1On the third day, a wedding took place in Cana of Galilee; Jesus's mother was there.OGCBત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું, ત્યાં ઈસુના મા હતા.
2Jesus and his disciples were also invited to the wedding.OGCBઅને ઈસુ અને તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ હતું.
3When the wine ran out, the mother of Jesus said to him, "They have no wine."OGCB“જયારે દ્રાક્ષારસ ખૂટી પડયો.” ઈસુનાં મા તેમને કહે છે, તેઓની પાસે દ્રાક્ષારસ નથી.
4"Woman, why are you bringing me into this?" Jesus replied. "My hour has not yet come."OGCBઈસુએ જવાબ આપ્યો કે, બાઈ, “તમે મને કેમ સામીલ કરો છો? મારો સમય હજુ આવ્યો નથી.”
5His mother said to the servants, "Do whatever he tells you."OGCBતેમના માએ નોકરોને કહ્યું, “જે કંઇ તેઓ તમને કહે, તે કરો.”
6Six stone water jars stood there, used for Jewish purification, each holding twenty to thirty gallons.OGCBહવે ત્યાં પથ્થરની છ કોઠીઓ હતી: યહૂદીઓનાં ધાર્મિક પ્રસંગોમાં તે ઉપયોગમાં લેવાતી હતી, દરેક કોઠીમાં આશરે સો લીટર પાણી સમાતું હતું.
7Jesus said to them, "Fill the jars with water," so they filled them to the brim.OGCBઈસુએ નોકરોને કહ્યું, “આ કોઠીઓ પાણીથી ભરી દો.” તેથી તેઓએ તે છલોછલ ભરી દીધી.
8He told them, "Draw some out now, and take it to the head steward." So they did.OGCBપછી તેમણે તેમને કહ્યું, “હવે થોડું કાઢીને જમણના કારભારી પાસે લઇ જાઓ, તેઓએ તેમ કયુઁ,”
9The master of the banquet tasted the water now wine, not knowing its source—though the servants who drew it knew. So he called the bridegroom aside,OGCBજમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો. આ ક્યાંંથી આવ્યો તેની તેને ખબર ન હતી, પણ જે નોકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા, પછી તેમણે વરરાજાને બાજુમાં બોલાવ્યો.
10and said, "Everyone serves the good wine first, then the lesser once guests are drunk. But you've kept the good wine till now."OGCBઅને કહ્યું, “દરેક માણસ પ્રથમ ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે અને મહેમાનોએ સારી રીતે પીધા પછી હલકા પ્રકારનો આપે છે, પરંતુ તેં અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખ્યો છે!”
11Jesus performed this first sign at Cana in Galilee. He revealed his glory, and his disciples believed in him.OGCBઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડયો, અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કયોઁ.
12After this he went down to Capernaum with his mother, brothers, and disciples, and stayed there a few days.OGCBએ પછી ઈસુ, તેમનાં મા, ભાઈઓ અને તેમના શિષ્યો સાથે કપરનાહૂમ ગયા. ત્યાં તેઓ થોડા દિવસ રહ્યા.
13When the Jewish Passover was near, Jesus went up to Jerusalem.OGCBજયારે યહૂદીઓનાં પાસ્ખાપર્વનો સમય પાસે આવ્યો હતો, ત્યારે ઈસુ યરુશાલેમ ગયા.
14In the temple courts he found sellers of cattle, sheep, and doves, and others sitting at tables exchanging money.OGCBમંદિરનાં આંગણાંમાં લોકો પશુઓ, ઘેટાં અને કબૂતરો વેચનારા તથા નાંણાવટીઓને ટેબલે બેઠેલા તેમણે જોયા.
15He made a whip of cords and drove them all out of the temple courts, sheep and cattle alike, poured out the money-changers' coins, and overturned their tables.OGCBતેથી તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે બધાને ઘેટાં અને પશુઓ સુધ્ધાં મંદિરનાં આંગણાંમાથી હાંકી કાઢયાં. નાંણાવટીઓને નાણાંના સિક્કા વેરી નાંખ્યાં, અને તેઓના ટેબલો ઊંધા વાળ્યાં.
16To the dove sellers he said, "Take these out of here! Don't make my Father's house a marketplace."OGCBજેઓ કબૂતરો વેચનારા હતા તેઓને કહ્યું, “આ બધું અહીંથી બહાર લઇ જાઓ. મારા પિતાનાં ઘરને બજાર ના બનાવો.”
17His disciples remembered that it is written: "Zeal for your house will consume me."OGCBતેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, “તમારા ઘર માટેની આસ્થા મને ખાય જાય છે.”
18So the Jews asked, "What sign will you show us for doing these things?"OGCBયહૂદીઓએ તેમને જવાબ આપ્યો, “આ બધુ કરવા માટે તમારો અધિકાર સાબિતી કરવા તમે અમને શું ચિન્હ બતાવી શકો.”
19Jesus answered them, "Destroy this temple, and in three days I will raise it up."OGCBઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ મંદિરને જમીનદોસ્ત કરી નાંખો અને હું તેને ત્રણ દિવસમાં ફરી ઊભુ કરીશ.”
20They replied, "This temple took forty-six years to build, and will you raise it in three days?"OGCBતેઓએ જવાબ આપ્યો, “આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને તમે શું તેને ત્રણ દિવસમાં ઊભુ કરશો?”
21But the temple he had spoken of was his body.OGCBપરંતુ ઈસુએ તો પોતાના શરીરરૂપી મંદિરની વાત કરી હતી.
22After he rose from the dead, his disciples remembered he had said this, and believed the Scripture and the word Jesus had spoken.OGCBમરણમાંથી સજીવન થયા પછી તેમના શિષ્યોને યાદ આવ્યું કે જે તેમણે કહ્યું હતું. અને તેઓએ શાસ્ત્ર અને ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કયોઁ. નો ઉલ્લેખ કર્યો.
23While he was in Jerusalem at the Passover, many saw the signs he did and trusted in his name.OGCBહવે જયારે પાસ્ખાપર્વના સમયે તેઓ યરુશાલેમમાં હતા, જે ચિન્હો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કયોઁ,
24But Jesus would not entrust himself to them, for he knew all people.OGCBપણ ઈસુએ પોતે એ લોકોનો ભરોસો કયોઁ નહિ કેમકે તે સવઁને જાણતા હતા.
25He didn't need anyone's testimony about people—he knew what was in each one.OGCBકોઈ માણસ સાક્ષી આપે એવી તેમને જરૂર ન હતી. કેમકે દરેક વ્યકિતમાં શું છે એ તેઓ જાણતા હતા.