Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 12 OGCB

Show OGCB only
Verse × ×
1 About that time King Herod attacked some who belonged to the church, intending to harm them. જે અરસામાં હેરોદ રાજાએ મંડળીના કેટલાંક લોકોને સતાવવાનો ઇરાદો કયોઁ.
2 He had James, the brother of John, put to death with the sword. તેણે યોહાનનાં ભાઈ યાકોબને તરવારથી મારી નંખાવ્યો.
3 Seeing that this pleased the Jews, Herod proceeded to seize Peter too, during the days of Unleavened Bread. જયારે તેણે જોયું કે હેરોદે જોયું કે યહૂદીઓમાં આ વાત માન્ય છે, તેથી બેખમીર રોટલીનાં પર્વની ઉજવણી દરમ્યાન તેણે પિતરની પણ ધરપકડ કરવાનું નક્કી કયુઁ.
4 He arrested him, put him in prison, and handed him to four squads of four soldiers to guard, intending to bring him out to the people after the Passover. ધરપકડ કયાઁ પછી તેને જેલમાં નાંખ્યો. અને ચાર ચાર સિપાઇઓની ચાર ટુકડિઓને તેની રક્ષા કરવા સોંપ્યા. પાસ્ખાપર્વ પછી તેને જાહેરમા મુકદમા માટે બહાર લાવવાનો હેરોદ ઇરાદો રાખતો હતો.
5 Peter was kept in prison, but the church prayed fervently to our Father for him. પિતરને જેલમાં રાખ્યો હતો પણ મંડળી તેના માટે આગ્રહપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરતી હતી.
6 That night, before Herod could bring him out, Peter slept between two soldiers, bound with two chains; guards before the door kept watch over the prison. હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સૈનિકો વચ્યે ઊંઘતો હતો. તેને બે સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. અને બીજા સૈનિકો દરવાજા પર ચોકી કરતા હતા.
7 Suddenly an angel of our Father stood beside him, and light filled the cell. He struck Peter's side, woke him, and said, "Get up quickly." The chains fell from his hands. અચાનક પ્રભુનો એક દૂત પ્રગટ થયો અને કોટડીમાં પ્રકાશ થઇ રહ્યો, તેણે પિતરને કૂખમાં મારીને જગાડ્યો, અને કહ્યું, “જલદી, ઊઠ!” અને પિતરના કાંડા પર બાંધેલી સાંકળો નીકળી પડી.
8 The angel told him, "Get dressed and put on your sandals." Peter complied. Then he said, "Wrap your cloak around you and follow me." ત્યારે દૂતે તેને કહ્યું, “તારા કપડાં અને ચંપલ પહેર અને પિતરે તેમ કયુઁ. હવે તારો ઝભ્ભો પહેરીને મારી પાછળ ચાલ.”
9 So Peter went out and followed, not knowing the angel's actions were real—he thought he saw a vision. જેલની બહાર નીકળીને પિતર તેની પાછળ ગયો. પણ તેને ખબર ન હતી કે દૂત જે કહી રહ્યો હતો તે ખરેખર બની રહ્યું છે. તેણે વિચાયુઁ કે તે કોઇ દર્શન જોઈ રહ્યો છે.
10 Passing the first and second guard posts, they reached the iron gate to the city, which opened for them on its own. They went out, walked one street, and the angel suddenly left him. પહેલી અને બીજી ચોકી વટાવીને તેઓ નગરનાં રસ્તા પર જવાનાં લોખંડના દરવાજે આવ્યા, એ દરવાજો તેઓને માટે આપોઆપ ઊઘડી ગયો, અને તેઓ તેમાંથી પસાર થયા, જયારે તેઓ એક શેરીના લાંબા ભાગ સુધી ચાલ્યા, ત્યારે અચાનક દૂત તેને છોડી ને ચાલ્યો ગયો.
11 Then Peter came to himself and said, "Now I know for certain: our Father sent his angel and rescued me from Herod's hand and from everything the Jewish people expected." જયારે પિતરને ભાન આવ્યું અને કહ્યું, હવે હું જાણું છું કે, “પ્રભુએ પોતાના દૂતને મોકલીને મને હેરોદના હાથમાંથી અને યહૂદીઓની સઘળી ધારણાંથી છોડાવ્યો છે.”
12 Aware of this, he went to Mary's house, mother of John also called Mark, where many were gathered praying. જયારે તેને એ વાત સમજાય, ત્યારે તે યોહાન માર્કની માતા મરિયમને ઘરે ગયો, જયાં ઘણાં લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા.
13 When Peter knocked at the door of the gateway, a servant girl named Rhoda came to answer. પિતરે બહારનો દરવાજો ખટખટાવ્યો. ત્યારે રોદા નામે એક દાસી તે ઉઘાડવાં માટે આવી.
14 Recognizing Peter's voice, she was so overjoyed she ran in without opening the gate, announcing Peter stood there. જયારે તેણે પિતરનો અવાજ ઓળખ્યો એટલે તે એવી હરખઘેલી થઈ ગઈ કે બારણું ખોલવાને બદલે તે પાછી દોડી ગઇ અને કહ્યું પિતર દરવાજા પાસે છે.
15 "You're out of your mind," they said. But she insisted it was true. So they said, "It's his angel." તેઓએ તેને કહ્યું, “તું તો ઘેલી છે!” પણ તેણે એ વાત ફરી મક્કમતાથી કહ્યું કે તેમજ છે, ત્યારે તેઓએ કહ્યું, “એ તેનો દૂત હશે.”
16 But Peter kept on knocking, and when they opened the door and saw him, they were astonished. પણ પિતર દરવાજો ખટખટાવતો રહ્યો, જયારે તેઓએ દરવાજો ખોલ્યો અને તેને જોયો, ત્યારે તેઓ આશ્વયઁચકિત થઇ ગયા.
17 Signaling with his hand for quiet, he explained how our Father had led him out of prison. "Tell James and the brothers and sisters this," he said, then left for another place. પિતરે શાંત રહેવા હાથથી ઈશારો કર્યો તથા ઈશ્વરે કેવી રીતે તેનો જેલમાંથી છુટકારો કર્યો એ વિશે વિગતવાર કહી જણાવ્યું. અને તેણે કહ્યું કે તેઓ યાકોબને તથા બીજા ભાઈઓને અને બહેનોને આ વાત કહેજો. અને પછી તે બીજી જગ્યાએ જવા માટે નીકળી ગયો.
18 When morning came, there was no small commotion among the soldiers over what had become of Peter. સવાર થતાં સૈનિકોમાં ભારે ખળભળાટ મચી ગયો કે પિતરનું શું થયું હશે?
19 Herod, after searching for him and not finding him, questioned the guards and ordered them executed. Then he went down from Judea to Caesarea and stayed there. હેરોદે તેને ઘણો શોધ્યો પણ તે ન મળ્યો, તેણે ચોકીદારોની પૂછપરછ કરી અને તેઓને મારી નાંખવાનો હુકમ કયોઁ. પછી હેરોદે યહૂદિયાથી કાઈસારિયા ગયો અને ત્યાં રહ્યો.
20 Herod was enraged at Tyre and Sidon. Together they came to him, and having won over Blastus, the king's chamberlain, they requested peace, since their land depended on the king's land for food. તે તૂર અને સિદોનના લોકો સાથે ઝઘડો કરતો; હવે તેઓ ભેગા થયા અને તેને મળવા ગયા. પણ આવેલા લોકોએ રાજાનાં વિશ્વાસુ અંગત કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો અને તેઓએ શાંતિ માટે વિનંતી કરી, કારણ કે તેઓનાં ખોરાક માટે રાજાનાં દેશ પર આધાર રાખતાં હતાં.
21 On the set day Herod dressed in royal robes, sat on the throne, and made a speech to them. નક્કી કરેલાં દિવસે હેરોદે પોતાનો રાજવી પોષાક પહેરીને રાજ્યાસન પર બેઠો અને જાહેરમા લોકોને ભાષણ આપ્યું.
22 And the crowd kept shouting, "This is the voice of a god, not of a man!" તેઓ પોકારી ઊઠયાં, “આ તો ઈશ્વરની વાણી છે, માણસની નથી.”
23 Instantly an angel of our Father struck him down for not giving our Father the glory, and worms ate him and he died. હેરોદે ઈશ્વરને મહિમા ન આપ્યો તેથી તરત જ પ્રભુના દૂતે તેને માયોઁ અને કીડાથી ખવાઇ જઈને તે મરણ પામ્યો.
24 But the word of our Father continued to grow and spread. પણ ઈશ્વરની વાત પ્રસરતી અને વૃધ્ધિ પામતી ગઈ.
25 Barnabas and Saul returned from Jerusalem, having finished their mission, taking with them John, also called Mark. બાર્નાબાસ અને શાઉલ પોતાનું સેવાકાર્ય પૂરું કરીને યોહાન, જે માર્ક કહેવાતો હતો, તેને પોતાની સાથે લઈને યરુશાલેમથી પાછા ફર્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]