Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 5 guj

Show guj only
Verse × ×
1 This is the written record of Adam's descendants. When our Father created humankind, he made them in the likeness of God. આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.
2 He created them male and female, blessed them, and named them Humankind when they were created. પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.
3 At 130, Adam fathered a son in his likeness, after his image, and named him Seth. જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
4 After he fathered Seth, Adam lived 800 years and had other sons and daughters. શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
5 Altogether, Adam lived 930 years, and then he died. આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
6 When Seth had lived 105 years, he fathered Enosh. જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
7 After he fathered Enosh, Seth lived 807 years and had other sons and daughters. અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
8 Altogether, Seth lived 912 years, and then he died. શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
9 When Enosh had lived ninety years, he fathered Kenan. જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
10 After he fathered Kenan, Enosh lived 815 years and had other sons and daughters. કેનાનના જન્મ પછી તે આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
11 Altogether, Enosh lived 905 years, and then he died. અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
12 When Kenan had lived seventy years, he fathered Mahalalel. જયારે તેના પુત્ર માહલાએલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
13 After he fathered Mahalalel, Kenan lived 840 years and had other sons and daughters. માહલાએલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
14 Altogether, Kenan lived 910 years, and then he died. કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
15 When Mahalalel had lived sixty-five years, he fathered Jared. જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાએલ પાંસઠ વર્ષનો હતો.
16 After he fathered Jared, Mahalalel lived 830 years and had other sons and daughters. યારેદનો જન્મ થયા પછી માહલાએલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
17 Altogether, Mahalalel lived 895 years, and then he died. માહલાએલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.
18 When Jared had lived 162 years, he fathered Enoch. જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
19 After he fathered Enoch, Jared lived 800 years and had other sons and daughters. હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
20 Altogether, Jared lived 962 years, and then he died. યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
21 When Enoch had lived sixty-five years, he fathered Methuselah. તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.
22 After fathering Methuselah, Enoch walked with our Father 300 years, and had other sons and daughters. હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
23 Altogether, Enoch lived 365 years. હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
24 Enoch walked faithfully with our Father; then he was gone, because our Father took him. હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.
25 When Methuselah had lived 187 years, he fathered Lamech. જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો.
26 After he fathered Lamech, Methuselah lived 782 years and had other sons and daughters. લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
27 Altogether, Methuselah lived 969 years, and then he died. મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
28 When Lamech had lived 182 years, he fathered a son. જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.
29 He named him Noah, saying, "He will comfort us in our work and painful toil of our hands, from the ground our Father cursed." તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, "આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે."
30 After he fathered Noah, Lamech lived 595 years and had other sons and daughters. નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
31 Altogether, Lamech lived 777 years, and then he died. લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
32 When Noah was 500 years old, he fathered Shem, Ham, and Japheth. નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]