Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 14 OGCB

Show OGCB only
Verse × ×
1 In Iconium they entered the Jewish synagogue together and spoke so that a great number of both Jews and Greeks believed. ઈકોનિયમમાં પાઉલ અને બાર્નાબાસ રાબેતા મુજબ સભાસ્થાનમાં ગયા. ત્યાં તેમણે એવા સામર્થ્યથી બોલ્યા કે ઘણાં યહૂદીઓ અને ગ્રીકોએ વિશ્વાસ કયોઁ.
2 But the Jews who refused to believe stirred up and poisoned Gentile minds against the brothers. પણ જે યહૂદીઓએ વિશ્વાસ કરવાનો ઇનકાર કયોઁ હતો, તેઓએ વિદેશીઓને ઉશ્કેયાઁ અને તેમના મનમાં ભાઈઓની વિરુદ્ધ ઝેર ફેલાવ્યું.
3 They stayed a long time, speaking boldly for the Lord, who confirmed his message of grace, doing signs and wonders through their hands. તેથી, પાઉલ તથા બાનાઁબાસે તેમની સાથે લાંબો સમય વિતાવ્યો, હિમતથી ઉપદેશ આપ્યો. તેઓને ચમત્કારો તથા ચિન્હોથી ઈશ્વરે કૃપાનો ઉપદેશ સાબિત કરી આપ્યો.
4 But the city split: some sided with the Jews, some with the apostles. શહેરનાં લોકોમાં ભાગલા પડયાં; કેટલાકે યહૂદીનો પક્ષ લીધો જયારે બીજાઓએ પ્રેષિતોની પડખે રહ્યા.
5 When both the Gentiles and the Jews, together with their rulers, moved to mistreat and stone them, પછી બિનયહૂદીઓ, યહૂદીઓ બંનેએ તેઓના આગેવાનો સાથે મળીને તેઓને દુઃખ પહોંચાડવાનું અને પથ્થરે મારવાનું કાવતરું ઘડ્યું.
6 realizing this, they fled to the Lycaonian cities of Lystra and Derbe, and the surrounding region, પણ આ વાતની ખબર પડતાં તેઓ લુકાનીઆનાં નગરો લુસ્ત્રા, અને દર્બે તથા આજુબાજુના પ્રદેશોમાં નાસી ગયા.
7 and there they kept preaching the gospel. ત્યાં તેઓ સુસમાચાર પ્રગટ કરતા ફર્યા.
8 A man sat in Lystra, feet disabled, lame from birth, who had never walked. અને લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો. જે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો.
9 He was listening to Paul speak. Paul stared at him and saw he had faith to be healed, તે પાઉલને બોલતો સાંભળતો હતો. પાઉલ તેના તરફ ધ્યાનથી જોયું કે તેને સાજા થવાનો વિશ્વાસ છે.
10 said in a loud voice, "Stand upright on your feet." The man leaped up and began walking. અને મોટે અવાજે કહ્યું, “તારા પગ પર ઊભો થા!” પછી તે માણસ કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
11 When the crowds saw what Paul did, they shouted in Lycaonian, "The gods have come down to us in human form!" જયારે લોકોએ પાઉલે જે કયુઁ તે જોયું ત્યારે લુકોનિયાની ભાષામાં પોકારો કયોઁ. “દેવો માનવરૂપમાં આપણી પાસે ઉતરી આવ્યા છે.”
12 Barnabas they called Zeus, and Paul they called Hermes, because he was the chief speaker. તેઓએ બાર્નાબાસને ઝિયૂસ કહયો અને પાઉલને હેર્મેસ કહયો, કેમકે તે મુખ્ય વકતા હતો.
13 The priest of Zeus, whose temple stood before the city, brought bulls and garlands to the gates, wanting to sacrifice with the crowds. શહેરની બહાર ઝિયૂસનું મંદિર હતું. તેનો યાજક ફૂલહાર અને બળદો લઈને આવ્યો. તે તથા લોકો શહેરને દરવાજે તેઓને બલિદાન આપવાંં માગતા હતા.
14 But hearing this, the apostles Barnabas and Paul tore their clothes and ran into the crowd, shouting, પણ જયારે પ્રેષિત બાર્નાબાસ અને પાઉલે આ સાંભળ્યું ત્યારે તેઓએ પોતાના વસ્ત્રો ફાડયાં અને લોકોની વચ્ચે દોડી જઈને મોટે સાદે કહ્યું,
15 and saying, "Men, why are you doing this? We are humans too, with the same nature as you. We bring you good news: turn from these worthless things to the living Father, who made the heaven, the earth, the sea, and everything in them. “મિત્રો, તમે આવું કેમ કરો છો! અમે પણ તમારી માફક માણસો જ છીએ, અમે તમને શુભસંદેશ પ્રગટ કરીએ છીએ કે આ વ્યર્થ બાબતો છોડી ને; આકાશ, અને પૃથ્વી, અને સમુદ્ર અને તેઓમાંની દરેક વસ્તુનાં ઉત્પન્નકર્તા છો તે જીવંત ઈશ્વરની તરફ ફરો.
16 In past generations he let all the nations go their own way, ભૂતકાળમાં તેમણે બધી પ્રજાઓને પોતપોતાને માર્ગે ચાલવા દીધી.
17 yet he did not leave himself without witness: doing good, giving you rains from heaven and fruitful seasons, filling your hearts with food and joy." છતાં તેમણે પોતાના વિશે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી, તેમણે દયા દર્શાવી છે, તે તમને આકાશમાંથી વરસાદ અને ઋતુ પ્રમાણે પેદાશ ઉપજાવે છે, તે તમને ખૂબ ખોરાક આપે છે, અને તમારાંં હ્રદયને આનંદીત કરે છે.”
18 Even with these words they barely restrained the crowds from sacrificing to them. આમ કહ્યાં છતાં પણ તેને પોતાને અર્પણો ચઢાવવામાંથી લોકોને મહામુશ્કેલીએ અટકાવ્યા.
19 But Jews from Antioch and Iconium came, won over the crowds, stoned Paul, and dragged him out of the city, thinking him dead. પછી અંત્યોખ અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. ટોળાને પોતાની તરફ ખેઁચ્યા. તેઓએ પાઉલને પથ્થરે માર્યો. તે મરી ગયો છે એમ માનીને તેઓ તેને શહેર બહાર ઘસડી ગયા.
20 When the disciples surrounded him, he got up and went into the city. The next day he left for Derbe with Barnabas. પણ તેની આજુબાજુ શિષ્યો ભેગા થયા પછી, તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજા દિવસે બાર્નાબાસની સાથે તે દર્બે ગયો.
21 After preaching the good news in that city and making many disciples, they returned to Lystra, Iconium, and Antioch, તે શહેરમાં તેઓએ સુસમાચાર પ્રગટ કર્યો અને ઘણાંને શિષ્યો બનાવ્યાં. પછી તેઓ લુસ્ત્રા અને ઈકોનિયમ થઈને અંત્યોખ પાછા આવ્યા.
22 strengthening the disciples' souls, urging them to remain in the faith: we must enter our Father's kingdom through many troubles. તેઓએ શિષ્યોને દ્રઢ કયાઁ અને વિશ્વાસમાં ટકી રહેવા માટે ઉતેજન આપ્યું તથા તેઓએ જણાવ્યું કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે ઘણાં સંકટોમાં થઈને પસાર થવું પડે છે.
23 After appointing elders for them in each church, praying with fasting, they entrusted them to the Lord they had believed in. પાઉલ અને બાર્નાબાસે દરેક મંડળીઓમાં વડીલોની નિમણૂંક કરી અને ઉપવાસસહિત પ્રાર્થના કરીને જે ઈશ્વર પર તેઓએ વિશ્વાસ મૂકયો હતો તેમના હાથમાં સોંપ્યા.
24 Then they passed through Pisidia and came to Pamphylia. તેઓ પિસીદિયા થઈને પાછા પામ્ફૂલિયા ગયા.
25 And when they had spoken the word in Perga, they went down to Attalia, અને પછી તેઓએ પગેઁમાં ઉપદેશ આપીને તેઓ અતાલિયા ગયા.
26 from there they sailed to Antioch, where they'd been entrusted to our Father's grace for the work they had finished. પછી આતાલીયાથી વહાણમાં બેસીને તેઓ અંત્યોખ આવ્યા, ત્યાં તેઓ જે કામ પૂરું કર્યું હતું તે માટે તેઓને ઈશ્વરની કૃપાને સોંપવામાં આવ્યા.
27 When they arrived, they gathered the church and reported all our Father had done with them, and how he opened a door of faith to the Gentiles. તેઓ ત્યાં આવ્યા પછી તેઓએ મંડળીને એકત્ર કરી, અને પોતાની મારફતે જે કાંઇ કયુઁ હતું. અને તેમણે બિનયહૂદીઓ માટે વિશ્વાસનું દ્વારા ખોલ્યું છે તેનો અહેવાલ આપ્યો.
28 And they stayed there with the disciples for a long time. ત્યાં શિષ્યોની સાથે તેઓ ઘણો સમય રહ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]