Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Peter 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Peter, apostle of Jesus Christ, to the chosen exiles scattered through Pontus, Galatia, Cappadocia, Asia, and Bithynia. પોંતસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતોમાં, વિખેરાઈ ગયેલાં ઇશ્વરના પસંદ કરેલાઓ પરદેશી તરીકે વિખેરાયેલાઓનાં ઈસુ મસીહના પ્રેષિત પિતર.
2 Chosen by our Father's foreknowledge, made holy by the Holy Spirit, to obey Jesus Christ and be sprinkled with his blood: grace and peace multiplied to you. જે ઈશ્વર પિતાનાં પૂવઁજ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી, ઈસુ મસીહને આજ્ઞાકીંત થવા માટે અને તેમના રકતથી છંટકાવ કરવા માટે, જેમને પસંદ કરવામાં આવ્યા છે: તમારાં પર ઈશ્વરની પુષ્કળ કૃપા અને શાંતિ થાઓ.
3 Blessed is our Father, and the Father of our Lord Jesus Christ: by his great mercy he gave us new birth into a living hope through Jesus Christ's resurrection from the dead, આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા અને ઈશ્વરની સ્તુતિ થાઓ! તેમની અપાર દયાથી ઈસુ મસીહના મૃત્યુમાંથી પુનરુત્થાન દ્રારા આપણને જીવંત આશામાં નવો જન્મ આપ્યો છે,
4 into an inheritance that can never perish, spoil, or fade, kept in heaven for you, અને એવો વારસો કે જે કયારેય નાશ પામશે નહિ, બગડશે કે ઝાંખો પડશે નહિ, આ વારસો તમારે માટે સ્વગઁમાં રાખવામાં આવ્યો છે,
5 protected through faith by our Father's power for the salvation ready to be revealed in the last time. જે છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તારણના આગમન સુધી વિશ્વાસ દ્રારા ઇશ્વરના સામથ્યઁથી સંભાળી રાખવામાં આવેલા છે.
6 You rejoice greatly in this, though now, briefly, you may have had to be distressed by various trials. એમાં તમે આનંદ કરો છો, જો કે થોડા સમય માટે તમને દરેક પ્રકારની કસોટીઓમાં દુઃખ સહન કરવું પડ્યું હોય.
7 These have come so that your faith—tested and found genuine, worth more than fire-refined gold that still gets destroyed—may bring praise, glory, and honor when Jesus Christ appears. આ એટલા માટે આવ્યા છે કે તમારા વિશ્વાસની સાબિતી સત્યતા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં પણ વધું મૂલ્યવાન છે, તે ઈસુ મસીહના પ્રગટ થવાનાં સમયે મહિમા, પ્રસંશા અને સન્માનમાં પરિણમી શકે.
8 Though you've never seen him, you love him; though you don't see him now, you trust him, rejoicing with joy beyond words and full of glory, તમે તેમને જોયા નથી, છતાં તમે તેમના પર પ્રેમ રાખો છો, હાલ પણ તમે તેમને જોતાં નથી, છતાં તેમના પર વિશ્વાસ રાખો છો અને અવર્ણનીય અને મહિમાવંત આનંદથી ભરપૂર થાઓ છો,
9 for you are receiving the goal of your faith, the salvation of your souls. કારણ કે તમે તમારા વિશ્વાસનું પરિણામ, એટલે તમારા આત્માનું તારણ પામો છો.
10 Prophets who spoke of the grace meant for you investigated and searched carefully into this salvation, આ તારણ વિશે, જે પ્રબોધકોએ તમારા પર આવનાર કૃપા વિશે વાત કરી હતી, તેઓએ તે તારણની ખૂબ જ ધ્યાનથી અને કાળજીથી શોધ કરી હતી.
11 searching for the time and situation the Spirit of Christ in them pointed to, when he predicted Christ's sufferings and the glories after them. તેઓનામાં રહેલ મસીહના આત્માએ મસીહના દુઃખ અને તે પછીના મહિમા વિશે અગાઉથી ભવિષ્યવાણી કરી હતી, ત્યારે મસીહનો આત્મા જે તેમનામાં હતો તે કયા સમય અને સંજોગો હતા તેની તપાસ તેઓ કરતા હતાં.
12 It was revealed to them: they served not themselves but you, when they spoke of these things now announced to you through those who preached the good news to you by the Holy Spirit sent from heaven. Even angels long to look into these things. તે બાબતો પ્રસિધ્ધ કરીને તેઓએ પોતાની જ નહિ પણ તમારી સેવા કરી હતી, એવું તેમને પ્રગટ કરવામાં આવ્યું હતું; તે વાતો સ્વગઁમાંથી મોકલેલ પવિત્ર આત્માથી જેઓએ તમને સુસમાચાર પ્રગટ કયાઁ તેઓના દ્રારા તમને હમણાં કહેવામાં આવ્યું, તે બાબતો પ્રગટ કરવાની ઇચ્છા દૂતો પણ રાખે છે.
13 So, minds braced for action and fully sober, hope completely on the grace to be brought to you when Jesus Christ is revealed. તેથી, ઈસુ મસીહના પ્રગટ થવાનાં સમયે તમારા પર જે કૃપા થશે તેના પર જાગૃત રહી સંપૂણઁ સાવધ મનથી આશા રાખો.
14 As obedient children, don't let yourselves be shaped by the desires you once followed in your ignorance. આજ્ઞાકારી બાળકો તરીકે, અજ્ઞાનકાળમાં તમારી દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ન ચાલો.
15 But just as the one who called you is holy, so be holy in all you do; પણ જેણે તમને બોલાવ્યાં છે જેવા તે પવિત્ર છે, તેવાં તમે પણ સર્વ રીતે પવિત્ર થાઓ.
16 for it is written: "Be holy, because I am holy." કારણ કે લખેલું છે કે: “હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાઓ.”
17 Since you call on a Father who judges every deed without favoritism, spend your exile time here in reverent fear. જો તમે દરેક વ્યક્તિનાં કામનો નિષ્પક્ષ રીતે ન્યાય કરનાર પિતાને પ્રાથઁના કરો છો, તો અહીં પરદેશી તરીકે નો સમય ભયથી વિતાવો.
18 You know silver and gold—things that decay—didn't rescue you from the empty life passed down from your ancestors, કેમકે તમે જાણો છો કે તમારા પૂવઁજોથી તમને મળેલાં નિરથઁક જીવનથી તમને મુક્તિ આપવામાં આવી છે, જેમ કે ચાંદી કે સોના જેવી નાશવંત વસ્તુઓથી નહિ,
19 but with Christ's precious blood, a lamb without defect or stain. પણ મસીહ જે ખોડખાંપણ તથા નિદોઁષ હલવાન જેવા છે તેમના મૂલ્યવાન રકતથી.
20 Chosen before the world's foundation, revealed in these last times for your sake. સૃષ્ટિના આરંભ પહેલાં તેમને પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ આ છેલ્લા દિવસોમાં તમારી ખાતર તેમને પ્રગટ કરવામાં આવ્યા છે.
21 Through him you believe in our Father, who raised him from the dead and glorified him, so your faith and hope are in our Father. તેમના દ્રારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, જેમણે તેમને મૃત્યુમાંથી ઊઠાડ્યા અને મહિમાવાન કયાઁ, અને તેથી તમારો વિશ્વાસ અને આશા ઇશ્વરમાં છે.
22 Having purified your souls by obeying the truth for sincere love of the brothers, love each other deeply from a pure heart. હવે તમે સત્યનું પાલન કરીને પોતાને શુધ્ધ કયાઁ છે, જેથી તમને એકબીજા માટે નિષ્ઠાવાન પ્રેમ રહે, એકબીજાને આગ્રહથી નિખાલસ પ્રેમ કરો.
23 For you have been born again—not of perishable seed but imperishable—through the living, enduring word of our Father. કેમકે તમે વિનાશી બીજથી નહિ પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સાર્વકાલિક રહેનાર વચન વડે, તમને નવો જન્મ આપવામાં આવ્યો છે.
24 For, "All people are like grass, and all their glory like the flowers of the field; the grass withers and the flowers fall, કેમકે, “સઘળાં લોકો ઘાસ જેવા છે. અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ જેવું છે. ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે.
25 but the word of our Father endures forever." And this is the word that was preached to you. પણ પ્રભુના સુસમાચારનું વચન સદાકાળ ટકે છે.” અને જે વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે તે જ છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]