Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 2 OGCB

Show OGCB only
Verse × ×
1 When the day of Pentecost arrived, they were all together in one place. જયારે પચાસમા દિવસનું પર્વ આવ્યું, ત્યારે તેઓ બધા એક જગ્યાએ એકત્ર થયા હતા,
2 Suddenly a sound like a violent, rushing wind came from heaven and filled the entire house where they sat. એકાએક આકાશમાંથી આંધીના જેવો ઘુઘવાટ જેવો અવાજ થયો, અને જયાં તેઓ બેઠા હતા તે આખું ઘર ભરાય ગયું.
3 What looked like divided tongues of fire appeared and rested on each one of them. જવાળા જેવી અગ્નિની છુટ્ટી પડતી જીભો તેઓને દેખાઈ, અને આવીને તેઓ પ્રત્યેક પર બેઠી.
4 All were filled with the Holy Spirit and began speaking in other tongues, as the Spirit gave them words to say. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ પવિત્ર આત્માએ તેમને બોલવાની શકિત આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવાં લાગ્યા.
5 At that time devout Jews from every nation under heaven were living in Jerusalem. હવે દરેક આકાશ નિચેના દેશોમાંથી ઇશ્વરનો ભય રાખનાર ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા.
6 When this sound rang out, a crowd gathered, confused, since each one heard them speak in his own language. જયારે તેઓએ આ અવાજ સાંભળ્યો, ત્યારે આવેલા બધા સ્તબ્ધ થઈ ગયા, કેમકે દરેકે પોતાની જ ભાષાઓમાં બોલતાં સાંભળ્યા.
7 They were amazed and astonished, saying, "Are not all these who are speaking Galileans? વિસ્મિત થઇને પૂછવાં લાગ્યા કે, “શું આ બોલનારા બધા ગાલીલના નથી?
8 How is it, then, that each of us hears them in our own native language? ત્યારે કેવી રીતે આપણે તેઓને આપણી માતૃભાષામાં બોલતા સાંભળીએ છીએ?
9 Parthians, Medes, and Elamites; those who live in Mesopotamia, Judea and Cappadocia, Pontus and Asia, પારથીઓ, માદીઓ, અને એલામીઓ; મેસોપોટેમિયાનાં રહેવાસીઓ, યહૂદિયાના, અને કાપાદોકિયાના, પોંતસના, અને આસિયાના,
10 Phrygia, Pamphylia, Egypt, the parts of Libya near Cyrene; visitors from Rome, Jews and converts to Judaism; ફ્રુગિયાનાં, અને પામ્ફૂલિયાના, ઈજિપ્તના, અને લિબિયા બાજુના, કુરેની ભાષી વિસ્તારનાં, રોમનનાં પ્રવાસીઓ,
11 Cretans and Arabs—we hear them telling in our own tongues the mighty works of our Father!" (યહૂદી અને બનેલાં યહૂદીઓ) ક્રીતીઓ અને આરબો, આપણે સર્વને ઈશ્વરના પરાક્રમી કામો વિષે આપણી માતૃભાષાઓમાં બોલતાં સાંભળીએ છીએ!”
12 They were all amazed and perplexed, saying to one another, "What does this mean?" તેઓ વિસ્મય પામ્યા અને ગુંચવણમાં પડી જઈને એકબીજાને પૂછવાં લાગ્યા, “આનો શો અર્થ હશે?”
13 But others mocked and said, "They are full of sweet wine." પણ કેટલાકે તેમની મશ્કરી કરીને કહ્યું કે, “તેઓએ ખૂબ દારૂ પીધો છે.”
14 But Peter stood with the eleven, raised his voice, and declared to them: "Men of Judea, everyone living in Jerusalem—know this and listen carefully to my words. પછી અગિયારની સાથે પિતર ઉભો થયો, મોટેથી બોલીને ટોળાને સંબોઘ્યું: “હે યહૂદી ભાઈઓ અને યરુશાલેમનાં રહેવાસીઓ; મને આ સમજાવવા દો; હું જે કહું છું તે ઘ્યાનથી સાંભળો.
15 These people are not drunk, as you suppose, for it is only nine o'clock in the morning. જેમ તમે ધારો છો તેમ આ માણસો પીધેલાં નથી, હજુ તો સવારનાં નવ વાગ્યાં છે!
16 No, this is what was spoken through the prophet Joel: ના, આ તો યોએલ પ્રબોધકે જે ભવિષ્યકથન કહ્યું હતું તે છે:
17 'And in the last days, says our Father, I will pour out my Spirit on all people; your sons and your daughters will prophesy, your young men will see visions, and your old men will dream dreams. “ ‘ઈશ્વર કહે છે કે, છેલ્લા સમયમાં, હું સર્વ લોકો પર મારો આત્મા રેડી દઈશ. તમારાં દીકરા-દીકરીઓ પ્રબોધ કરશે. તમારાં જુવાનોને સંદર્શનો થશે, તમારાં વૃધ્ધોને સ્વપ્નો આવશે.
18 Even on my male servants and my female servants in those days I will pour out my Spirit, and they will prophesy. તે દિવસોમાં હું મારા સેવકો, બન્ને પુરુષો તથા સ્ત્રીઓ પર, મારો આત્મા રેડી દઈશ અને, તેઓ પ્રબોધ કરશે.
19 I will show wonders in the heavens above and signs on the earth below—blood and fire and billows of smoke. હું ઉપર આકાશમાં અદભુત કૃત્ય તથા નિચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ, લોહી, તથા અગ્નિ અને ધુમાડાનાં ગોટેગોટા દેખાડીશ.
20 The sun will be turned to darkness and the moon to blood, before the great and glorious day of the Lord comes. પ્રભુનો એ મહાન તથા ગૌરવી દિવસ આવે તે પહેલાં સૂર્ય અંધકારમય અને ચંદ્ર લોહી થઈ જશે.
21 And everyone who calls on the name of the Lord will be saved.'" અને જે કોઇ પ્રભુને નામે વિનંતી કરશે, તે તારણ પામશે.’
22 "Men of Israel, hear these words: Jesus of Nazareth—a man our Father attested to you through miracles, wonders, and signs our Father did through him among you, as you yourselves know. “ઇઝરાયેલી માણસો, તમે આ સાંભળો: ઈશ્વરે પસંદ કરેલાં નાઝરેથના ઈસુ મારફતે જે મહાન ચમત્કારો કરાવીને સર્વ લોકો આગળ એ સ્પષ્ટ કર્યું કે, તે ઈશ્વરના પસંદ કરેલાં છે, તમે એ જાણો છો,
23 This man, handed over by our Father's set plan and foreknowledge, you crucified and killed by the hands of lawless men. આ માણસને ઈશ્વરની યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે તમને સોંપવામાં આવ્યા હતા, અને તમે દુષ્ટ માણસોની મદદથી તેમને ક્રૂસે જડાવીને ખિલ્લા મારીને મારી નાંખ્યાં;
24 But our Father raised him, freeing him from death's agony, since death could not hold him. પણ ઈશ્વરે તેમને મરણની વેદનામાંથી છોડાવીને સજીવન કર્યા. કેમકે મૃત્યુ તેમને બંધનમાં રાખી શકે એ અશક્ય હતું.
25 For David says of him: 'I saw our Father always before me, for he's at my right hand, so I won't be shaken.' દાવિદે તેમના વિશે કહ્યું: “મેં પ્રભુને હંમેશા મારી સમક્ષ જોયા છે કેમકે તે મારે જમણે હાથે છે, તેથી હું ડગીશ નહિ,
26 Therefore my heart was glad and my tongue rejoiced; moreover, my body also will rest in hope. તેથી મારું હૃદય આનંદથી ભરપૂર છે; અને મારી જીભ આનંદ કરે છે; મારો દેહ પણ આશામાં આરામ કરશે,
27 For you will not abandon my soul to the grave, nor let your Holy One see decay. કેમકે તમે મને હાદેસમાં રહેવા દેશો નહિ, તમારાં પવિત્રને સડો જોવા દેશો નહિ.
28 You have shown me the paths of life; you will fill me with gladness in your presence." તમે મને જીવનના માગોઁ જણાવ્યાં છે. તમે તમારી હાજરીમાં મને આનંદથી ભરી દેશો.
29 "Brothers, I can tell you plainly: our ancestor David died, was buried, and his tomb remains with us to this day. “ઇઝરાયેલીઓ, હું તમને ખાતરીપૂવઁક કહી શકું છું કે પૂવઁજ દાવિદ મુત્યુ પામ્યા અને દફનાવામાં આવ્યા અને તેની કબર હાલ આપણી મધ્યે મોજૂદ છે.
30 Since he was a prophet, he knew our Father had sworn an oath to seat one of his descendants on his throne, પણ તે પ્રબોધક હતો, અને તેણે જાણ્યું કે ઈશ્વરે વચન આપ્યું હતું કે તેના વંશજોમાંનો એકને તેના રાજ્યાસન પર બેસાડશે,
31 he foresaw and spoke of the Christ's resurrection, that he was not abandoned to the grave, nor his body saw decay. ભવિષ્યમાં શું થવાનું છે તે જાણીને તેણે મસીહનાં પુનરુત્થાન વિશે આગાહી કરતાં તેણે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, ને તેમનાં શરીરે કોહવાણ જોયું નહિ.
32 This Jesus our Father raised up, and we are all witnesses of it. એ ઈસુને ઈશ્વરે સજીવન કયાઁ છે, અને અમે સર્વએ વાતનાં સાક્ષી છીએ.
33 So, lifted up to our Father's right hand, having received the promised Holy Spirit from the Father, he poured out what you now see and hear. ઈશ્વરના જમણે હાથે ઉપર લઇ લેવામાં આવ્યા, અને તેમણે વચન આપ્યા પ્રમાણે પિતા પાસેથી પવિત્ર આત્મા પ્રાપ્ત કયોઁ છે અને તમે જે જોઈ રહ્યા છો ને સાંભળી રહ્યા છો તે તેમણે રેડી દીધું છે.
34 For David never went up into heaven, but he himself says: "Our Father said to my Lord, 'Sit at my right hand, કેમકે દાવિદ કદી આકાશમાં ચઢી ગયો ન હતો, છતાં તેણે કહ્યું કે, “ ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે: “મારા જમણા હાથે બેસ.
35 until I make your enemies a footstool for your feet.'" જયાં સુધી હું તારા શત્રુઓને, તારે માટે પાયાસન ન કરું ત્યાં સુધી.” ’
36 "So let the whole house of Israel know for certain: our Father made this Jesus, whom you crucified, both Lord and Christ." “તેથી જ ઇઝરાયેલનાં દરેકે ખચીત જાણવું કે, આ ઈસુ કે જેમને તમે ક્રૂસે જડી દીધા, તેમને ઈશ્વરે પ્રભુ તથા મસીહ બનાવ્યાં છે.”
37 Cut to the heart at this, they asked Peter and the other apostles, "Brothers, what should we do?" જયારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તેઓના હૃદય વીંધાય ગયા. અને તેઓએ પિતર તથા બીજા પ્રેષિતોને કહ્યું, “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”
38 Peter said to them, "Repent, and each of you be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit. પિતરે જવાબ આપ્યો, “પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
39 For the promise is for you, your children, and all far off—as many as the Sovereign our Father will call to himself." આ વચન તમારાંં માટે અને તમારાં સંતાનોને માટે તથા જેઓ દૂર છે તેઓને માટે છે, જેમને આપણા ઈશ્વર પ્રભુ બોલાવશે તે બધા માટે છે.”
40 And with many other words he warned and urged them, saying, "Save yourselves from this corrupt generation." બિજા ઘણા વચનથી ચેતવણી આપતાં વિનંતી કરી કે, “આ દુષ્ટ પેઢીથી પોતાને બચાવો.”
41 So those who welcomed his message were baptized, and about 3,000 people were added that day. જેઓએ વાત સ્વીકારી તેઓએ બાપ્તિસ્મા લીધું. અને તે દિવસે સંખ્યા આશરે ત્રણ હજાર લોકો તેમનામાં ઉમેરાયા.
42 They devoted themselves to the apostles' teaching and deep communion, to the breaking of bread and the prayers. તેઓ પ્રેષિતોના શિક્ષણમાં, સંગતમાં, અને પ્રભુભોજનમાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યાં.
43 Awe came over everyone, and many wonders and signs were done through the apostles. પ્રેષિતો દ્રારા કરવામાં આવેલા ઘણાં અદભુત કૃત્યો તથા ચમત્કારોથી બધા ભયભીત થયા.
44 All who believed were together and had all things in common. સર્વ વિશ્વાસીઓ સંગતમાં રહેતાં અને તેઓની બધી વસ્તુઓ સહિયારી હતી.
45 They sold their property and possessions and distributed the proceeds to all, as anyone needed. તેઓ પોતાની મિલકત વેચી નાંખતા, અને જરૂરિયાતમંદ લોકોને વહેંચી આપતાં.
46 Every day, devoting themselves together in the temple, breaking bread house to house, they shared food with joyful, sincere hearts, તેઓ દરરોજ મંદિરનાં આંગણાંમાં નિયમિત એકઠા મળીને ઘેર ઘેર રોટલી ભાંગીને આનંદ તથા નિખાલસ મનથી ભોજન કરતા.
47 praising our Father, with favor among all the people. The Lord added to their number daily those being saved. ઈશ્વરની સ્તુતિ કરતા અને બધા લોકો તેમના પર પ્રસન્ન હતા, અને પ્રભુ દરરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા જતા હતા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]