Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 28 OGCB

Show OGCB only
Verse × ×
1 Once we were brought safely through, we learned that the island was called Malta. સહીસલામત કિનારે આવ્યા પછી અમને ખબર પડી કે એ માલ્ટા ટાપુ કહેવાય છે.
2 Local people showed us unusual kindness: they lit a fire and welcomed us all, since rain had started and it was cold. ટાપુ વાસીઓએ અમારા પ્રત્યે ખૂબ જ મમતા દર્શાવી. વરસાદ અને ઠંડી હોવાને કારણે તેઓએ કિનારા પર તાપણું સળગાવ્યું અને અમારો આવકાર કયોઁ.
3 When Paul gathered a bundle of sticks and put them on the fire, a viper came out from the heat and fastened onto his hand. પાઉલે થોડાંક લાકડાં એકઠા કરીને તાપણામાં મૂક્યાંં ગરમીને લીધે એક ઝેરી સાપ તાપણામાંથી બહાર નીકળી આવ્યો અને તેના હાથે વીંટળાઈ વળ્યો.
4 Seeing the creature hanging from his hand, the natives said to each other, "This man must be a murderer—though he escaped the sea, Justice won't let him live." ટાપુના લોકો તેના હાથ પર સાપને લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા: “આ માણસ ખૂની હોવો જોઈએ. જો કે સમુદ્રમાંથી તે બચી ગયો પણ ન્યાય તેને જીવતો રહેવા દેશે નહિ.”
5 But he shook the creature off into the fire and suffered no harm. પણ પાઉલે સાપને અગ્નિમાં ઝાટકી નાંખ્યો, અને તેને જરા પણ ઈજા થઈ નહિ.
6 They expected him to swell up or suddenly fall dead. But after watching a long time and seeing nothing wrong happen to him, they changed their minds, calling him a god. પણ લોકો ધારતા હતા કે તેને સોજો ચડી જશે અથવા એકાએક પડીને મરી જશે. પણ ઘણીવાર સુધી રાહ જોવા છતાં તેઓએ જોયું કે તેને કંઇ પણ ઇજા થઇ નથી કશું જ નુકશાન થયું નહિ. ત્યારે તેઓના વિચાર બદલાઈ ગયા અને તેઓએ કહ્યું કે તે કોઈ દેવ છે.
7 Near that place were estates belonging to the island's chief official, named Publius, who welcomed us and hosted us kindly for three days. ત્યાં એ ટાપુની પાસે મુખ્ય અધિકારી પબ્લિયુસની જમીન આવેલી હતી. તેણે ઉમળકાભેર અમારો તેના ઘરમાં આવકાર કર્યો અને ત્રણ દિવસ સુધી અમને મહેમાન તરીકે રાખ્યાં.
8 Publius's father lay sick with fever and dysentery. Paul went in, prayed, laid hands on him, and healed him. પબ્લિયુસનો પિતાને તાવ અને મરડાની બિમારી હતી. પાઉલે તેને જોવા માટે ગયો અને પ્રાથઁના કરીને તેના પર હાથ મૂકીને તેને સાજો કર્યો.
9 After this, the rest of the sick on the island came and were healed. જયારે આવું બન્યું ત્યારે ટાપુ પરના બીજા પણ બિમાર આવ્યા અને સાજાં કરવામાં આવ્યા.
10 They paid us many honors, and when we sailed, loaded us with everything we needed. તેઓએ અમને પુષ્કળ માન આપ્યું, અને જયારે અમે મુસાફરી શરૂ કરી ત્યારે, તેઓએ અમારી સફરને માટે તમામ સામગ્રી આપી.
11 After three months we sailed in an Alexandrian ship that had wintered at the island, marked with the Twin Brothers. ત્રણ મહિના પછી એક વહાણમાં બેસીને અમે મુસાફરી શરૂ કરી. એ વહાણ શિયાળો ગાળવાં માટે ટાપુમાં રોકાયું હતું, એ આલેકઝાન્ડ્રિયા વહાણ પર જોડિયાં દેવ નું નિશાન હતું.
12 We put in at Syracuse and stayed there three days. અમે સિરાકુસ ગયા અને ત્યાં ત્રણ દિવસ રોકાયા.
13 From there we sailed around and arrived at Rhegium. A day later a south wind rose, and on the second day we reached Puteoli. ત્યાંથી અમે મુસાફરી શરુ કરીને રેગિયુમ આવ્યા. બીજા દિવસે દક્ષિણ તરફથી પવન વાવા લાગ્યો, અને બીજે દિવસે અમે પુતોલી પહોંચ્યા.
14 There we found brothers and sisters and were urged to stay with them seven days; so we came to Rome. ત્યાં અમને કેટલાક ભાઈઓ અને બહેનો મળ્યા. તેઓએ અમને એક અઠવાડિયું એમની સાથે વિતાવવા આમંત્રણ આપ્યું. અને એટલા માટે રોમ આવ્યા.
15 The brothers and sisters there heard about us and came to meet us as far as the Forum of Appius and Three Taverns. Seeing them, Paul thanked our Father and took courage. ભાઈઓ અને બહેનોને અમારા આગમનની જાણ થતાં તેઓ આપિયસનું બજાર તેમજ ત્રણ સરાઈ સુધી અમને સામે મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે ઈશ્વરનો આભાર માન્યો અને તેને ઉત્તેજન મળ્યું.
16 When we entered Rome, Paul was allowed to stay by himself, with the soldier who guarded him. જયારે અમે રોમ આવી પહોંચ્યા, ત્યારે સૈનિકના પહેરા નીચે પાઉલને પોતાની રીતે રહેવાની છૂટ આપવામાં આવી.
17 Three days later he gathered the Jewish leaders. When they assembled, he said to them, "Brothers, though I'd done nothing against our people or our ancestors' customs, I was handed over as a prisoner from Jerusalem into Roman hands. ત્રણ દિવસ પછી પાઉલે સ્થાનિક યહૂદી આગેવાનોને બોલાવ્યાં. જયારે તેઓ ભેગા થયા ત્યારે પાઉલે તેઓને કહ્યું, “મારા ભાઈઓ, જો કે મેં આપણા લોકોનું કે આપણા પૂવઁજોના નિયમની વિરુદ્ધ કશું કર્યું નથી; મને યરુશાલેમમાં પકડીને રોમનોનાં હાથમાં સોંપવામાં આવ્યો હતો.
18 After examining me, they wanted to release me, since I had no charge deserving death. તેઓ મારી તપાસ કરીને મને છોડવા માંગતા હતા, કેમકે મુત્યુદંડ થાય એવો કોઇ ગુનો ન હતો.
19 When the Jews objected, I was forced to appeal to Caesar—though I had no charge to bring against my nation. યહૂદીઓએ વિરોધ કયોઁ તેથી મારે કૈસર પાસે અપીલ કરવી પડી. હું મારા પોતાના લોકો પર કોઇ આરોપ મૂકવાનો ન હતો.
20 That's why I asked to see and speak with you—I wear this chain because of Israel's hope." એ જ કારણથી મે તમને મળવા અને તમારી સાથે વાત કરવા વિનંતી કરી છે, ઇઝરાયેલની આશાને લીધે મને આ સાંકળોથી બાંધવામાં આવ્યો છે.”
21 They said to him: "We received no letters from Judea about you, nor has any brother who came reported or said anything bad about you. તેઓએ જવાબ આપ્યો, “યહૂદિયામાંથી અમને તારા વિશે કોઈ પત્રો મળ્યાં નથી તથા ત્યાંથી આવેલા અમારા લોકોમાંથી કોઇએ તારા વિશે કંઇ ખરાબ કહ્યું નથી કે અહેવાલ આપ્યો નથી.
22 We'd like to hear what you think, since we know this sect is spoken against everywhere." પણ તું શું માને છે તે વિશે અમે સાંભળવા માંગીએ છીએ. કેમકે અમે જાણીએ છીએ કે દરેક જગ્યાએ લોકો આ પંથની વિરુદ્ધ બોલે છે.”
23 They set a day and came to his lodging in greater numbers. From morning to evening he explained, testifying about the kingdom of our Father and trying to persuade them about Jesus from the Law of Moses and the Prophets. તેઓએ એક ચોકકસ દિવસે પાઉલને મળવાનું નક્કી કયુઁ અને વધું સંખ્યામાં લોકો તે જયાં રહેતો હતો ત્યાં આવ્યા. દિવસે ઘણાં લોકો પાઉલના ઘરમાં એકઠા મળ્યાં. તેણે સવારથી સાંજ સુધી તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સાક્ષી આપીને મોશેનાં નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનાં લખાણોમાંથી ઈસુ વિશે સમજાવવાનો પ્રયાસ કયોઁ.
24 Some were convinced by what he said, but others would not believe. કેટલાએકે તેની વાત માની પણ બિજાઓએ વિશ્વાસ ન કર્યો.
25 Disagreeing among themselves, they left after Paul added one final word: "The Holy Spirit spoke rightly to your ancestors through Isaiah the prophet, saying, તેઓ એકમતના ન થયા અને ત્યાંથી જવા લાગ્યા પણ તે પહેલાં પાઉલે તેમને એક વાત કહી: “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધકની મારફતે આપણા પૂર્વજોને સત્ય જે કહ્યું હતું:
26 "'Go to this people and say: You will indeed hear but never understand, and you will indeed see but never perceive. “ ‘આ લોકની પાસે જા ને કહે, “તમે સાંભળશો પણ સમજશો નહિ, અને જોશો પણ તમને સૂઝશે નહિ.”
27 For this people's heart has grown dull, and their ears are hard of hearing, and they have closed their eyes—otherwise they might see with their eyes, and hear with their ears, and understand with their heart, and turn, and I would heal them.' કેમકે આ લોકોના હૃદયો જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે તેઓએ પોતાની આખો બંધ કરી છે નહીતો તેઓ આંખોથી જુએ, કાનથી, સાંભળે, મનથી સમજે અને પાછા ફરે, અને હું તેઓને સાજા કરું.’
28 So know: our Father's salvation was sent to the nations—they will listen." “તેથી હું તમને જણાવવાં માગું છું કે ઈશ્વરનું તારણની વિદેશીઓ પાસે પહોંચાડવામાં આવ્યું છે અને તેઓ સાંભળશે.”
29 Not in this edition પાઉલે એ કહ્યું ત્યારે યહૂદીઓ અંદરોઅંદર ઉગ્ર વાદવિવાદ કરતા જતા રહ્યા.
30 He stayed two whole years in his own rented place and welcomed all who came to him, બે વરસ સુધી પાઉલ ત્યાં પોતાના ભાડાનાં ઘરમાં રહ્યો, અને તેની પાસે આવનારાંઓનો તે આદરસત્કાર કરતો હતો.
31 proclaiming our Father's kingdom and teaching about the Lord Jesus Christ, boldly and unhindered. પુરી હિમતથી અને કોઇ પણ અવરોધ વગર તેણે ઈશ્વરનાં રાજ્યનો પ્રચાર કયોઁ અને પ્રભુ ઈસુ મસીહ વિશે શિખવ્યું!
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]