Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 15 OGCB

Show OGCB only
Verse × ×
1 "I am the true vine, and my Father is the gardener. “હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે.
2 Every branch in me not bearing fruit, he removes; and every one bearing fruit, he prunes, so it bears more fruit. મારા માની દરેક ડાળી જે ફળ નથી આપતી તેને તે કાપી નાખે છે, જયારે દરેક ડાળીઓ ફળ આપે છે તે વધારે ફળ આપે તે માટે તે તેમને સોરી નાંખે છે.
3 You are already clean because of the word I have spoken to you. જે વચનો મેં તમને કહયાં છે તે વડે તમે શુધ્ધ થઇ ગયા છો.
4 Remain in me, and I in you. As a branch can't bear fruit alone, unless it remains in the vine, neither can you unless you remain in me. મારાંમાં રહો અને હું પણ તમારાંમાં રહું, ડાળી દ્રાક્ષાવેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમજ જયાં સુધી તમે પણ મારામાં ન રહો ત્યાં સુધી તમે ફળ આપી શકતા નથી.
5 I am the vine, you the branches. Whoever remains in me, and I in them, bears much fruit, for apart from me you can do nothing. “હું દ્રાક્ષાવેલો છું, તમે ડાળીઓ છો. જો તમે મારાંમાં રહો, અને હું તમારામાં, તો તમે ઘણા ફળ આપશો. મારાંથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી.
6 Anyone not remaining in me is thrown out like a branch and withers; branches are gathered, thrown into the fire, and burned. જો તમે મારામાં રહેતા નથી, તો તમે ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે અને સુકાઈ જાય છે, આ ડાળીઓને ભેગી કરીને અગ્નિમાં નાખીને બાળી નાખવામાં આવે છે.
7 If you remain in me and my words remain in you, ask whatever you want, and it will happen for you. જો તમે મારાંમાં રહો અને મારા વચન તમારામાં રહે, તો જે કાંઈ તમે માગો તે તમારા માટે કરવામાં આવશે.
8 This is how my Father is glorified: that you bear much fruit and prove to be my disciples. તમે ઘણા ફળ આપો તેથી મારા પિતાનો મહિમા થાય છે, અને તેથી તમે મારા શિષ્યો થશો.
9 "As the Father has loved me, so I have loved you. Remain in my love. “જેમ પિતાએ મારા પર પ્રેમ કર્યો છે તેવો જ પ્રેમ મેં તમારાં પર કર્યો છે; હવે તમે મારા પ્રેમમાં રહો.
10 If you keep my commands, you will remain in my love, as I have kept my Father's commands and remain in his love. જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો, જેમ મે મારા પિતાની આજ્ઞાઓ પાળી છે, અને તેમના પ્રેમમાં રહું છું.
11 I've told you this so my joy may be in you, and your joy be complete. તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂણઁ થાય, એ માટે મે તમને એ વચનો કહ્યાં છે.
12 "This is my command: love one another as I have loved you. મારી આજ્ઞાઓ આ છે: કે જેમ મેં તમારાં પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો.
13 No one has greater love than this: to lay down one's life for one's friends. પોતાના મિત્રોને માટે પ્રાણ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઇનો નથી.
14 You are my friends if you do what I command you. જે આજ્ઞા હું તમને આપું તે તમે પાળો, તો તમે મારા મિત્રો છો.
15 I no longer call you servants—a servant doesn't know what his master does. I call you friends, since I've made known to you everything I heard from my Father. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમકે માલિક નું કામ દાસ જાણતો નથી, એને બદલે મે તમને મિત્ર કહયાં છે. જે વાતો મેં મારા પિતા પાસેથી શિખ્યો તે બધું મે તમને જણાવ્યું છે.
16 You didn't choose me—I chose you and placed you to go, bear fruit that lasts, so whatever you ask the Father in my name, he'll give you. તમે મને પસંદ કયોઁ નથી પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો, ફળ જે કાયમ રહે, અને તેથી તમે જે કાંઇ મારા નામે માગો પિતા તમને આપશે.
17 This is my command to you: love one another. આ મારી આજ્ઞા છે કે: એકબીજા પર પ્રેમ રાખો.
18 "If the world hates you, know that it hated me first. “જો જગત તમને ધિક્કારે, તો તમે યાદ રાખો કે તેણે પહેલાં મને ઘિક્કાર્યો છે.
19 If you were of the world, the world would love you as its own. But you are not of the world; instead, I chose you out of the world, so the world hates you. જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પણ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તેથી જગત તમારો ધિક્કાર કરે છે.
20 Remember what I told you: a servant isn't greater than his master. If they persecuted me, they'll persecute you too; if they kept my word, they'll keep yours too. ‘નોકર પોતાના માલિક કરતાં મોટો નથી’ જે મેં તમને કહ્યું તે યાદ રાખો: જો તેઓએ મારી સતાવણી કરી છે, તેઓ તમારી પણ સતાવણી કરશે. જો તેઓએ મારા વચન પાળ્યા તો તેઓ તમારા પણ પાળશે.
21 But they'll do all this to you because of my name, since they don't know the one who sent me. તેઓ મારા નામને લીધે તમારી સાથે આ રીતે વતઁશે, કેમકે તેઓ જેણે મને મોકલ્યો છે તેમને જાણતા નથી.
22 Had I not come and spoken to them, they would have no sin; now they have no excuse for their sin. જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપનો કાંઈ દોષ લાગત નહિ. પરંતુ હવે તેમનાં પાપ માટે તેમની પાસે કોઈ બહાનું નથી.
23 Whoever hates me hates my Father as well. જે મારો ધિક્કાર કરે છે, તે મારા પિતાનો પણ ધિક્કાર કરે છે.
24 Had I not done among them the works no one else did, they would have no sin. But now they have seen and hated both me and my Father. જે કામો બીજા કોઇએ કયાઁ નથી તે જો મેં તેઓ સમક્ષ ના કર્યા હોત તો તેઓને પાપનો દોષ લાગત નહિ. જેમ તેઓએ જોયું છે તેમ, અને હજું તેઓએ મને તથા મારા પિતા બંન્નેને ધિક્કાયાઁ છે.
25 But this happened to fulfill what is written in their Law: 'They hated me without cause.' પણ તેઓના શાસ્ત્રમાં જે લખેલું છે તે પરિપૂર્ણ થાય: કારણ વગર તેઓએ મારો ધિક્કાર કર્યો.
26 "When the Helper comes, whom I will send you from the Father—the Spirit of truth proceeding from the Father—he will testify about me. “જયારે સહાયક આવશે, જેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલીશ, એટલે સત્યનો આત્મા જે પિતાની પાસેથી નીકળે છે, તે મારા વિશે સાક્ષી આપશે.
27 "And you also must testify, because you have been with me from the beginning." અને તમે પણ સાક્ષી આપશો, કેમકે શરૂઆતથી જ તમે મારી સાથે છો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]