Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Philippians 3 OGCB

Show OGCB only
Verse × ×
1 Finally, brothers and sisters, rejoice in the Lord. Writing the same things again is no trouble for me, and it protects you. છેવટે, ભાઈઓ અને બહેનો, પ્રભુમાં આનંદ કરો. આ વિશે તમને વારંવાર લખતાં હું કંટાળતો નથી, અને એ તમારાં હિતને માટે છે.
2 Watch for the dogs, watch for the evil workers, watch for those who mutilate the flesh. કૂતરાંઓથી સાવચેત રહો, દુષ્ટ કૃત્યો કરનારાંઓથી સાવચેત રહો, વ્યથઁ સુન્નતથી સાવચેત રહો;
3 We are the circumcision—worshiping by the Spirit of our Father, boasting in Christ Jesus, trusting nothing in the flesh, કેમકે આપણે ઇશ્વરના આત્માથી સેવા કરનારા તથા મસીહ ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારાં, ખરા સુન્નતી છીએ.
4 though I too could have confidence in the flesh. If anyone else thinks he has grounds for confidence in the flesh, I have more: તોપણ ભરોસો રાખવાનું મારે પણ કારણ છે. જો બીજો કોઇ ધારે કે તેને ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેનાં કરતાં વિશેષ છે:
5 Circumcised the eighth day; Israelite by birth, from Benjamin's tribe; Hebrew of Hebrews; a Pharisee under the law. આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયેલનાં લોકનો, બિન્યામીનના કુળનો, યહૂદીઓનો યહૂદી, નિયમ સંબંધી ફરોશી;
6 In zeal, persecuting the church; in righteousness under the law, blameless. ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર; નિયમશાસ્રના ન્યાયીપણા સંબંધી નિદોઁષ.
7 But whatever was gain to me, I now count as loss for the sake of Christ. પણ જે વાનાં મને લાભકારક હતાં તે મેં મસીહને લીધે હાનિકારક ગણ્યાં.
8 Yes, I count everything as loss because of the priceless worth of knowing Christ Jesus my Lord. For his sake I've lost all things, and count them garbage, so I may gain Christ, વળી મસીહ ઈસુને ઓળખવાના અતિ મૂલ્યને કારણે હું બધુ જ નુકશાન માનું છું જેમને માટે મેં બધુ જ ગુમાવ્યું છે, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું મસીહને પ્રાપ્ત કરું,
9 and be found in him, not having my own righteousness from the law, but that through faith in Christ—the righteousness from our Father based on faith, અને તેમનાંમાં એકરૂપ થાઉ, અને નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ મસીહ પરનાં વિશ્વાસથી ઇશ્વરથી જે ન્યાયીપણાને વિશ્વાસથી મળે છે, તે મારું થાય;
10 so I may know him, his resurrection's power, sharing his sufferings, becoming like him in death, હું મસીહને ઓળખવાં માગું છું, હા, તેમનાં પુનરુત્થાનનાં સામથ્યઁને તથા તેમનાં દુઃખોના ભાગિયાપણાંને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાઉ;
11 if somehow I may attain to the resurrection from the dead. અને તેથી, ગમે તે ભોગે, મૂએલાંઓના પુનરુત્થાનને પહોંચુ.
12 Not that I have already obtained it, or am already perfected, but I press on to grasp that for which Christ Jesus grasped me. એવું નથી કે આ બધું હું પહેલેથીજ સંપાદન કરી ચૂકયો છું, અથવા હું મારા ધ્યેય સુધી પહોંચી ગયો છું, પણ મસીહ ઈસુએ મને જે માટે પકડી લીધો છે તે મેળવવા માટે હું આગળ વધુ છું.
13 Brothers, I don't count myself as having grasped it yet. But one thing: forgetting what's behind, reaching for what's ahead, ભાઈઓ અને બહેનો મેં પકડી લીધું છે, એમ હું ગણતો નથી. પણ એક કામ હું કરું છું, જે પાછળ છે તેને ભૂલીને અને જે આગળ છે તેની તરફ ધગશ રાખું છું.
14 I press toward the goal for the prize of our Father's heavenward call in Christ Jesus. હું ધ્યેય તરફ આગળ વધું છું, જેના માટે ઈશ્વરે મને મસીહ ઈસુમાં સ્વગીઁય ઈનામને માટે બોલાવ્યો છે.
15 Let all of us who are mature think this way; if you think differently on anything, our Father will reveal that to you too. તેથી, આપણામાં જેઓ પરીપકવ છે તેઓએ આજ દ્ગષ્ટિ રાખવી. અને જો કોઈ બાબતમાં અલગ રીતે વિચારો છો, તો ઈશ્વર તમને તે પણ સ્પષ્ટ કરે.
16 Only let us hold true to what we have already attained. ફકત આપણે જે પ્રાપ્ત કયુઁ છે તેના પર જીવીએ.
17 Brothers, imitate me together, and watch those who live by the pattern you have in us. ભાઈઓ અને બહેનો, તમે મારા નમૂના પ્રમાણે ચાલો, અને અમે જે નમૂનો તમારી આગળ મૂકીએ છીએ તે પ્રમાણે જેઓ જીવે છે તેમ, તેમના પર લક્ષ રાખો.
18 Many live as enemies of Christ's cross—I've told you this often, and now say it in tears. કેમકે આ પહેલાં મેં તમને વારંવાર કહ્યું છે અને ફરીથી આંસુ સાથે કહું છું કે એવા ચાલનારાં ઘણા છે કે જેઓ મસીહના ક્રૂસના શત્રુઓ છે.
19 Their end is destruction, their god the stomach, their glory their shame, minds fixed on earthly things. તેઓ સાર્વકાલિક વિનાશ પામવાનાં છે, પેટ એ જ તેઓનો ઈશ્વર છે, શરમમાં તેઓનું અભિમાન છે, તેઓનું મન પૃથ્વીની બાબતોમાં રચ્યાં પચ્યાં રહે છે.
20 But our citizenship is in heaven; from there we eagerly await a Savior, the Lord Jesus Christ, પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની રાહ જોઈ રહ્યા છીએ.
21 who will transform our lowly body to match his glorious body, by the power that subjects all things to himself. જે, જે સામથ્યઁથી સવઁને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણા વિનાશી શરીરોનું તે મહિમાવંત શરીરોમાં રૂપાંતર કરશે.જેથી તેઓ તેમના મહિમાવાન શરીર જેવા થાય.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]