Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 12 OGCB

Show OGCB only
Verse × ×
1 So, with so great a cloud of witnesses surrounding us, let's strip off every weight and the sin that clings so tightly, and run with endurance the race laid out before us. તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારુ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.
2 Looking to Jesus, the founder and perfecter of our faith, who for the joy set before him endured the cross, despising its shame, and is seated at the right hand of our Father's throne. વળી આપણા આગેવાન તથા માર્ગદર્શક ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ, પોતાની આગળ મળનાર આનંદને લીધે, શરમને તુચ્છ ગણીને, ક્રૂસ પર શરમજનક મરણ સહન કયુઁ, અને ઈશ્વરપિતાના રાજ્યાસનની જમણી બાજુમાં બિરાજમાન છે.
3 Weigh how he endured such hostility from sinners against himself, so you don't grow weary or lose heart. તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કયોઁ, તેનો વિચાર કરો, રખેને તમે નિરાશ થઇને થાકી જાઓ.
4 In your struggle against sin you have not yet resisted to the point of shedding your blood. તમે પાપની સામા બાથ ભીડો છો, પણ રકતપાત સુધી બાથ ભીડી નથી.
5 Have you forgotten the encouragement addressing you as sons? "My son, don't dismiss our Father's discipline, or lose heart when he corrects you. વળી ઈશ્વરે તમને તેમનાં બાળકો ગણીને જેમ પિતાએ તમને ઉત્તેજનદાયક વચનો કહ્યાં એ શું તમે તદન ભૂલી ગયાં? તે કહે છે, “મારા દીકરા, ઈશ્વરની શિક્ષાને તુચ્છ ન ગણ, અને તને ઠપકો આપે ત્યારે નિરાશ ન થા.
6 For our Father disciplines the one he loves, and chastises every son whom he receives." કેમકે ઈશ્વર જેને પ્રેમ કરે છે તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રનો તે સ્વીકાર કરે છે, તેને તે શિક્ષા કરે છે.”
7 It is for discipline that you endure. Our Father is treating you as sons; for what son is there whom his father does not discipline? શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તે તમારી સાથે વતેઁ છે; કેમકે એવો કયો પુત્ર છે કે જેને બાપ શિક્ષા નથી કરતો?
8 If you lack the discipline all children share, you're illegitimate, not sons. જો તમે શિક્ષા ના ભાગીદાર થયા, એવી શિક્ષા અમને ન થાય, તો તમે દાસી પુત્રો છો, ને ખરા દીકરા કે દીકરીઓ નથી.
9 Then too, we had physical fathers who disciplined us, and we respected them. Shouldn't we submit far more to the Father of spirits, and live? વળી, આપણા શરીરોના પિતા આપણને શિક્ષા કરે છે અને આપણે તેમનું માન જાળવીએ છીએ, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ?
10 They disciplined us briefly as they saw fit; he disciplines us for our good, so we may share his holiness. કેમકે તેઓએ તો થોડા સમય સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તેમ આપણને કેળવવા માટે શિક્ષા કરી, પરંતુ ઈશ્વરની શિક્ષા હંમેશા હિતકારક હોય છે. જેથી આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ.
11 For the moment all discipline seems painful rather than pleasant, but later it yields the peaceful fruit of righteousness to those who have been trained by it. શિક્ષા થાય ત્યારે તરત આનંદકારક લાગતી નહિ પણ દુઃખદાયક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.
12 Therefore lift your drooping hands and strengthen your weak knees, તેથી તમારાં થાકેલાં હાથોને તથા લથડતાં ઘૂટણોને ફરીથી મજબૂત બનાવો.
13 and make straight paths for your feet, so the lame limb won't be dislocated but instead healed. અને પોતાના પગોને સારું પાધરા રસ્તા કરો, જેથી જે અપંગ તે પડી જાય નહિ, પણ ઊલટું તે સાજુ થાય.
14 Pursue peace with everyone, and the holiness without which no one will see our Father. સઘળાંની સાથે શાંતિથી અને પવિત્ર રહેવાને પ્રયત્ન કરો; પવિત્રતા વગર કોઈ માણસ પ્રભુને જોઈ શકશે નહિ.
15 Watch that no one falls short of our Father's grace, that no root of bitterness grows up to cause trouble and make many unclean, ધ્યાન રાખો કે, કોઈ પણ માણસ ઈશ્વરની કૃપા વિના રહી ન જાય. રખેને કોઈ કડવાશરૂપી મૂળ ઊગીને ઘણાં લોકોને મુશ્કેલીઓ ઊભી ન થાય અને ભ્રષ્ટ ન થાય.
16 that no one is sexually immoral or unholy like Esau, who sold his birthright for one meal. રખેને કોઈ વ્યભિચારમાં પડે, અથવા એસાવ જેણે એક ટંક ભોજનને બદલે પોતાનું જ્યેષ્ઠ પુત્ર તરીકે નો વારસો વેચી દીધો તેના જેવા ભ્રષ્ટ ન થાય.
17 You know that afterward, wanting to inherit the blessing, he was rejected, for he found no opportunity to reverse the decision, though he sought the blessing with tears. પછી, જેમ તમે જાણો છો, કે જ્યારે તે આ આશીવાઁદનો વારસો પામવાં ઈચ્છતો હતો, ત્યારે તેને નકારવામાં આવ્યો. ભલે તેણે આંસુઓ સાથે આશીઁવાદ મેળવવાની કોશિશ કરી, પણ તે પોતાના કાયઁને બદલી શક્યો નહિ.
18 For you have not come to what can be touched, and blazing fire, and darkness, and gloom, and storm, વળી તમે એવાં પવઁત પાસે આવ્યા નથી, એટલે કે જેને અડકાય એવા પવઁતની તથા બળતી આગની તથા ઘનઘોર આકાશની અને અંધકારની અને તોફનની;
19 and a trumpet blast, and a voice of words, whose hearers begged no more be said to them. રણશિંગડાનાં અવાજ અને એવા શબ્દ ધ્વનિની કે, જે સાંભળનારાઓએ વિનંતી કરી કે એવું ફરીથી તેઓને બીજું કંઈ કહેવામાં ન આવે,
20 For they could not bear the command: "If even an animal touches the mountain, it must be stoned." કારણ કે તેઓ જે આજ્ઞા થઇ તે સહન કરી શક્યા નહિ: “જો કોઈ પ્રાણી પણ પર્વતને અડકે, તો તેને પથ્થરેથી મારી નાંખવું.”
21 Indeed, so terrifying was the sight that Moses said, "I am trembling with fear." વળી એ દ્રશ્ય એવું ભયાનક હતું કે તેથી મોશેએ કહ્યું, “હું ભયભીત થઈને ધ્રુજી રહ્યો છું.”
22 But you have come to Mount Zion, city of the living Father, heavenly Jerusalem, and to countless angels in joyful assembly, પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત ઈશ્વરના શહેર સ્વગીઁય યરુશાલેમમાં આવ્યા છો, અને હજારો અને હજારો દૂતોની સભામાં આનંદથી ભરેલાં છે,
23 and to the assembly of the firstborn enrolled in heaven, and to our Father, judge of all, and to the spirits of the righteous made perfect, પ્રથમ જન્મેલાંઓની મંડળી, જેઓનાં નામ સ્વર્ગના પુસ્તકમાં નોંધાયેલા છે. તેઓની પાસે અને સૌનો ન્યાય કરનાર ઈશ્વર સમક્ષ, અને સંપૂણઁ થયેલા ન્યાયીઓનાં આત્માઓ પાસે,
24 and to Jesus, mediator of a new covenant, and to sprinkled blood speaking a better word than Abel's blood. અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રકત હાબેલનાં કરતાં સારું બોલે છે, તેની પાસે આવ્યા.
25 See that you don't refuse the One speaking. If those who refused the One warning them on earth didn't escape, how much less will we, if we turn from the One warning from heaven. જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો, જો તેઓએ પૃથ્વી પર ચેતવણી આપનારનો અનાદર કરીને છટકી ન શક્યા, તો પછી જો સ્વર્ગમાંથી આપણને ચેતવણી આપનારથી દૂર રહીશું તો આપણે કેવી રીતે બચી શકીશું?
26 Then his voice shook the earth; now he has promised: "Yet once more I will shake not only the earth but also the heavens." તે સમયે તેમના અવાજે પૃથ્વીને હલાવી નાંખી, પણ હવે તે કહે છે, કે “ફરી એક વાર હું પૃથ્વીને જ નહિ, પણ આકાશોને પણ હલાવીશ.”
27 The phrase "Yet once more" signals removal of shaken things—that is, created things—so the unshaken may remain. “ફરીથી એક વાર” શબ્દ સૂચવે છે કે જે હલાવી શકાય છે, એટલે કે સૃષ્ટ વસ્તુઓની—દૂર કરવામાં આવશે જેથી જે હલાવી શકાતી નથી તે કાયમ રહે.
28 So, receiving an unshakable kingdom, let's hold on to thankfulness and offer our Father acceptable worship, with reverence and awe, માટે, આપણને તો એવું રાજ્ય મળ્યું છે કે જે હલાવી શકાતું નથી, તેથી આપણે આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે ભય તથા આદર સાથે તેમની આરાધના કરીએ.
29 for our Father is a consuming fire. કેમકે “આપણા ઈશ્વર ભસ્મ કરી નાંખનાર અગ્નિ છે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]