Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 25 OGCB

Show OGCB only
Verse × ×
1 Now three days after Festus had arrived in the province, he went up to Jerusalem from Caesarea. ફેસ્તુસ પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી તે કાઈસારિયા યરુશાલેમમાં ગયો.
2 There the chief priests and Jewish leaders presented their case against Paul and kept urging him, જ્યાં તેની સમક્ષ મુખ્ય યાજકોએ અને યહૂદી આગેવાનોની આગળ આવીને પાઉલ વિરુધ્ધ ફરીયાદ રજૂ કરી.
3 requesting a favor against him—that he summon Paul to Jerusalem. They were setting an ambush to kill him on the road. તેઓએ તેની વિરુધ્ધ ફેસ્તસને વિનંતી કરી કે, તેને યરુશાલેમ લાવવાની મહેરબાની કરો, કારણ તેઓએ તેને માર્ગમાં મારી નાખવાનું કાવતરું ઘડયું હતું.
4 Festus replied that Paul was held at Caesarea, and he himself would leave shortly. ફેસ્તુસે જવાબ આપ્યો, “પાઉલ કાઈસારિયામાં છે, અને હું પોતે પણ ત્યાં જલ્દી જવાનો છું.
5 "So," he said, "let those among you who are able go down with me and accuse the man, if there is anything wrong with him." તમારાં અધિકારીઓ મારી સાથે કાઈસારિયા આવવાં દો, અને જો એ માણસે કંઇ ખોટું કર્યું હશે તો તેઓ તેની વિરુધ્ધ ત્યાં ફરીયાદ નોંધાવી શકે છે.”
6 Festus stayed with them no more than eight or ten days, then went down to Caesarea. The next day he took the judge's seat and ordered Paul brought in. આઠથી દશ દિવસ તેમની સાથે વિતાવ્યા પછી ફેસ્તસ કાઈસારિયા ગયો. બીજે દિવસે તે ન્યાયાસન પર બેસીને તેને હુકમ કર્યો કે પાઉલને મારી સામે લાવવામાં આવે.
7 When Paul arrived, the Jews from Jerusalem surrounded him, bringing many serious charges they couldn't prove. જયારે પાઉલ અંદર આવ્યો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહ્યા. તેઓ તેના પર ઘણાં ગંભીર તહોમતો મૂક્યાંં, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.
8 Paul answered in his defense: "I have done no wrong against the Jewish law, the temple, or Caesar." ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું, “મેં યહૂદીઓના નિયમશાસ્ત્ર કે મંદિર વિરુધ્ધ કે કૈસર વિરુધ્ધ કશું ખોટું કર્યુ નથી.”
9 But Festus, wanting to please the Jews, asked Paul, "Will you go up to Jerusalem and be tried there before me on these charges?" યહૂદીઓને ખુશ કરવાનાં ઈરાદાથી ફેસ્તુસે પાઉલને પૂછયું, “શું તું યરુશાલેમ જઈને આ તોહમતો વિરુધ્ધ મારી સમક્ષ ન્યાય માટે ઊભો રહેવા તૈયાર છે?”
10 Paul said, "I stand before Caesar's tribunal, where I must be judged. I've done the Jews no wrong, as you yourself know very well. પાઉલે જવાબ આપ્યો, “હું કૈસરનાં ન્યાયાસન સમક્ષ ઊભો છું, અને અહીં જ મારો ન્યાય થવો જોઈએ. જેમ તમે સારી પેઠે જાણો છો તેમ યહૂદીઓનું મેં કંઈ ભૂંડું કર્યું નથી.
11 If I've done wrong, done something deserving death, I won't refuse to die. But if these men's charges against me are groundless, no one can hand me over to them. I appeal to Caesar." જો તેમ છતાં મેં મરણદંડને યોગ્ય મેં કોઈ ગુનો કર્યા હોય તો હું મરણ પામવાને તૈયાર છું. પણ જો જે તોહમતો મારી વિરુધ્ધ આ યહૂદીઓ દ્રારા મુકવામાં આવ્યા છે એ સાચા ન હોય તો, તેમના હાથમાં મને સોંપવાનો કોઇનો અધિકાર નથી. હું કૈસર પાસે દાદ માગું છું.”
12 After consulting his council, Festus answered, "You appealed to Caesar; to Caesar you will go." પછી ફેસ્તુસે ન્યાયસભાની સલાહ લઇને જણાવ્યું, “તેં કૈસર પાસે દાદ માંગી છે, તેથી હવે તારે કાઈસાર પાસે જવું પડશે.”
13 Some days later, King Agrippa and Bernice came to Caesarea and greeted Festus. થોડા દિવસ પછી અગ્રીપા રાજા અને બેરનીકા ફેસ્તુસની મુલાકાતે કાઈસારિયા આવ્યા.
14 As they spent many days there, Festus presented Paul's case to the king: "Felix left a man here as a prisoner. તેઓ ત્યાં ઘણાં દિવસો રહ્યા, ફેસ્તુસે રાજા સાથે પાઉલના ચઁચા કરતા તેણે કહ્યું: “અહીં એક માણસ છે જેને ફેલીક્સ કેદી તરીકે મારી પાસે મૂકી ગયો છે.
15 While I was in Jerusalem, the chief priests and elders of the Jews accused him, asking me for his conviction. જયારે હું યરુશાલેમ ગયો, ત્યારે મુખ્ય યાજકોએ અને યહૂદી વડીલોએ મારી સમક્ષ તેની વિરુધ્ધ ફરીયાદ કરી. અને તેને ગુનેગાર ઠરાવવાની માંગણી કરી.
16 I told them it's not Roman custom to hand over anyone before the accused faces his accusers in person and gets a chance to defend himself against the charge. “મેં તેમને જણાવ્યું કે કોઇ પણ વ્યકિતને આરોપીઓનો સામનો કયાઁ વિના અને આરોપો સામે પોતાનો બચાવ કરવાની તક ન મળે ત્યાં સુધી તેને સોંપી દેવો એ રોમનનો રિવાજ નથી.
17 So when they gathered here, I delayed nothing—next day I sat on the judgment seat and ordered the man brought in. જયારે તેઓ મારી સાથે અહીં આવ્યા, મે કેસ ચલાવવાનો વિલંબ કયોઁ નહિ, બીજે દિવસે મેં તે માણસને ન્યાયાસન પાસે લાવવાનો આદેશ આપ્યો.
18 When his accusers stood up, they raised none of the criminal charges I had expected. જયારે તેના ફરીયાદીઓ બોલવા ઊભા થયા ત્યારે મેં જે ગુનાઓની અપેક્ષા રાખી હતી, તેમાંનો કોઇ પણ તેના પર આરોપ મૂકયો નહિ.
19 Instead, they had some disputes with him about their own religion and a dead man named Jesus, whom Paul kept claiming was alive. તેના બદલે તેઓ તેની સાથે પોતાના ધર્મ સંબંધી તથા ઈસુ નામનાં એક માણસ સંબંધી છે કે જે મરણ પામ્યા છે, જેને વિશે પાઉલ દાવો કરે છે કે તે જીવંત છે, આની સાથે તેમની કેટલીક તકરાર હતી.
20 Unsure how to investigate this, I asked if he was willing to go to Jerusalem and be tried there on these charges. મને ખબર ન હતી કે આવી બાબતોની તપાસ કેવી રીતે કરવી, તેથી મે પૂછયું કે શું તે યરુશાલેમ જઈને ત્યાં આ આરોપો પર પોતાનો ન્યાય કરાવવા તૈયાર છે?
21 But since Paul appealed to be held for the Emperor's decision, I ordered him held until I could send him to Caesar." પરંતુ જયારે પાઉલે સમ્રાટનો નિણઁય આવે ત્યાં સુધી તેને જેલ રાખવાની અપીલ કરી, ત્યારે મે તેને કૈસર પાસે મોકલવા સુધી જેલમાં રાખવાનો હુકમ કયોઁ છે.”
22 Agrippa told Festus, "I'd like to hear the man myself." "Tomorrow," Festus said, "you will hear him." પછી અગ્રીપાએ ફેસ્તુસને જણાવ્યું, “હું પોતે પણ આ માણસને સાંભળવા માંગુ છું.” તેણે કહ્યું, “આવતીકાલે આપ તેને સાંભળી શકશો.”
23 The next day Agrippa and Bernice arrived with great show and entered the hall with the military commanders and the city's prominent men. On Festus's order, Paul was brought in. બીજે દિવસે અગ્રીપા રાજા તથા બેરનીકે ભારે દબદબાસહિત લશ્કરી અધિકારીઓ, અને શહેરનાં આગેવાનો સાથે સભાખંડમાં આવ્યા. ફેસ્તુસનાં હુકમથી પાઉલને અંદર લાવવામાં આવ્યો.
24 Festus said, "King Agrippa, and all here with us—you see this man. The whole Jewish community petitioned me about him, both in Jerusalem and here, shouting he must not live any longer. પછી ફેસ્તુસે કહ્યું, “અગ્રીપા રાજા તથા અમારી સાથે હાજર સર્વ લોકો તમે આ માણસને જુઓ છો! યરુશાલેમમાં અને અહીં કૈસરીયામાં આખા યહૂદી સમુદાયે તેના વિશે મને વિનંતી કરી છે અને બૂમ પાડી છે કે તેને જીવતો રહેવા દેવો યોગ્ય નથી.
25 But finding nothing deserving death, and since he himself appealed to the Emperor, I decided to send him. મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણદંડને યોગ્ય કોઈ ગુનો કર્યા નથી. પણ તેણે સમ્રાટ પાસે કાઈસાર પાસે દાદ માંગી હોવાથી મેં તેને રોમ મોકલવાનો નિર્ણય કયોઁ છે.
26 I have nothing definite to write my lord about him, so I brought him before you all, especially before you, King Agrippa, so that after this examination I may have something to write. પણ મારી પાસે તેને વિશે કોઇ ચોકકસ હકિકત નથી કે જે હું મારા રાજા પર લખી મોકલું, તેથી મે તેને તમારા બધાની આગળ અને ખાસ કરીને રાજા અગ્રીપા તમારી સમક્ષ રજુ કયોઁ છે, જેથી આ તપાસના પરીણામે મને કંઇ લખવાનું મળી શકે.
27 For it seems unreasonable to me to send a prisoner without indicating the charges against him." કારણ કે મને લાગે છે કોઈ કેદીને આરોપો દર્શાવ્યાં સિવાય તેને રોમ મોકલવો તે યોગ્ય નથી.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]