Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 5 OGCB

Show OGCB only
Verse × ×
1 After this there was a feast of the Jews, and Jesus went up to Jerusalem. થોડા સમય પછી, ઈસુ યહૂદીઓનાં એક પવેઁ યરુશાલેમ ગયા.
2 By the Sheep Gate in Jerusalem is a pool with five covered porches, called Bethesda in Aramaic. હવે ત્યાં યરુશાલેમનાં ઘેટાં દરવાજા પાસે એક કુંડ છે, કે જેને અરામીકમાં બેથઝાથા કહેવામાં આવે છે, અને જે પાંચ પરસાડોથી ઘેરાયેલો હતો,
3 In these lay a multitude of the sick—blind, lame, and paralyzed. અહીંયા અંધ, લંગડા, અને લકવાવાળા લોકો મોટી સંખ્યામાં પડી રહેતાં હતા, અને કુંડમાં પાણી હાલે તેની રાહ જોતાં હતા,
4 Not in this edition ઈશ્વરનો દૂત કોઈ કોઈ વાર આવીને પાણી હલાવતો હતો. તે વખતે જે માણસ, પહેલો કુંડમાં ઊતરતો તે સાજો થતો.
5 One man was there who had been sick for thirty-eight years. ત્યાં એક જણ હતો જે આડત્રીસ વરસથી પીડાતો હતો.
6 Seeing him lying there and knowing he had already been there a long time, Jesus asked, "Do you want to be healed?" જયારે ઈસુએ તેને ત્યાં પડેલો જોયો અને તે ઘણા લાંબા સમયથી એવો જ હતો, તે જોઇને તેમણે તેને પૂછયું, “શું તું સાજો થવા ચાહે છે?”
7 The sick man answered him, "Sir, I have no one to put me in the pool once the water stirs—while I'm on my way, someone else gets in first." “સાહેબ,” પીડીતે જવાબ આપ્યો, “કુંડમાં જયારે પાણી હાલે છે ત્યારે મને મદદ કરનાર કોઈ હોતું નથી. જયારે હું તેમાં ઊતરવા પ્રયત્ન કરું છું તે પહેલાં બીજો કોઈ તેમાં ઊતરી પડે છે.”
8 Jesus said to him, "Get up, take up your mat, and walk." પછી ઈસુએ તેને કહ્યું, “ઊભો થા, તારી પથારી લઈને ચાલ્યો જા.”
9 At once the man became well, picked up his mat, and walked. That day was the Sabbath. તરત જ તે માણસ સાજો થઈ ગયો; તે પોતાની પથારી લઈને ચાલ્યો. જે દિવસે આ બન્યું તે સાબ્બાથ હતો.
10 So the Jews told the healed man, "It's the Sabbath—you're not allowed to carry your mat." અને માણસને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદી આગેવાનો કહ્યું, “આ સાબ્બાથ છે, એટલે તારે પથારી ઊંચકવી તે નિયમ વિરુધ્ધ છે.”
11 He answered them, "The man who healed me told me, 'Take up your mat and walk.'" પણ તેણે જવાબ આપ્યો, “જે માણસે મને સાજો કયોઁ તેણે મને કહ્યું કે, ‘તારી પથારી ઊંચકીને ચાલતો થા.’ ”
12 They asked him, "Who is the man who told you, 'Take it up and walk'?" તેથી તેઓએ તેને પૂછયું, “આ માણસ કોણ છે કે જેણે તને એમ કહ્યું ઊંચકિને ચાલ?”
13 But the healed man didn't know who it was, since Jesus had slipped away into the crowd there. જે માણસ સાજો થયો હતો, તેને ખબર ન હતી કે તે કોણ હતું, કારણ કે ટોળું હતું માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા.
14 Later Jesus found him in the temple and said, "You are healed now. Stop sinning, or something worse may happen to you." પછી ઈસુ તેને મંદિરમાં મળ્યાં અને તેને કહ્યું, “જો, તું સાજો થઈ ગયો છે, હવેથી પાપ કરીશ નહિ, રખેને કંઇક ખરાબ તારી સાથે બને.”
15 The man went away and told the Jews that it was Jesus who had made him well. તે માણસે જઈને યહૂદી આગેવાનોને કહ્યું કે, તે ઈસુ હતા જેમણે તેને સારો કયોઁ.
16 And so the Jews began persecuting Jesus, because he was doing these things on the Sabbath. તેથી યહૂદી આગેવાનો તેમને સતાવવા લાગ્યા, કેમકે ઈસુ આ બધુ સાબ્બાથવારે કરતા હતા.
17 But Jesus answered them, "My Father is working until now, and I too am working." ઈસુએ તેમના બચાવમાં કહ્યું, “મારા પિતા અત્યાર સુધી હંમેશા તેમના કાયોઁ કરે છે અને હું પણ કાયઁ કરું છું.”
18 So the Jews sought even more to kill him: he not only broke the Sabbath but called our Father his own Father, making himself equal to him. એ માટે તેમને મારી નાખવા વધારે પ્રયત્ન કયોઁ. કેમકે તેમણે સાબ્બાથ ભંગ કર્યા હતો એટલું જ નહિ પણ તેઓ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન ગણે છે.
19 So Jesus said to them, "Truly, truly, I tell you: the Son can do nothing on his own, but only what he sees the Father doing. Whatever the Father does, the Son does the same. ઈસુએ તેઓને આ જવાબ આપ્યો: “હું તમને સાચે જ કહું છું કે પુત્ર પોતાની મેળે કાંઈ કરી શકતો નથી, તે પિતાને જે કરતાં જુએ છે, તે જ તે કરે છે. કેમકે તે જે કંઇ કરે છે તે પુત્ર પણ કરે છે.
20 "For the Father loves the Son and shows him everything he does; he will show him greater works than these, so you will be amazed. કેમકે પિતા પુત્ર પર પ્રેમ કરે છે અને જે કંઇ તે કરે છે તે સઘળું પુત્રને દેખાડે છે. હા, અને તે તેમને આ કરતાં મોટા કામ દેખાડશે, એ માટે કે તમે અચરત પામો.
21 For as the Father raises the dead and gives life, so the Son too gives life to anyone he wants. કેમકે જેમ પિતા મૂએલાઓને ઊઠાડીને તેમને જીવન આપે છે, તેમજ પુત્ર પણ ચાહે તેમને જીવન આપે છે.
22 For the Father judges no one, but has entrusted all judgment to the Son, વળી પિતા કોઇનો ન્યાય કરતા નથી પણ ન્યાય ચુકવવાનું સઘળું પુત્રને સોંપ્યું છે.
23 so everyone honors the Son as they honor the Father; whoever doesn't honor the Son doesn't honor the Father who sent him. જેથી દરેક જણ જેમ પિતાને તેમ પુત્રને પણ માન આપે, જે પુત્રને માન નથી આપતાં, તો તેને મોકલનાર પિતાને પણ માન નથી આપતાં.
24 Truly, truly, I tell you: whoever hears my word and believes the one who sent me has eternal life and won't face judgment—they have passed from death to life. “હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે.
25 Truly, truly, I tell you, an hour comes, and is now here, when the dead will hear the voice of the Son of our Father, and those hearing will live. હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે.
26 For as the Father has life in himself, he gave the Son to also have life in himself. કેમકે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ પુત્રને પણ પોતાનામાં જીવન આપ્યું છે.
27 And he has given him authority to execute judgment, because he is the Son of Man. અને તેણે તેમને ન્યાય કરવાનો અધિકાર પણ આપ્યો, કેમકે તે માણસનો દીકરો છે.
28 Don't be astonished at this—an hour is coming when everyone in the tombs will hear his voice, “તેથી તમે આશ્ચર્ય પામશો નહિ, કેમકે એવો સમય આવે છે કે, જયારે જેઓ તેમની કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે.
29 and come out—those who did good, to the resurrection of life; those who did evil, to the resurrection of judgment. અને જેઓએ સારાં કામ કર્યા છે તેઓ જીવન માટે ઉઠશે, અને જેઓએ ભૂંડા કામ કયાઁ છે, તેઓ સજા પામવાં માટે ઊઠશે.
30 By myself I can do nothing. I judge as I hear; my judgment is fair, because I seek not my own will but the will of the One who sent me. હું મારી મેળે કશું કરી શકતો નથી, હું જે સાંભળું છું તે પ્રમાણે ન્યાય કરું છું, ને મારો ન્યાય યથાર્થ છે, કેમકે હું પોતાની જાતને નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેને ખુશ કરવાને ચાહું છું.
31 "If I testify about myself, my testimony is not valid. “જો હું મારા વિશે સાક્ષી આપું તો મારી સાક્ષી સાચી નથી.
32 There is another who testifies about me, and I know his testimony about me is true. અન્ય કોઈ છે કે જે મારે વિશે સાક્ષી આપે છે, અને હું જાણું છું કે મારા વીશે તેમની સાક્ષી સાચી છે.
33 You sent messengers to John, and he has testified to the truth. “તમે યોહાને મોકલ્યો હતો અને તેણે સત્ય વિશે સાક્ષી આપી છે.
34 Not that I accept human testimony, but I say these things so that you may be saved. હું માનવ સાક્ષી સ્વીકારતો નથી; પણ મે તમને તે જણાવ્યું કે તમે તારણ પામો.
35 John was a burning, shining lamp, and you were willing to rejoice briefly in his light. યોહાન સળગતો દીવો હતો ને પ્રકાશ આપતો અને તેના પ્રકાશમાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.
36 But I have testimony greater than John's: the works my Father gave me to finish—the very works I'm doing—testify that my Father sent me. “યોહાનની સાક્ષી કરતાં મારી પાસે મોટી સાક્ષી છે. કેમકે જે કામો પિતાએ મને પુરા કરવાને આપ્યા છે, એટલે જે કામો હું કરું છું, તે જ સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે.
37 And my Father who sent me has himself testified about me. You've never heard his voice or seen his form, અને જે પિતાએ મને મોકલ્યો છે, તેમણે પોતે મારા વિશે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી સાંભળી નથી કે તેમનો આકાર જોયો નથી.
38 and you don't have his word remaining in you, since you don't believe the one he sent. કે તેમના વચન તમારામાં રહેલા નથી, કેમકે જેને તેને મોકલ્યો તેમના પર વિશ્વાસ કરતા નથી.
39 You search the Scriptures, thinking they hold eternal life—yet they themselves testify about me, તમે પવિત્રશાસ્ત્રનો ખંતથી અભ્યાસ કરો છો, કેમકે તમે માનો છો કે તેમાં તમને અનંતજીવન છે. આ એ પવિત્રશાસ્ત્ર છે કે જે મારે વિશે સાક્ષી આપે છે.
40 yet you refuse to come to me so that you may have life. તેમ છતાં તમે જીવન પામવાં મારી પાસે આવતાં નથી.
41 I do not accept glory from people, “હું માણસોથી મહિમા સ્વીકારતો નથી.
42 but I know you—that you do not have the love of our Father within you. પણ હું તમને જાણું છું કે તમારાં હ્રદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ નથી.
43 I have come in my Father's name, and you don't receive me; if another comes in his own name, you'll receive him. હું મારા પિતાનાં નામે આવ્યો છું અને તમે મારો સ્વીકાર કરતા નથી, પણ જયારે કોઇ પોતાના નામે આવશે તો તમે તેનો સ્વીકાર કરશો.
44 How can you believe, when you accept glory from one another and don't seek the glory from the only God? તમે કેવી રીતે વિશ્વાસ કરી શકો, કેમકે તમે એકબીજાથી મહિમા સ્વીકારો છો, પણ જે મહિમા ફકત ઈશ્વર તરફથી મળે છે તે તમે શોધતા નથી.
45 Don't think I will accuse you before my Father. Moses, in whom you've hoped, accuses you. “પણ હું પિતાની આગળ તમારા પર દોષ મુકીશ એમ ન ધારો. તમારા પર દોષ મૂકનાર તો મોશે છે તેના પર તમે ભરોસો રાખો છો.
46 For if you believed Moses, you would believe me, because he wrote about me. જો તમે મોશે પર વિશ્વાસ કર્યા હોત તો, મારા પર પણ વિશ્વાસ કરત, કેમકે તેણે મારા વિશે લખ્યું છે.
47 But if you do not believe his writings, how will you believe my words?" પણ તમે તેનાં લખેલા પર તમે વિશ્વાસ કરતા નથી, તો હું જે કહું તેની પર તમે કેવી રીતે વિશ્વાસ કરવાનાં?”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]