Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 2 OGCB

Show OGCB only
Verse × ×
1 After Jesus was born in Bethlehem, Judea, in the days of King Herod, magi from the east arrived in Jerusalem, યહૂદિયાના બેથલેહેમમાં ઈસુના જન્મ પછી, હેરોદ રાજાના સમયમાં પૂર્વથી માંગી યરુશાલેમ આવ્યા,
2 saying, "Where is the one born king of the Jews? For we saw his star in the east and have come to worship him." અને પૂછયું “યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે કયાં છે? તેનો ઊગતો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ.”
3 When Herod the king heard this, he was troubled, and all Jerusalem with him. જયારે હેરોદ રાજાએ આ સાંભળ્યું, ત્યારે તે ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ.
4 He gathered all the people's chief priests and scribes, asking where the Christ was to be born. પછી તેણે લોકોના મુખ્ય યાજકોને અને નિયમશાસ્ત્રના પંડિતોને એકઠાં કયાઁ તેણે તેમને પૂછયું મસીહનો જન્મ કયાં થવો જોઈએ?
5 They told him, "In Bethlehem of Judea, for this is what was written through the prophet: તેઓએ કહ્યું, “યહૂદિયાના બેથલેહેમમાં, કારણ કે પ્રબોધકે એમ લખ્યું છે કે:
6 'Yet you, Bethlehem, in Judah's land, are certainly not the least among Judah's rulers; for from you a ruler will emerge who will shepherd Israel, my people.'" “ ‘પણ તું બેથલેહેમમાં યહૂદીયાના દેશમાં, તું યહુદીયા ના શાશકોમાં કોઈ રીતે નાનું નથી, કારણ કે તારામાંથી એક અધિપતિ આવશે, જે મારી ઇઝરાયેલ પ્રજાનું પાલન કરશે.’ ”
7 Then Herod secretly summoned the magi and learned from them the exact time the star had appeared. ત્યાર પછી હેરોદે માગીઓને ખાનગીમાં બોલાવ્યાં અને તેઓની પાસેથી તારો દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો
8 He sent them to Bethlehem, saying, "Go, search carefully for the child. When you find him, come back and tell me, so that I too may go and worship him." તેણે તેમને બેથલેહેમ મોકલ્યા ને કહ્યું, “જાઓ અને બાળકને ઘ્યાનથી શોધો, જેવો તે તમને મળે, તેવાં પાછા આવીને મને જાણ કરો, જેથી હું પણ જઈને તેનું ભજન કરું.”
9 After hearing the king, they set out; the star they had seen in the east went ahead of them until it stopped over where the child was. તેઓએ રાજાને સાંભળીને પછી તેઓ પોતાને માગેઁ ચાલી નીકળ્યાં. અને જે તારો ઉગ્યો ત્યારે તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલ્યો અને જયાં સુધી તે બાળક હતું ત્યાં તેની ઉપર થંભ્યો!
10 When they saw the star, they rejoiced with overwhelming joy. જયારે તેઓએ તારાને જોયો ત્યારે તેઓના આનંદનો પાર રહ્યો નહિ.
11 Entering the house, they saw the child with Mary his mother, fell down and worshiped him. They opened their treasure boxes and gave him gifts: gold, frankincense, and myrrh. ઘરે આવીને તેઓએ બાળકને તેની માતા મરિયમની પાસે જોયા, અને તેઓએ તેમને પગે પડી તેમનું ભજન કર્યું પછી તેમણે પોતાની જોણ્ણી છોડી ને બક્ષિસ તરીકે સોનું, લોબાન અને બોળનાં અર્પણ કર્યાં.
12 Warned in a dream not to return to Herod, they went back to their own country by a different route. સ્વપ્નમાં ચેતવણી મળી કે હેરોદ પાસે પાછા જવું નહિ, તેથી તેઓ બીજા માર્ગે થઈને વતનમાં પાછાં ગયાં.
13 After they left, an angel of our Father appeared to Joseph in a dream: "Get up, take the child and his mother, flee to Egypt, and stay until I tell you—Herod is about to search for the child to kill him." તેઓના ગયા પછી યોસેફને સ્વપ્નમાં પ્રભુનાં દૂતે દશઁન દીધું ને તેણે કહ્યું, “ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઈજિપ્તમાં ચાલ્યો જા. હું કહું ત્યાં સુધી ત્યાં જ રહે કારણ કે હેરોદ બાળકને મારી નાંખવાને તેની શોધ કરવાનો છે.”
14 And he got up and took the child and his mother by night and left for Egypt, તેથી તે ઉઠયો, તે જ રાત્રે, મરિયમ તથા બાળકને લઈને, ઈજિપ્ત તરફ પ્રયાણ કર્યું.
15 and stayed there until Herod died, fulfilling what our Father said through the prophet: "Out of Egypt I called my son." હેરોદના મરણ સુધી તેઓ ત્યાં જ રહ્યાં, આ રીતે પ્રભુએ પ્રબોધક દ્રારા કહેલી ભવિષ્યવાણી પુરી થઈ: “મેં મારા પુત્રને ઈજિપ્તમાંથી બોલાવ્યો છે.”
16 Then Herod, seeing the magi had outwitted him, grew furious and sent men to kill all boys two years old and under in Bethlehem and its whole region, matching the time he'd learned from the magi. જયારે હેરોદે જાણ્યું કે માગીઓ દ્રારા મને ઠગવામાં આવ્યો છે, ત્યારે તે ક્રોધે ભરાયો, તેણે સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ બેથલેહેમ તથા તેની આસપાસની સરહદોમાં બે વરસના તથા તેથી નાની ઉંમર નાં પ્રત્યેક નર બાળકને મારી નાંખે, જે સમય સંબંઘી તેને માગીઓ ની પાસેથી ચોકસાઈથી ખબર મળી હતી.
17 This fulfilled what was spoken through Jeremiah the prophet: ત્યારે યર્મિયા પ્રબોધક દ્વારા કહેલી ભવિષ્યવાણી પૂરી થઈ:
18 "A voice was heard in Ramah, weeping and loud mourning, Rachel weeping for her children; she refused to be comforted, because they are no more." “રામા માં પોકાર સંભળાયો, રડવાનો અને મોટા વિલાપનો, રાહેલ પોતાના સંતાનોને માટે વિલાપ કરે છે. અને દિલાસો પામવા નથી ચાહતી! કારણ તેઓ હવે નથી.”
19 But when Herod died, an angel of our Father appeared in a dream to Joseph in Egypt, હેરોદના મરણ પછી, ઈજિપ્તમાં યોસેફને સ્વપ્નમાં પ્રભુનાં દૂતે દશઁન દીધું,
20 saying, "Get up, take the child and his mother, go to Israel's land, for those seeking the child's life are dead." અને કહ્યું “ઊઠ! બાળક તથા તેની માતાને લઈને ઇઝરાયેલ દેશમાં જા, કેમકે જેઓ બાળકનો જીવ લેવાં માંગતા હતા, તેઓ મરણ પામ્યા છે.”
21 So he got up, took the child and his mother, and went to Israel's land. તેથી તે ઊઠયો, બાળક અને તેમની માતાને લઈને ઇઝરાયેલ દેશમાં ગયો,
22 Hearing that Archelaus was ruling Judea in place of his father Herod, he was afraid to go there. Warned in a dream, he withdrew to the region of Galilee. પણ જયારે તેણે સાંભળ્યું કે આર્ખિલાઉસ હવે તેના પિતા હેરોદની જગ્યાએ રાજ કરે છે, ત્યારે તે ત્યાં જતા ગભરાયો; પછી સ્વપ્નમાં ચેતવણી મળવાથી તે ગાલીલ પ્રાંતમાં ગયો.
23 He went and lived in a town called Nazareth, fulfilling the prophets' words: "He will be called a Nazarene." અને તે નાઝરેથ નામનાં નગરમાં જઈને રહ્યો. આમ પ્રબોધક દ્વારા કહેલી ભવિષ્યવાણી સાચી પડી કે: તે નાઝારી કહેવાશે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]