Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 17 OGCB

Show OGCB only
Verse × ×
1 He told his disciples, "Offenses are sure to come, but woe to the one they come through! ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જે બાબતો લોકોને ઠોકર ખવડાવે છે તે આવવાના, પણ જેના દ્વારા એ આવે છે તેને અફસોસ.
2 Better for him to have a millstone hung around his neck and be thrown into the sea than to cause one of these little ones to stumble. કોઈ આ નાનાંઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેના ગળે ફરતે ઘંટીનું મોટું પડ બાંધીને તેને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે એ તેને માટે સારું છે.
3 "Watch yourselves. If your brother sins, rebuke him, and if he repents, forgive him. તેથી સાવધ રહો. “જો તારો ભાઈ કે બહેન તારી વિરુદ્ધ પાપ કરે, તો તેમને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર.
4 If he sins against you seven times a day, and seven times returns saying, 'I repent,' forgive him." એ કદાચ દિવસમાં સાત વાર તારો અપરાધ કરે, અને સાતેય વાર ‘પસ્તાવો કરી તારી માફી માગે,’ તો તેને માફ કર.”
5 The apostles said to the Lord, "Increase our faith!" પ્રેષિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.”
6 The Lord said, "If you had faith like a mustard seed, you could tell this mulberry tree, 'Be uprooted and planted in the sea,' and it would obey you. તેમણે જવાબ આપ્યો, “જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેવો નાનો હોય, તો તમે આ શેતૂરના ઝાડને કહો કે, ‘ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા!’ તો તે તમારું માનશે.
7 Which of you with a servant plowing or tending sheep tells him, coming in from the field, 'Come at once, recline at the table'? “ધારોકે, તમારાંમાંનો કોઈનો એક નોકર ખેડતો અથવા ઘેંટા ચરાવતો હોય, તે નોકર જયારે ખેતરમાંથી આવે, ‘ત્યારે તે તેને કહેશે કે, હમણાં આવ અને જમવા બેસ?’
8 Won't he instead say, 'Get my supper ready, dress to serve me while I eat and drink, then you may eat and drink'? તેથી ઊલટું તે તેને કહેશે કે, ‘મારું ભોજન તૈયાર કર, હું ખાઉં કે પીવું ત્યાં સુધી તૈયાર રહી મારી રાહ જો; પછી તું ખા અને પી?’
9 "Does he thank the servant because he did what he was commanded? કારણ કે તે નોકરે તેમની વાત માની માટે શું તે તેનો આભાર નહિ માને?
10 So you too, having done all you were commanded, say: 'We are unworthy servants; we've only done our duty.'" તેમજ તમે પણ એ જ પ્રમાણે તમને જે કહેવામાં આવેલું તે સવઁ કયાઁ પછી તમારે કહેવું જોઈએ, ‘અમે નકામાં ચાકરો છીએ, અમે કહ્યાં જેટલું જ કયુઁ છે.’ ”
11 On the way to Jerusalem he was passing along between Samaria and Galilee. યરુશાલેમ તરફ જતાં તેઓ ગાલીલ અને સમરૂનની વચ્યેની સરહદ પરથી ગયા.
12 As he entered a village, ten men who had leprosy met him. They stood at a distance, જયારે તે એક ગામમાંથી જતાં હતા, ત્યારે દસ માણસો જેમને રકતપિત થયો હતો, તેમને મળ્યાં, તેઓ દૂર ઊભા રહ્યા.
13 and called out loudly, "Jesus, Master, have mercy on us!" અને મોટે અવાજે બૂમ પાડી, “ઓ ઈસુ, માલીક, અમારા પર દયા કરો!”
14 Seeing them, he said, "Go, show yourselves to the priests." As they went, they were made clean. જયારે ઈસુએ તેમને જોયા, ત્યારે તેમણે કહ્યું, “જાઓ, પોતાને યાજકોને બતાવો.” અને તેઓ જતાં જતાં શુધ્ધ થયા.
15 One of them, seeing he was healed, turned back, praising our Father loudly, તેઓમાંનો એક, પોતે સાજો થઈ ગયો છે, એ જોઈને મોટે સાદે ઈશ્વરની સ્તુતિ કરતો ઈસુ પાસે પાછો આવ્યો.
16 and he fell on his face at Jesus' feet, giving him thanks. Now he was a Samaritan. તે ઈસુની આગળ પડી ગયો અને તેમનો આભાર માન્યો, અને તે સમરૂની હતો.
17 Jesus said, "Weren't ten made clean? Where are the nine? ઈસુએ પૂછયું, “શું સવઁ દશેયને શુધ્ધ કરવામાં આવ્યા ન હતા? તો બીજા નવ કયાં છે?
18 Was no one found to return and give glory to our Father except this foreigner?" ઈશ્વરને મહિમા આપવાં શું આ એક પરદેશી સિવાય કોઇ જ પાછો ન આવ્યો?”
19 And he said to him, "Rise and go; your faith has made you well." પછી તેમણે તેને કહ્યું, “ઊઠ અને જા. તારા વિશ્વાસે તને સાજો કર્યો છે.”
20 Asked by the Pharisees when the kingdom of our Father would come, he answered them, "The kingdom of our Father does not come with observation, એક વાર, ફરોશીઓ દ્રારા પૂછવામાં આવ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યાંરે આવશે? ઈસુએ જવાબ આપ્યો, “આવનાર ઈશ્વરનું રાજ્ય એવું નથી જે જોઈ શકાય.
21 nor will they say, 'Look, here!' or 'There!' For the kingdom of our Father is among you." લોકો એમ નહિ કહે કે, ‘તે અહીં છે! અથવા તે ત્યાં છે!’ કારણ ઈશ્વરનું રાજ્ય તો તમારામાં છે.”
22 He told the disciples, "Days are coming when you will long to see one of the days of the Son of Man, and you won't see it. પછી તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “હવે એવો સમય આવી રહ્યો છે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઝંખશો પણ તમે તે જોશો નહિ.
23 They will say to you, 'Look, there!' or 'Look, here!' Don't go, don't chase after them. લોકો તમને કહેશે કે, તે ત્યાં છે અથવા અહીં તે છે, તેઓની પાછળ દોડશો નહિ.
24 For as lightning flashes and lights the sky from one edge to the other, so the Son of Man will be in his day. કારણ કે જેમ વીજળી આકાશમાં ચમકે છે ને તેનો પ્રકાશ એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે તે જ રીતે માણસના દીકરાના દિવસમાં થશે.
25 But first he must suffer many things and be rejected by this generation. પણ તે પહેલાં તેમણે ધણાં દુઃખો સહન કરવા પડશે ને આ પેઢીથી નકારાશે.
26 As Noah's days were, so will the Son of Man's days be. “જેમ નૂહનાં દિવસોમાં હતું, તેવું માણસના દીકરાના દિવસોમાં થશે,
27 They ate, drank, married, and were given in marriage, until the day Noah entered the ark, and the flood came and destroyed them all. નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા-પીતાં, પરણતા અને પરણાવતા હતા. અને પછી જળપ્રલયે આવ્યો અને બધાનો નાશ કયોઁ.
28 It was the same in Lot's days: eating, drinking, buying, selling, planting, building, “લોતનાં દિવસોમાં પણ એવું જ હતું, તેઓ ખાતાં-પીતાં હતા, ખરીદતા અને વેચતા, રોપતા અને બાંધતા હતા.
29 but the day Lot left Sodom, fire and sulfur rained from heaven and destroyed them all, પણ જે દિવસે લોતે સદોમ છોડયું તે દિવસે આકાશમાંથી અગ્નિ તથા ગંધક વરસ્યાં અને બધાંનો વિનાશ થયો.
30 so will it be on the day when the Son of Man is revealed. “માણસનો દીકરો પ્રગટ થશે, ત્યારે પણ એમ જ બનશે.
31 On that day, whoever is on the roof with goods inside must not go down for them; likewise, whoever is in the field must not turn back. એ દિવસે જેઓ ઘરનાં ધાબા પર હોય, તેઓએ સામાન લેવાં નીચે ઊતરવું નહિ, તેવીજ રીતે, જેઓ ખેતરમાં હોય, તેઓએ કશાં માટે પાછા જવું નહિ.
32 Remember Lot's wife. લોતની સ્ત્રીને યાદ કરો!
33 Whoever seeks to preserve his life will lose it, but whoever loses his life will keep it. જે પોતાનો જીવ બચાવવાં પ્રયત્ન કરશે, તે તેને ગુમાવશે, અને જે પોતાનો જીવ ગુમાવશે તે તેને બચાવશે.
34 I tell you, that night two will be in one bed: one will be taken, and the other left. હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ હશે; એક લેવાશે ને બીજો પડતો મૂકાશે.
35 There will be two women grinding together; one will be taken and the other left." બે સ્ત્રીઓ સાથે દળતી હશે, એક લેવાશે, ને બીજી પડતી મૂકાશે.
36 Not in this edition એ જ પ્રમાણે ખેતરમાં બે જણ હશે એક લેવાશે, અને બીજો પડતો મૂકાશે.”
37 They asked, "Where, Lord?" He said, "Wherever a corpse lies, the vultures will gather there." તેઓએ પૂછયું, “પ્રભુ, કયાં?” તેમણે જવાબ આપ્યો, “જયાં મડદું હશે, ત્યાં ગીધો એકઠા થશે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]