જે લામેખનો પુત્ર,
37 the son of Methuselah, the son of Enoch, the son of Jared, the son of Mahalalel, the son of Cainan, જે મથૂશેલાનો પુત્ર, જે હનોખનો પુત્ર, જે યારેદનો પુત્ર, જે માહલાએલનો પુત્ર, જે કેનાનનો પુત્ર,
38 the son of Enosh, the son of Seth, the son of Adam, the son of our Father. જે અનોશનો પુત્ર, જે શેથનો પુત્ર, જે આદમનો પુત્ર, જે ઈશ્વરનો પુત્ર.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]