Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 17 OGCB

Show OGCB only
Verse × ×
1 After saying this, Jesus looked up to heaven and said: "Father, the hour has come. Glorify your Son, so the Son may glorify you, આ કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ જોઈને પ્રાથઁના કરી; “પિતા, સમય આવી ચૂકયો છે. તમારાં દીકરાનો મહિમા પ્રગટ કરો, કે તમારો દીકરો તમને મહિમાવાન કરે.
2 since you gave him authority over all people, to give eternal life to all you gave him. પૃથ્વીનાં સર્વ લોકો પર તેને અધિકાર આપ્યો છે તમે જેઓને તેમને સોંપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે.
3 This is eternal life: that they know you, the only true Father, and Jesus Christ whom you sent. હવે અનંતજીવન આ છે: જેથી તેઓ તમને, તેઓ તમને એટલે એક માત્ર સત્ય ઈશ્વરને ઓળખે, અને સાથે ઈસુ મસીહને, જેને તમે મોકલ્યો છે.
4 I glorified you on the earth, having finished the work you gave me to do. તમે સોંપેલું કામ, પૂર્ણ કરીને મેં પૃથ્વી પર તમને મહિમાવાન કર્યા છે.
5 Father, glorify me now with yourself, with the glory I had with you before the world existed. અને હવે હે પિતા, જગત ઉત્પન્ન થયા પહેલાં મારો જે મહિમા હું તમારી સાથે ભોગવતો હતો તે પ્રગટ કરો.
6 I revealed your name to those you gave me from the world. They were yours; you gave them to me, and they have kept your word. “મે તમને પ્રગટ કયાઁ છે જગતમાંથી જેઓને તમે મને આપ્યા. તેઓ તમારા હતા; ને તમે તેઓને મને સોંપ્યા છે અને તેઓએ તમારા વચન પાળ્યા છે.
7 Now they know that everything you have given me is from you, હવે તેઓ જાણે છે કે તમે મને જે કંઇ આપ્યું છે તે સવઁ તમારાં તરફથી આવ્યું છે.
8 for I gave them the words you gave me; they received them, truly knew I came from you, and believed you sent me. કેમકે જે વચનો તમે મને આપ્યા હતાં તે મેં તેઓને આપ્યા છે અને તેઓએ તે સ્વીકાયાઁ છે. તેઓ હવે ખાતરીપૂર્વક જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું; અને તમે મને મોકલ્યો છે એવો વિશ્વાસ કરે છે.
9 I pray for them, not for the world, but for those you gave me, since they are yours. હું તેમને માટે પ્રાથઁના કરું છું, હું જગતને માટે પ્રાથઁના કરતો નથી, પરંતુ જેઓને તમે મને આપ્યા છે, કેમકે તેઓ તમારાંં છે.
10 Everything mine is yours, and yours is mine, and I am glorified in them. જે સર્વ મારાંં છે, તે તમારાંં છે. અને જે તમારાંં છે, તે મારાંં છે, અને તેમના દ્વારા મને મહિમા મળ્યો છે.
11 I'm no longer in the world, but they are in the world, and I'm coming to you. Holy Father, keep them in your name, the name you gave me, so they may be one as we are. હવે હું જગતમાં રહેવાનો નથી, પણ તેઓ હજી જગતમાંં છે, હું તમારી પાસે આવું છું, પવિત્ર પિતા, જેઓને તમે મને સોંપ્યા છે, તેઓને તમારું નામ, જે તમે મને આપ્યું છે તે વડે બધાંને સંભાળો કે જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય.
12 While with them, I kept them in your name you gave me. I guarded them—none was lost except the son of destruction, so Scripture would be fulfilled. જયારે હું તેમની સાથે હતો, ત્યારે મે તેઓનું રક્ષણ કર્યું અને જે નામ તમે મને આપ્યું તેમાં તેઓને સુરક્ષિત રાખ્યા છે. અને શાસ્ત્રવચન પૂણઁ થવા સારું જે નાશ પામવાનો નિણઁય કરવામાં આવ્યો હતો તે સિવાય કોઇનો નાશ થયો નથી.
13 Now I come to you, and I say these things in the world so they may have my joy completed in themselves. “હમણાં હું તમારી પાસે આવું છું, પણ હું તમને આ બધુ કહું છું જયારે હું હજી જગતમાં છું, જેથી મારો આનંદ તેઓમાં સંપૂણઁ થાય.
14 I've given them your word; the world hated them, since they're not of the world, just as I'm not of the world. મેં તેઓને તમારું વચન આપ્યું છે. અને જગતે તેઓને ધિક્કાયાઁ છે, કેમકે જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.
15 I don't ask you to remove them from the world, but to guard them from the evil one. તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું પ્રાથઁના કરતો નથી પણ તમે તેમને દુષ્ટથી બચાવે.
16 They are not of the world, just as I am not of the world. જેમ હું આ જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.
17 Make them holy by truth; your word is truth. તમારાંં વચનો સત્ય છે. સત્યથી તેઓને પવિત્ર કરો.
18 As you sent me into the world, so I have sent them into the world. જેમ તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યાં છે.
19 For them I make myself holy, so they too may be made holy in truth. હું તેઓને માટે પોતાને પવિત્ર કરું છું, જેથી તેઓ પણ ખરેખર પવિત્ર થાય.
20 I pray not only for these, but also for those who will believe in me through their word. “મારી પ્રાથઁના ફક્ત તેઓને માટે જ નથી. પણ જેઓ મારા પર તેમના વચન દ્ગારા વિશ્વાસ કરે છે તેઓને માટે પણ હું પ્રાર્થના કરું છું.
21 Father, let them all be one, as you're in me and I in you, so they're in us too, and the world believes you sent me. તેઓ બધા એક થાય, હે પિતા! જેમ તમે મારામા અને હું તમારામાં. તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી જગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.
22 The glory you have given me, I have given them, so they may be one as we are one. જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય
23 I in them and you in me, so they may be made completely one, so the world may know you sent me and loved them as you loved me. હું તેઓમાં અને તમે મારાંમાં, જેથી તેઓ સંપૂર્ણ રીતે એક થાય. જેથી જગત જાણે કે તમે મને મોકલ્યો છે અને જેવો પ્રેમ તમે મારા પર રાખ્યો છે તેવો જ પ્રેમ તેઓના પર પણ રાખો છો.
24 Father, I want those you gave me to be with me where I am, to see my glory, which you gave me because you loved me before the world was made. “પિતા, હું ઇચ્છું છું કે જે લોકો તમે મને આપ્યા છે તેઓ જયાં હું છું ત્યાં મારી સાથે રહે, અને મારો મહિમા જે તમે મને આપ્યો છે તે જુએ. કેમકે જગતની ઉત્પતિ પહેલાં તમે મારા પર પ્રેમ કયોઁ હતો.
25 Righteous Father—the world doesn't know you, but I know you, and these know you sent me. “હે ન્યાયી પિતા, જગત તમને ઓળખતું નથી, પણ હું તમને ઓળખું છું અને તેઓ જાણે છે કે તમે મને મોકલ્યો છે.
26 I have made your name known to them, and will keep making it known, so the love you loved me with may be in them, and I in them." મે તેઓને તમને ઓળખાવ્યાં છે, અને હું તમને ઓળખાવતો રહીશ, જેથી જે પ્રેમ તમને મારા પર છે તે તેઓમાં રહે અને હું પોતે તેઓમાં રહું.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]